RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78503731

ભારતીય રિઝર્વ બેંક 13 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 08 જાન્યુઆરી 2019

ભારતીય રિઝર્વ બેંક 13 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 ફાસ્ટ-એન-પરફેક્ટ કોમર્સિયલ પ્રા. લિમિટેડ 23 A, એન. એસ. રોડ, ત્રીજો માળ, રૂમ નંબર-10, કોલકાતા-700001, પ. બંગાળ 05.01135 20 માર્ચ 1998 12 નવેમ્બર 2018
2 અનમોલ કોમર્સ પ્રા. લિમિટેડ 23 A, એન. એસ. રોડ, દસમો માળ, રૂમ નંબર-32, કોલકાતા-700001, પ. બંગાળ B-05.06666 14 નવેમ્બર 2006 12 નવેમ્બર 2018
3 મેફેર કેપીટલ પ્રા. લિમિટેડ C-41, મેફેર ગાર્ડન, નવી દિલ્હી-110016 B-14.01402 16 માર્ચ 2012 12 નવેમ્બર 2018
4 ધનવર્ષા મોટર ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 3A, મેંગો લેન, ચોથો માળ, , કોલકાતા-700001, પ. બંગાળ B-05.06804 05 મે 2009 28 ઓગસ્ટ 2018
5 વિજય હાયર પરચેઝ & લીઝીંગ લિમિટેડ દરવાજા નંબર-1-4-246, વિપંચી એસ્ટેટસ, કોરાટલા, કરીમનગર, તેલંગાણા-505326 B-09.00248 14 ફેબ્રુઆરી 2011 12 નવેમ્બર 2018
6 ડાયમન્ડ કોમર્સિયલ એન્ટરપ્રાઈઝ લિમિટેડ 23 A, એન. એસ. રોડ, દસમો માળ, રૂમ નંબર-32, કોલકાતા-700001, પ. બંગાળ 05.02334 16 મે 1998 12 નવેમ્બર 2018
7 એનપી ફીનઓલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 23 A એન. એસ. રોડ, ત્રીજો માળ, રૂમ નંબર-10, કોલકાતા-700001, પ. બંગાળ B-05.04739 11 ફેબ્રુઆરી 2003 12 નવેમ્બર 2018
8 રેઇનબો ક્રેડીટ & સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ RZ-D-27, નિહાલ વિહાર, નાનગ્લોઈ, દિલ્હી-110041 B-14.02182 04 જાન્યુઆરી 2003 12 નવેમ્બર 2018
9 DPSE ફાઈનાન્સ લિમિટેડ 200, અંબિકા વિહાર, પશ્ચિમ વિહાર, નવી દિલ્હી-110087 B-14.01031 27 જૂન 2000 12 ડીસેમ્બર 2018
10 નાપરાજ કોમર્સિયલ પ્રા. લિમિટેડ નંબર-6/9, કસ્તુરી એસ્ટેટ, ત્રીજી સ્ટ્રીટ, પોએસ ગાર્ડન, ચેન્નાઈ-600086 B-05.06013 22 જાન્યુઆરી 2004 14 ડીસેમ્બર 2018
11 સ્કાયલાઇન ફાઈનાન્સીયલ સર્વિસીઝ મદ્રાસ પ્રા. લિમિટેડ પ્લોટ નંબર-1236, 18મો મેઈન રોડ, અન્ના નગર, ચેન્નાઈ-600040 B-07.00589 27 ફેબ્રુઆરી 2001 14 ડીસેમ્બર 2018
12 હોમફીટ ફાઈનાન્સ & લીઝીંગ લિમિટેડ
(અગાઉ હોમફીટ લીઝીંગ લિમિટેડ તરીકે જાણીતી)
દરવાજા નંબર-18/321 (15), બીજો માળ, એન પી કોમ્પ્લેક્ષ, કંજન્ય રોડ, ચુન્ગમ, થ્રીસ્સુર-680004, કેરાલા B-16.00069 15 જુલાઈ 2010 14 ડીસેમ્બર 2018
13 સીગ્સ ફાઈનાન્સીયલ સર્વિસીઝ (ઇન્ડિયા) પ્રા. લિમિટેડ
(અગાઉ ઓલારીક્કારા ઇન્વેસ્ટમેન્ટસ & હાયર પરચેઝીઝ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી)
TMC XIV/297, પ્રથમ માળ, અમીર કોમ્પ્લેક્ષ, ચીરાવાક્કુ, તાલીપરામ્બા, કન્નુર-670141, કેરાલા B.16.00118 11 માર્ચ 2011 14 ડીસેમ્બર 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અનિરુદ્ધ ડી. જાધવ
સહાયક પ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2018-2019/1592

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?