RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78502509

ભારતીય રિઝર્વ બેંક 14 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 24 સપ્ટેમ્બર 2018

ભારતીય રિઝર્વ બેંક 14 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 બેનહેમ સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ 312, વીણા ચેમ્બર્સ, 21 દલાલ સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઈ-400001 13.00830 26 મે 1998 01 ઓગસ્ટ 2018
2 એક્સ્વાયર એન્જીનિયરીંગ લિમિટેડ 2, પ્રભાત ઉદ્યોગ નગર, પટેલ એસ્ટેટ, જોગેશ્વરી, મુંબઈ-400102 13.00294 06 માર્ચ 1998 01 ઓગસ્ટ 2018
3 જે. વી. ગોકળ ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 15, વેસ્ટર્ન ઇન્ડિયા હાઉસ, બીજો માળ, 17 સર પી એમ રોડ, ફોર્ટ, મુંબઈ-400001 13.00395 23 માર્ચ 1998 01 ઓગસ્ટ 2018
4 કોશા ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ 206, A-વીંગ, પ્રણિક ચેમ્બર્સ, બીજો માળ, સાકીવિહાર રોડ, સાકીનાકા, અંધેરી(પૂર્વ), મુંબઈ-400072 13.00963 05 ઓગસ્ટ 1998 01 ઓગસ્ટ 2018
5 કલ્યાણી ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ સર્વે નંબર-49, ઇન્ડસ્ટ્રીયલ હાઉસ, કલ્યાણી સ્ટીલ્સ લિમિટેડ સામે, મુંધવા, પૂણે-411036 B-13.01127 07 ડીસેમ્બર 1998 01 ઓગસ્ટ 2018
6 એમ કે એમ શેર & સ્ટોક બ્રોકર્સ લિમિટેડ 112-A, એમ્બેસી સેન્ટર, નરીમાન પોઈન્ટ, મુંબઈ-400021 13.00727 20 એપ્રિલ 1998 01 ઓગસ્ટ 2018
7 ઔધ ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ રૂમ નંબર-5, ગ્રાઉન્ડ ફ્લોર, હીરા મહલ બિલ્ડીંગ, 250, કાલબાદેવી રોડ, મુંબઈ-400002 13.00245 06 માર્ચ 1998 01 ઓગસ્ટ 2018
8 રિમેકિંગ ઓફ મુંબઈ હાઉસિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર & ફાઈનાન્સ લિમિટેડ લોક ભવન, લોક ભારતી કોમ્પ્લેક્ષ, મરોલ મારોશી રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈ-400059 B-13.00948 05 ઓગસ્ટ 1998 01 ઓગસ્ટ 2018
9 ગોલ્ડ રોક એગ્રો-ટેક લિમિટેડ 507, પાંચમો માળ, પ્લોટ નંબર-31,1, શારદા ચેમ્બર, નરસી નાથા સ્ટ્રીટ, ભાટ બજાર, મસ્જિદ, ચીંચ બંદર, મુંબઈ-400009 13.01250 02 માર્ચ 1998 01 ઓગસ્ટ 2018
10 ગોલ્ડ રોક મેટલ્સ લિમિટેડ 507, પાંચમો માળ, પ્લોટ નંબર-31,1, શારદા ચેમ્બર, નરસી નાથા સ્ટ્રીટ, ભાટ બજાર, મસ્જિદ, ચીંચ બંદર, મુંબઈ-400009 13.01245 02 માર્ચ 1998 01 ઓગસ્ટ 2018
11 કાર્તિકચંદ્ર ફાઈનાન્સ બોમ્બે પ્રા. લિમિટેડ C-13, નંદા-ધામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, મરોલ મારોશી રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈ-400059 13.00484 24 માર્ચ 1998 01 ઓગસ્ટ 2018
12 લક્ષ્મી કેપિટલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ ચંદ્રમુખી બિલ્ડીંગ, બેઝમેન્ટ, નરીમાન પોઈન્ટ, મુંબઈ-400021 13.00264 06 માર્ચ 1998 01 ઓગસ્ટ 2018
13 ઓલીવ ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 21, મિત્તલ ચેમ્બર્સ, 228, નરીમાન પોઈન્ટ, મુંબઈ-400021 13.00163 02 માર્ચ 1998 01 ઓગસ્ટ 2018
14 સેન્સેક્ષ ઇન્ફોટેક પ્રા. લિમિટેડ 7A, બેંટીન્ક સ્ટ્રીટ, બીજો માળ, સ્યુટ-201, કોલકાતા-700001, પ. બંગાળ 05.01250 16 મે 1998 30 જૂન 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/685

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?