RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78497803

ભારતીય રિઝર્વ બેંક 16 એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 19 જુલાઈ 2018

ભારતીય રિઝર્વ બેંક 16 એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ ( એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ તારીખ
1 મેસર્સ અપૂર્વ માર્કેટીંગ પ્રા. લિમિટેડ 5, ક્લાઈવ રો, ત્રીજો માળ, રૂમ નંબર-73, પીએસ- બુર્રહ બઝાર, કોલકાતા-700001 B-05.04098 19 માર્ચ 2001 18 મે 2018
2 મેસર્સ સ્વામી વિનીમય લિમિટેડ (અગાઉ સ્વામી વિનીમય પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) 35, સી.આર. એવન્યુ, છઠ્ઠો માળ, બો બઝાર, કોલકાતા-700012 B-05.05629 28 જુલાઈ 2009 18 મે 2018
3 મેસર્સ એસ એસ પ્રિત ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 98, સેક્ટર-1, રેલ્વે રોડ, નાનક નગર, જમ્મુ-180001 11.00016 10 જૂન 2008 07 જૂન 2018
4 મેસર્સ આઈશર ફાઈનાન્સ લિમિટેડ શિવાની માર્કેટ, પ્રથમ માળ, (શ્રી એમ. એમ. શર્માનું બિલ્ડીંગ) ગાંધીનગર, જમ્મુ-180004 A-1100051 22 નવેમ્બર 2011 07 જૂન 2018
5 મેસર્સ ભાનોટ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ ભાનોટ હાઉસ, કાચી છાવણી, જમ્મુ-180001 B-1100052 10 જૂન 2008 07 જૂન 2018
6 મેસર્સ એસ એસ એમ બી ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ 72, શ્રીનિવાસપુરમ, કોવઈ મેઈન રોડ, અવિનાશી-641654, તામિલનાડુ B-07.00727 20 મે 2002 12 જૂન 2018
7 મેસર્સ સિલ્વર સ્કાય ફાઈનાન્સ લિમિટેડ 15,(જુનો નંબર-5/1), નોર્થ ગંગાઈ અમ્માન કોઈલ સ્ટ્રીટ, કોદામ્બક્કમ, ચેન્નાઈ-600024 B-07.00508 28 ઓક્ટોબર 2000 12 જૂન 2018
8 મેસર્સ સીલેશ ફાઈનાન્સ કંપની પ્રા. લિમિટેડ 38, રેસ કોર્સ, કોઈમ્બતૂર-641018, તામિલનાડુ B-07.00569 12 ફેબ્રુઆરી 2001 12 જૂન 2018
9 મેસર્સ એપીએમ ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ યુઆર હાઉસ, બીજો માળ, 10576C, અવિનાશી રોડ, કોઈમ્બતૂર-641018, તામિલનાડુ 07.00059 04 માર્ચ 1998 12 જૂન 2018
10 મેસર્સ કની ઇન્વેસ્ટમેન્ટસ & ક્રેડીટ પ્રા. લિમિટેડ 187/ 12, આરકોટ રોડ, અલવરથીરુ નગર, ચેન્નાઈ-600087 B-07.00720 27 એપ્રિલ 2002 12 જૂન 2018
11 મેસર્સ જસ્સી ડિપોઝીટસ પ્રા. લિમિટેડ ગામ-ધીના, પોસ્ટ ઓફીસ-જલંધર કેન્ટ, જલંધર-144005 પંજાબ B-06.00334 27 એપ્રિલ 2006 15 જૂન 2018
12 મેસર્સ જસ્સી ઇન્વેસ્ટમેન્ટ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ ગામ-ધીના, પોસ્ટ ઓફીસ-જલંધર કેન્ટ, જલંધર-144005 પંજાબ B-06.00378 25 ફેબ્રુઆરી 2010 15 જૂન 2018
13 મેસર્સ મધુકાન ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ પ્લોટ નંબર-566/567, મધુકાન હાઉસ, કલારાપુટ, સાબરા સાહી, રસુલગઢ, ભુવનેશ્વર-751010 B.04.00006 06 માર્ચ 1998 18 જૂન 2018
14 મેસર્સ જગતજીત સુગર મિલ્સ કંપની લિમિટેડ સુગર મિલ્સ કોમ્પ્લેક્ષ, જી. ટી. રોડ, ફગવાડા, પંજાબ 06.00090 24 એપ્રિલ 1998 19 જૂન 2018
15 મેસર્સ એસ આર યુ શેર બ્રોકર્સ લિમિટેડ (હાલમાં નોવા પબ્લિકેશન્સ ઇન્ડિયા લિમિટેડ તરીકે જાણીતી) 41, ચંદન નગર, જલંધર, પંજાબ B-06.00505 28 જૂન 2001 19 જૂન 2018
16 મેસર્સ કિંગઝવે ફાઈનાન્સ પ્રા. લિમિટેડ કિંગઝવે હાઉસ, નવી માર્કેટ, જમ્મુ-180001 B-1100038 20 નવેમ્બર 2000 19 જૂન 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અનિરુદ્ધ ડી. જાધવ
સહાયક પ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2018-2019/181

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?