RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78501285

ભારતીય રિઝર્વ બેંક 17 એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 09 ઓગસ્ટ 2018

ભારતીય રિઝર્વ બેંક 17 એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 પી. એસ. એન્ટરપ્રાઈઝ પ્રા. લિમિટેડ 16, નેતાજી સુભાષ રોડ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.03942 16 ડીસેમ્બર 2000 27 જૂન 2018
2 અનુરાધા ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ મોદી બિલ્ડીંગ, 27 સર આર એન મુખરજી રોડ, કોલકાતા-700001, પ. બંગાળ 05.00316 21 ફેબ્રુઆરી 1998 28 જૂન 2018
3 સપ્તગીરી ફાઈનાન્સ & લીઝીંગ પ્રા. લિમિટેડ 15-1-503/B/39, બીજો માળ, ઓલ્ડ ફીલખાના, અશોક માર્કેટ, હૈદરાબાદ-500012 B-09.00278 04 ડીસેમ્બર 2000 28 જૂન 2018
4 ડી. કે. વ્યાપાર વિનિયોગ પ્રા. લિમિટેડ 9, ઓલ્ડ પોસ્ટ ઓફીસ સ્ટ્રીટ, છટ્ઠો માળ, કોલકાતા-700001, પ. બંગાળ 05.02310 16 મે 1998 30 જૂન 2018
5 પેરીવાલ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન લિમિટેડ 2, હરે સ્ટ્રીટ, નિક્કો હાઉસ, પાંચમો માળ, કોલકાતા-700001, પ. બંગાળ 05.00290 21 ફેબ્રુઆરી 1998 30 જૂન 2018
6 સાંઘા શ્રી ઇન્વેસ્ટમેન્ટ & ટ્રેડીંગ કંપની લિમિટેડ 9/1, આર એન મુખરજી રોડ, કોલકાતા-700001, પ. બંગાળ B-05.03349 09 નવેમ્બર 2000 30 જૂન 2018
7 અકરૂર મર્કન્ટાઈલ પ્રા. લિમિટેડ 9, લાલ બઝાર સ્ટ્રીટ, પ્રથમ માળ, બ્લોક-D, કોલકાતા-700001, પ. બંગાળ B-05.05008 01એપ્રિલ 2003 02 જુલાઈ 2018
8 માખન શાહ લોબાના ફાઈનાન્સ પ્રા. લિમિટેડ ન્યુ નહેરુ માર્કેટ, વેર હાઉસ, જમ્મુ-180001 B-1100041 18 ઓક્ટોબર 2007 02 જુલાઈ 2018
9 સદગુણ કોમર્સિયલ (પ્રા.) લિમિટેડ 28, સ્ટ્રેન્ડ રોડ, બીજો માળ, પીએસ-હરે સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ 05.00297 21 ફેબ્રુઆરી 1998 02 જુલાઈ 2018
10 અભિમન્યુ ફીન્વેસ્ટ પ્રા. લિમિટેડ 25 D, હરીશ મુખરજી રોડ, પ્રથમ માળ, કોલકાતા-700025, પ. બંગાળ
As per MCA web site-
1/40, નેતાજી નગર કોલોની, ત્રીજો માળ, ફ્લેટ નંબર-3C, કોલકાતા-700092, પ. બંગાળ
B-05.04183 24 એપ્રિલ 2001 28 જૂન 2018
11 સ્ટેવર્ટ ઇન્વેસ્ટમેન્ટ & ફાઈનાન્સીયલ પ્રા. લિમિટેડ
(અગાઉ સ્ટેવર્ટ ઇન્વેસ્ટમેન્ટ & ફાઈનાન્સીયલ કન્સલટન્ટ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી)
વૈભવ, 4F (ઇસ્ટ વિંગ), 4, લી રોડ, કોલકાતા-700020, પ. બંગાળ (as per MCA web site) B-05.00742 05 મે 2009 30 જૂન 2018
12 નમોકર માર્કેટીંગ લિમિટેડ 404, મંગલમ, 24, હેમંત બસુ સરાની, કોલકાતા-700001, પ. બંગાળ 05.02867 27 ઓગસ્ટ 1998 02 જુલાઈ 2018
13 જ્યુટ ઇન્વેસ્ટમેન્ટ કંપની લિમિટેડ “બિરલા ભવન”, આઠમો માળ, 9/1, આર એન મુખરજી રોડ, કોલકાતા-700001, પ. બંગાળ 05.00926 12 માર્ચ 1998 03 જુલાઈ 2018
14 અમૃતા ફાઈનાન્સ પ્રા. લિમિટેડ ફ્લેટ નંબર-203, ત્રીજો માળ, સાંઈ હોમ્સ એપાર્ટમેન્ટસ, લકડી કા પુલ, હૈદરાબાદ, તેલંગાણા-500004 B-09.00270 12 ઓક્ટોબર 2000 04 જુલાઈ 2018
15 ત્રિનેત્ર કેપિટલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 3A, પોલોક સ્ટ્રીટ, બીજો માળ, રોડ નંબર-1, કોલકાતા-700001, પ. બંગાળ B.05.04392 18 સપ્ટેમ્બર 2001 04 જુલાઈ 2018
16 એઈટા ઇન્વેસ્ટમેન્ટસ (પ્રા.) લિમિટેડ 20, અબ્દુલ હમીદ સ્ટ્રીટ, કોલકાતા-700069, પ. બંગાળ 05.00391 26 ફેબ્રુઆરી 1998 04 જુલાઈ 2018
17 વિજય મોટર ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 157, સ્ટ્રીટ નંબર-3, થાપર નગર, મેરઠ, ઉત્તર પ્રદેશ-250001 B.12.00322 30 મે 2008 12 જુલાઈ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/357

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?