RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78470100

ભારતીય રિઝર્વ બેંકે 2 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા

16 માર્ચ 2016

ભારતીય રિઝર્વ બેંકે 2 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા

ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈએ (6) ના અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને નીચે જણાવેલ બે ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) ના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા છે.

ક્રમ કંપનીનું નામ રજીસ્ટર્ડ કાર્યાલયનું સરનામું નોંધણી પ્રમાણપત્રનો નંબર અને તારીખ નોંધણી રદ કરવાની તારીખ
1. મેસર્સ દીપ કેપિટલ સર્વિસિસ પ્રાયવેટ લિમિટેડ 402-એ, ચોથો માળ, ટાઇમ્સ સ્ક્વેર ઓફિસ, પરિસીમા કોમ્પલેક્સની પાસે, સી.જી. રોડ, એલિસબ્રિજ, અમદાવાદ 380 009, ગુજરાત બી – 01.00508
22 ફેબ્રુઆરી 2012
05 ફેબ્રુઆરી 2016
2. મેસર્સ ડીએફએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ લિમિટેડ 14, રામકૃષ્ણ રોડ, ઉત્તર ઉસ્માન રોડ, ટી.નગર, ચેન્નાઈ 600 017 બી/07.00310
27 નવેમ્બર 2012
15 ફેબ્રુઆરી 2016

નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા બાદ આ કંપનીઓ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-આઈ ના ખંડ (એ) ના અંતર્ગત નિર્ધારિત કોઈપણ ગૈર-બેંકિંગ નાણાકીય સંસ્થાનો કારોબાર કરી શકતી નથી.

અજીત પ્રસાદ
સહાયક પરામર્શદાતા

પ્રેસ પ્રકાશન : 2015-2016/2183

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?