RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78468813

ભારતીય રિઝર્વ બેંકે 2 ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા

28 જૂન 2016

ભારતીય રિઝર્વ બેંકે 2 ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા

ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈએ (6) ના અંતર્ગત પ્રદત્ત અધિકારોનો પ્રયોગ કરીને નીચે દર્શાવેલી બે ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓના (એનબીએફસી) નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા છે.

ક્ર. કંપનીનું નામ રજીસ્ટર્ડે કાર્યાલયનું સરનામું નોંધણી પ્રમાણપત્ર નંબર પ્રમાણપત્ર જારી કર્યાની તારીખ પ્રમાણપત્ર રદ કરવાના હુકમની તારીખ
1. મેસર્સ સંપદા કેમિકલ્સ લિમિટેડ પારિજાત હાઉસ, બીજો માળ, 1076, ડૉ. ઈ. મોસેસ રોડ, વરલી, મુંબઈ - 400018 13.00362 18 માર્ચ 1998 25 માર્ચ 2016
2. મેસર્સ સાક્ષી સિકયોરિટીજ લિમિટેડ 209, બીજો માળ, શ્રી વાલાજી હાઈટ્સ, બૉડીલાઈન, ક્રૉસ રોડ, સી.જી.રોડ, અમદાવાદ - 380019 01.00217 20 એપ્રિલ 1998 25 મે 2016

પરિણામ સ્વરૂપે, ઉપરોક્ત કંપનીઓ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈની કલમ (એ)ના અંતર્ગત નિર્ધારિત કોઈ ગેર-બેંકિંગ નાણાકીય સંસ્થાનો કારોબાર કરી શકતી નથી.

અજીત પ્રસાદ
સહાયક પરામર્શદાતા

પ્રેસ પ્રકાશન : 2015-2016/3021

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?