RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78506508

ભારતીય રિઝર્વ બેંક બે એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 19 એપ્રિલ 2018

ભારતીય રિઝર્વ બેંક બે એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની બે ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ ધી મેટ્રોપોલિટન ફાઈનાન્સ પ્રા. લિમિટેડ. (હાલમાં ધી મેટ્રોપોલિટન ફાઈનાન્સ લિમિટેડ તરીકે જાણીતી) H. No. 22 B/B, એક્ષ્ટેન્શન 2, ગાંધીનગર, જમ્મુ-180012 B.11૦૦૦68 01 જાન્યુઆરી 2002 19 ડીસેમ્બર 2017
2 મેસર્સ સિંહલેન્ડ ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ
(અગાઉ મેસર્સ બાબા ફાઈનાન્સ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી)
208, સ્યાલ કોમ્પ્લેક્ષ, ગિલ રોડ, મીલેરગંજ, લુધિયાણા-141003, પંજાબ A.06.00227 13 જુલાઈ 2011 16 માર્ચ 2018

નોંધણી નું પ્રમાણપત્ર રદ કર્યા બાદ, આ કંપનીઓ, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં જણાવ્યા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2017-2018/2782

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?