RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78502706

ભારતીય રિઝર્વ બેંક બે એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 25 મે 2018

ભારતીય રિઝર્વ બેંક બે એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની બે ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ જે કે ટ્રાન્સપોટર્સ & ફાઈનાન્સીયર્સ (પ્રા.) લિમિટેડ ગુરુદ્વારા બિલ્ડીંગ, અમિરા કડલ, શ્રીનગર-190001 B-1100046 30 મે 2001 02 મે 2018
2 મેસર્સ જે કે ક્રેડીટ & ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લિમિટેડ (અગાઉ મેસર્સ હેલ્પેજ ક્રેડીટ & ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) હોલ નંબર-103, નોર્થ બ્લોક, બાહુ પ્લાઝા, રેઇલ હેડ કોમ્પ્લેક્ષ, જમ્મુ-180012 B-1100059 27 નવેમ્બર 2001 02 મે 2018

તદ અનુસાર, આ કંપનીઓ, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં જણાવ્યા મુજબ ગૈર બેંકિંગ નાણાકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2017-2018/3089

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?