RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78519493

ભારતીય રિઝર્વ બેંક 24 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 22 એપ્રિલ 2019

ભારતીય રિઝર્વ બેંક 24 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ કાર્યાલયનું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 જ્વેલ સ્ટેશનરી પ્રા. લિમિટેડ 11,બાબર લેન,બંગાળી માર્કેટ , નવી દિલ્હી 110001 B-14.03302 30 મે 2014 18 જાન્યુઆરી 2019
2 એ વી એસ ફીનકેપ લિમિટેડ 1214, 12મો માળ, 38, અંસલ ટાવર, નહેરુ પ્લેસ, નવી દિલ્હી 110019 B-14.01821 28 ઓગસ્ટ 2000 25 જાન્યુઆરી 2019
3 બંદના સિક્યોરીટીઝ લિમિટેડ 1215, 12મો માળ, 38, અંસલ ટાવર, નહેરુ પ્લેસ, નવી દિલ્હી 110019 14.00292 06 માર્ચ 1998 25 જાન્યુઆરી 2019
4 ઝામ્બ ફાઈનાન્સ & લીઝીંગ પ્રા. લિમિટેડ I-B/113, PVT નંબર-4-A, S/F, લાજપત નગર, વનબ્રોસ કન્સ્ટ્રકશન પાસે, નવી દિલ્હી 110024 B-14.01852 27 જુલાઈ 2000 06 ફેબ્રુઆરી 2019
5 ડેલ્કો ઇન્વેસ્ટમેન્ટ કંપની લિમિટેડ 861-862, જોષી રોડ, કારોલ બાગ, નવી દિલ્હી 110005 14.01309 28 સપ્ટેમ્બર 1998 06 ફેબ્રુઆરી 2019
6 જય સુભાષ ફીનલીઝ લિમિટેડ Y-42, લોહા મંડી, નારાયણા, નવી દિલ્હી 110028 B-14.02807 01 જાન્યુઆરી 2003 19 ફેબ્રુઆરી 2019
7 એસ્સ એ એ આર ફીનલીઝ લિમિટેડ G-90, પ્રિત વિહાર, નવી દિલ્હી 110092 14.00053 24 ફેબ્રુઆરી 1998 19 ફેબ્રુઆરી 2019
8 હીમ-ક્રીતિકા કેપીટલ્સ પ્રા. લિમિટેડ 1443, અર્બન એસ્ટેટ 2, યશોદા સ્કૂલ પાસે, હિસાર, હરિયાણા-125005 B-14.02434 14 ઓગસ્ટ 2001 19 ફેબ્રુઆરી 2019
9 વિઝુથુગલ ડેવલપમેન્ટ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ (અગાઉ CDC માઈક્રો ફાઈનાન્સ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) 2D, મેઈન રોડ, ઘાટ રોડ પાસે, જેન્ગુવારપટ્ટી, જીલ્લો-થેની-625203, તામિલનાડુ N-07-00778 23 જાન્યુઆરી 2014 21 ફેબ્રુઆરી 2019
10 અસ્મીતા માઈક્રોફીન, લિમિટેડ 1-2-58, પ્લોટ નંબર-1-3, N બ્લોક, હબસીગુડા, હૈદરાબાદ, તેલંગાણા-500007 N-09.00401 18 ડીસેમ્બર 2014 22 ફેબ્રુઆરી 2019
11 દાન્કુની ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, 97, પાર્ક સ્ટ્રીટ, કોલકાતા-700016, પ. બંગાળ 05.01689 22 એપ્રિલ 1998 01 માર્ચ 2019
12 હ્યુમન વેલફેર કુરીઝ & લોન્સ (પ્રા.) લિમિટેડ 11/357-B, સિલ્વર જ્યુબીલી બીલ્ડીંગ, કાનલ પાલમ, કન્જની, પોસ્ટ-થ્રીસ્સુર, કેરાલા-680612 16.00141 19 ફેબ્રુઆરી 2001 01 માર્ચ 2019
13 બનમીલા ટ્રેડર્સ પ્રા. લિમિટેડ 6B, બેન્ટીન્ક સ્ટ્રીટ, પ્રથમ માળ, રૂમ નંબર-11A, કોલકાતા-700001, પ. બંગાળ 05.00831 11 માર્ચ 1998 11 માર્ચ 2019
14 નામેડી લીઝીંગ & ફાઈનાન્સ લિમિટેડ A-1, ન્યુ ફ્રેન્ડઝ કોલોની, નવી દિલ્હી 110025 14.01528 22 સપ્ટેમ્બર 1999 20 માર્ચ 2019
15 બોધસન્સ ઇન્વેસ્ટમેન્ટ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ D-1/57, જનકપુરી, નવી દિલ્હી 110058 B-14.02083 19 ઓકટોબર 2000 22 માર્ચ 2019
16 આઈડીયલ ફાઇનાન્સીંગ કોર્પોરેશન લિમિટેડ 50, જે એલ નહેરુ રોડ, કોલકાતા-700071, પ. બંગાળ B.05.05582 30 એપ્રીલ 2003 25 માર્ચ 2019
17 ઉક્લના ફાઈનાન્સ & લીઝીંગ પ્રા. લિમિટેડ R-649, ન્યુ રાજેન્દ્ર નગર, નવી દિલ્હી 110060 B-14.02692 07 સપ્ટેમ્બર 2002 26 માર્ચ 2019
18 કલીક ફાઈનાન્સ લિમિટેડ 104, MCD માર્કેટ, આર્ય સમાજ રોડ, કારોલ બાગ, નવી દિલ્હી 110005 B-14.01743 19 જૂન 2000 26 માર્ચ 2019
19 નીલકાન્ત શેરસ પ્રા. લિમિટેડ G-189, લેન W 8A, વેસ્ટર્ન એવન્યુ, સૈનિક ફાર્મ, નવી દિલ્હી 110062 B-14.01791 19 સપ્ટેમ્બર 2000 26 માર્ચ 2019
20 ગણપતિ ફાઈનાન્સ લિમિટેડ 117, 130 લોઅર ગ્રાઉન્ડ ફ્લોર, WTC, બારાખંભા લેન, નવી દિલ્હી 110001 B-14.01362 20 ડીસેમ્બર 2002 27 માર્ચ 2019
21 પ્રિયંકા માર્કેટીંગ લિમિટેડ 6A, નિક્કો હાઉસ, 2, હરે સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ 05.00908 12 માર્ચ 1998 27 માર્ચ 2019
22 જગદંબા કેમીકલ્સ પ્રા. લિમિટેડ A-15, ગ્રાઉન્ડ ફ્લોર, શ્રી નગર કોલોની, ભારત નગર રોડ, દિલ્હી-110052 B-14.01168 26 ડીસેમ્બર 2002 01 અપ્રિલ 2019
23 કે. આર. એલ. ફીનલીઝ પ્રા. લિમિટેડ 25, પ્રથમ માળ, ખન્ના માર્કેટ, તીસ હઝારી, દિલ્હી-110054 B-14.01985 10 ઓકટોબર 2000 01 અપ્રિલ 2019
24 પ્રિયામનુ ફાઈનાન્સ& ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ ઘર નંબર-1352, ગ્રાઉન્ડ ફ્લોર, સેક્ટર-33-C, ચંદીગઢ-160020 B-06.00610 19 ડીસેમ્બર 2017 02 અપ્રિલ 2019

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/2497

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?