RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78504302

ભારતીય રિઝર્વ બેંક 25 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 25 જુલાઈ 2018

ભારતીય રિઝર્વ બેંક 25 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ ( એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણની તારીખ
1 એબીએસ લીઝીંગ & ફાઇનાન્સીંગ (ઇન્ડિયા) લિમિટેડ રણજીતપુરા, કુરાલી-મોરીંદા રોડ, જીલ્લા-રોપર, રુપનગર, પંજાબ B-06.00488 12 સપ્ટેમ્બર 2008 30 મે 2018
2 અકાલ ફીનલીઝ લિમિટેડ 13, નવી ગુરુ નાનક માર્કેટ, શાસ્ત્રીનગર, બટાલા, જીલ્લા- ગુરદાસપુર, પંજાબ-143305 A-06.00324 16 જુલાઈ 2007 30 મે 2018
3 અલ્લેપી ઇન્વેસ્ટમેન્ટ & ટ્રેડીંગ કંપની લિમિટેડ 341 K-1, મુન્ડિયન ખુર્દ, પોસ્ટ-સહબાના, ચંડીગઢ રોડ, લુધિયાણા, પંજાબ B-06.00560 29 ઓક્ટોબર 2002 30 મે 2018
4 અમરજીત ફાઈનાન્સ લિમિટેડ 36, જી.ટી. રોડ, બીજો માળ, ગોવિંદ નિવાસ, જલંધર, પંજાબ-144001 A-06.00529 19 સપ્ટેમ્બર 2007 30 મે 2018
5 અંકિત હાયર પરચેઝ પ્રા. લિમિટેડ મેઈન બઝાર, ઘુમાંરવીન, બિલાસપુર, હિમાચલ પ્રદેશ B-06.00459 28 ઓગસ્ટ 2008 30 મે 2018
6 બર્કલે ફાઈનાન્સ લિમિટેડ SCO નંબર-1, પોકેટ નંબર-1, એન એ સી, ચંડીગઢ કાલકા રોડ, મનીમાજરા, ચંડીગઢ B-06.00228 15 ડીસેમ્બર 1999 30 મે 2018
7 કેપ્રો ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ SCO 1064-65, બેઝમેન્ટ કેબીન નંબર-11, સેક્ટર-22 B, ચંડીગઢ-160022 B-06.00540 14 મે 2002 30 મે 2018
8 કોન્સોલિડેટેડ ડીલર્સ લિમિટેડ SCF-80, સેક્ટર-47 D, ચંડીગઢ-160047 B-06.00375 19 ડીસેમ્બર 2000 30 મે 2018
9 ડી અર ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ લેલી નિવાસ, જી. ટી. રોડ, જલંધર, પંજાબ B-06.00534 14 મે 2002 30 મે 2018
10 એસ્સ ડી હાયર પરચેઝ લિમિટેડ W 2/ 687, ફિરોઝપુર રોડ, મોગા, પંજાબ A-06.00442 07 ફેબ્રુઆરી 2008 30 મે 2018
11 એસ્સ એસ્સ કોહલી ફાઈનાન્સ & લીઝીંગ પ્રા. લિમિટેડ પ્લોટ નંબર-147, ટ્રાન્સપોર્ટ નગર, સદર થાણાની પાસે, પતિયાલા, પંજાબ 06.00153 05 જાન્યુઆરી 1999 30 મે 2018
12 ફાલ્કન ફાઉંન્ડેશન પ્રા. લિમિટેડ SCO 120-121, પ્રથમ માળ, સેક્ટર-8C, મધ્ય માર્ગ, ચંડીગઢ-160009 B-06.00520 08 ઓક્ટોબર 2001 30 મે 2018
13 ફરીદ ફાઈનાન્સ કંપની પ્રા. લિમિટેડ શોપ નંબર-11, કલગીધર માર્કેટ,રોપર, પંજાબ-140001 B-06.00329 20 જુલાઈ 2000 30 મે 2018
14 ગુડ લક ફાઈનાન્સ પ્રા. લિમિટેડ કુરાલી રોડ, રોપર, પંજાબ B-06.00311 29 જૂન 2000 30 મે 2018
15 જગત લીઝીંગ લિમિટેડ 36, જી. ટી. રોડ, બીજો માળ, ગોવિંદ નિવાસ, જલંધર, પંજાબ A-06.00219 19 સપ્ટેમ્બર 2007 30 મે 2018
16 જગુઅર હાયર પરચેઝ પ્રા. લિમિટેડ 18-19, રાજીન્દર નગર, પોલીસ લાઈન્સ રોડ, એન વી કોમ્પ્લેક્ષ, જલંધર, પંજાબ-144001 B-06.00226 12 મે 2008 30 મે 2018
17 કૂનેર લીઝીંગ પ્રા. લિમિટેડ 924, પ્રથમ માળ, જી.ટી. રોડ, બસ સ્ટેન્ડ પાસે, જલંધર, પંજાબ 06.00056 11 માર્ચ 1998 30 મે 2018
18 મજ્હા ફાઈનાન્સ લિમિટેડ 118-A, રેલ્વે લીંક રોડ, રેલ્વે સ્ટેશનની સામે, અમૃતસર, પંજાબ-143001 B-06.00447 23 મે 2013 30 મે 2018
19 માલવા કેપિટલ & ફાઈનાન્સ લિમિટેડ 230, ઓસવાલ રોડ, ઇન્ડસ્ટ્રીયલ એરિયા, લુધિયાણા, પંજાબ-141003 06.00017 27 ફેબ્રુઆરી 1998 30 મે 2018
20 માઉન્ટ શિવાલિક ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ ભાંકરપુર, જીલ્લા- મોહાલી, પંજાબ 06.00103 30 એપ્રિલ 1998 30 મે 2018
21 પેસિફિક ફીનલીઝ પ્રા. લિમિટેડ 20, સેક્ટર—8 A, ચંડીગઢ B-06.00332 20 જુલાઈ 2000 30 મે 2018
22 પારાકીત ફીનવેસ્ટ પ્રા. લિમિટેડ D-37, ફેઝ-V, ફોકલ પોઈન્ટ, લુધિયાણા, પંજાબ N-06.00461 27 ફેબ્રુઆરી 2001 30 મે 2018
23 રાશી ક્રેડીટ & ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ 2350/3, મારીવાલા ટાઉન, મનીમાજરા, ચંડીગઢ 06.00065 18 માર્ચ 1998 30 મે 2018
24 સાવિત્રી પ્રોજેક્ટસ & મેનેજમેન્ટ કન્સલટન્ટસ લિમિટેડ SCO-35, સેક્ટર-26, ચંડીગઢ-160019 06.00053 10 માર્ચ 1998 30 મે 2018
25 એસ જી આર ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ પ્રથમ માળ, SCO-148/ 149, સેક્ટર-34 A, ચંડીગઢ-160034 B-06.00215 30 સપ્ટેમ્બર 2005 30 મે 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અનિરુદ્ધ ડી. જાધવ
સહાયક પ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2018-2019/225

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?