RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78524611

ભારતીય રિઝર્વ બેંક 25 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 25 ફેબ્રુઆરી 2019

ભારતીય રિઝર્વ બેંક 25 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 આનંદ બીઝનેસ પ્રા. લિમિટેડ 2, ચૌરીન્ઘી એપ્રોચ, ત્રીજો માળ, કોલકાતા-700072, પ. બંગાળ 05.02854 27 ઓગસ્ટ 1998 04 જાન્યુઆરી 2019
2 મનીષા મોટર & જનરલ ફાઈનાન્સ લિમિટેડ 39, પનકી પાડવ, કાનપુર, ઉત્તરપ્રદેશ-208020 A.12.00.350 30 મે 2008 07 જાન્યુઆરી 2019
3 બ્રીજસ્ટોન વ્યાપાર પ્રા. લિમિટેડ 94, ફેઅર્સ લેન, ચોથો માળ, બોબજાર, કોલકાતા-700012, પ. બંગાળ B-05.05395 03 માર્ચ 2003 16 જાન્યુઆરી 2019
4 સેબૂ ઇમ્પેક્ષ પ્રા. લિમિટેડ 2423, શરધાનંદ માર્ગ, નવી દિલ્હી-110006 B-14.02769 18 ડીસેમ્બર 2002 18 જાન્યુઆરી 2019
5 પી એન આર ફીનટેક્ષ (પ્રા.) લિમિટેડ 17/01, પ્રથમ માળ, સહાપુર કોલોની, ન્યુ અલીપુર, કોલકાતા-700053, પ. બંગાળ 05.00249 21 ફેબ્રુઆરી 1998 24 જાન્યુઆરી 2019
6 પૂજા કોમોટ્રેડ પ્રા. લિમિટેડ 83, લીન્ટન સ્ટ્રીટ, બીજો માળ, કોલકાતા-700014, પ. બંગાળ B-05.04860 07 એપ્રિલ 2003 24 જાન્યુઆરી 2019
7 નીલાંચલ મર્કન્ટાઈલ પ્રા. લિમિટેડ CG-244, સોલ્ટ લેક સીટી, કોલકાતા-700091, પ. બંગાળ B.05.06726 01 જાન્યુઆરી 2008 25 જાન્યુઆરી 2019
8 સ્ટ્રેટેજીક ક્રેડીટ કેપીટલ પ્રા. લિમિટેડ (અગાઉ કલીન્ગા ફીનલીઝ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) A-49, મોહન કો-ઓપરેટીવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, મથુરા રોડ, નવી દિલ્હી-110044 B-14.02569 30 એપ્રિલ 2007 25 જાન્યુઆરી 2019
9 ઓસ્કાર ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ G-16, મરીના આર્કેડ, કોનોટ પ્લેસ, નવી દિલ્હી-110001 B-14.01958 07 સપ્ટેમ્બર 2000 25 જાન્યુઆરી 2019
10 તિરુપતિ ફીનકોર્પ લિમિટેડ (અગાઉ સૂર્યા ગ્લોબ ફીન લિમિટેડ તરીકે ઓળખાતી) PN-1, ટેલીફોન કોલોની, ટોંક ફાટક, જયપુર, રાજસ્થાન-302015 B-10.00042 23 જાન્યુઆરી 2013 25 જાન્યુઆરી 2019
11 એફ એક્ષ સેન્ટ્રીક બુલીયન ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ (અગાઉ બુલીયન ઇન્વેસ્ટમેન્ટસ & ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) ધી સીન્ડીકેટ, ધી હુલકુલ, 81/37, બીજો માળ, લાવેલ્લે રોડ, શાન્થાલા નગર, બેંગલુરુ-560001, કર્ણાટક 02.00043 06 જાન્યુઆરી 2011 25 જાન્યુઆરી 2019
12 વિનર કન્વેયર્સ પ્રા. લિમિટેડ 9C, લોર્ડ સિંહા રોડ, કોલકાતા-700071, પ. બંગાળ B.05.04123 28 જુલાઈ 2004 28 જાન્યુઆરી 2019
13 એસ એચ એલ કેપીટલ & લીઝીંગ પ્રા. લિમિટેડ યુનિટ નંબર-552, પાંચમો માળ, ટેરેસ, ટાવર-B, D-4,5,6 ક્રિષ્ના અપરા બીઝનેસ સ્ક્વેર, નેતાજી સુભાષ પ્લેસ, નવી દિલ્હી-110034 B-14.01936 21 સપ્ટેમ્બર 2000 28 જાન્યુઆરી 2019
14 છવી ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ બીજો માળ, S-2, પોકેટ-એસ, ઓખલા, ફેઝ-2, દક્ષિણ દિલ્હી, નવી દિલ્હી-110020 B-14.02201 24 સપ્ટેમ્બર 2002 29 જાન્યુઆરી 2019
15 શિવાંગી ફીન વેસ્ટ (પ્રા.) લિમિટેડ 18/75-1, પૂર્વ મોતી બાગ, ગલી નંબર-2, સરાઈ રોહીલ્લા, પોલીસ સ્ટેશનની પાસે, દિલ્હી-110001 B.14.02683 22 ઓગસ્ટ 2002 30 જાન્યુઆરી 2019
16 ત્રિશુલ ઇનફીનલીઝ લિમિટેડ H-14, ઉદ્યોગ નગર, ઇન્ડસ્ટ્રીયલ એરિયા, નવી દિલ્હી-110041 N-14.02382 14 મે 2001 31 જાન્યુઆરી 2019
17 વરીચ ફાઈનાન્સ લિમિટેડ AE-22, શાલીમાર બાગ, દિલ્હી-110052 B-14.02292 26 માર્ચ 2001 31 જાન્યુઆરી 2019
18 ટ્રાન્સપાવર ફીનટ્રેડ (પ્રા.) લિમિટેડ ઈશા ડીસ્ટ્રીબ્યુશન હાઉસ, બીજો માળ, 5, કસ્ટીયા રોડ, કોલકાતા-700039, પ. બંગાળ 05.03182 01 જુલાઈ 1999 01 ફેબ્રુઆરી 2019
19 કુશલ ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ 23, પંકજ મલિક સરાની, (અગાઉ રીત્ચી રોડ), કોલકાતા-700019, પ. બંગાળ 05.01142 20 માર્ચ 1998 04 ફેબ્રુઆરી 2019
20 લાઈફ લાઈન ક્રેડીટ પ્રા. લિમિટેડ ફ્લેટ નંબર-E-7, આદિત્ય સનશાઇન, ઇઝ્ઝત નગર, માધાપુર, હૈદરાબાદ-500084 B-09.00342 07 મે 2001 05 ફેબ્રુઆરી 2019
21 ચાંદ એનર્જી પ્રા. લિમિટેડ 32, ત્રીજો માળ, NWA ક્લબ રોડ, પંજાબી બાગ એક્ષ્ટેન્શન, નવી દિલ્હી-110026 B-14.01159 13 ઓકટોબર 2000 05 ફેબ્રુઆરી 2019
22 ગોલી ફાઈનાન્સ લિમિટેડ WZ-386 રામ ચોક, સાધ નગર, પાલમ કોલોની, નવી દિલ્હી-110045 B-14.02297 30 ડીસેમ્બર 2014 05 ફેબ્રુઆરી 2019
23 માલવિયા લીઝીંગ & ફાઈનાન્સ કંપની પ્રા. લિમિટેડ 306, ત્રીજો માળ, ભગવતી બીઝનેસ સેન્ટર, S-561, બીજો સ્કૂલ બ્લોક, શાકારપુર, નવી દિલ્હી-110092 14.01149 15 સપ્ટેમ્બર 1998 05 ફેબ્રુઆરી 2019
24 મહારાણી લીઝ & ક્રેડીટ (ઇન્ડિયા) લિમિટેડ 61/41, પશ્ચિમ પંજાબી બાગ, નવી દિલ્હી-110026 14.00723 04 મે 1998 06 ફેબ્રુઆરી 2019
25 પી & એ પ્રોપર્ટીઝ એન્ડ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 227 એ. જે. સી. બોઝ રોડ, કોલકાતા-700020, પ. બંગાળ B-05.01755 30 જૂન 2015 13 ફેબ્રુઆરી 2019

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/2022

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?