RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78506337

ભારતીય રિઝર્વ બેંક 26 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 03 ઓગસ્ટ 2018

ભારતીય રિઝર્વ બેંક 26 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણની તારીખ
1 મેસર્સ હેમ ટેક્ક્ષટાઇલ & ટ્રેડીંગ કંપની પ્રા. લિમિટેડ 205, રવીન્દ્ર સરાની, ચોથો માળ, રૂમ નંબર-149A, કોલકાતા-700007 B.05.05968 12 નવેમ્બર 2003 01 જૂન 2018
2 મેસર્સ બી ટી ક્રેડીટ & માર્કેટીંગ પ્રા. લિમિટેડ 39/1, સર હરિરામ ગોએન્કા સ્ટ્રીટ, પ્રથમ માળ, બંસતાલા, કોલકાતા-700007 B.05.04518 08 ઓક્ટોબર 2001 01 જૂન 2018
3 મેસર્સ કોપલ મોટર & જનરલ ફાઈનાન્સ લિમિટેડ 2, શાંતિ બીઝનેસ કોમ્પ્લેક્ષ, બાઘપત રોડ, મેરઠ (ઉ.પ્ર)-250002 A-12.00415 30 એપ્રિલ 2008 12 જૂન 2018
4 મેસર્સ કાર કોમર્સિયલ્સ પ્રા. લિમિટેડ ઘર નંબર-167, સેક્ટર-1, ત્રિકુટનગર, જમ્મુ-180012 B-1100060 29 નવેમ્બર 2001 20 જૂન 2018
5 મેસર્સ બમ્બા એન્ડ કંપની લિમિટેડ, જમ્મુ શોપ નંબર-3, પ્લોટ નંબર-35, યાર્ડ નંબર-6, ટ્રાન્સપોર્ટ નગર, નરવાલ, જમ્મુ-180006 B-1100076 10 જાન્યુઆરી 2003 20 જૂન 2018
6 મેસર્સ બાકલીવાલ ફીનટેક્ષ પ્રા. લિમિટેડ ત્રીજો & ચોથો માળ, આર્કેડીયા સેન્ટર, પ્રિમાઈસીઝ નંબર-31, ડૉ. આંબેડકર સરાની, કોલકાતા-700046 05.00154 18 ફેબ્રુઆરી 1998 21 જૂન 2018
7 મેસર્સ ત્રિગુણ ફાઈનાન્સ & લીઝીંગ લિમિટેડ 187, સેન્ટ્રલ માર્કેટ, એકઝીબીશન ગ્રાઉન્ડ, જમ્મુ 11.00006 01 ડીસેમ્બર 1997 21 જૂન 2018
8 મેસર્સ સમૃદ્ધી ફાઈનાન્સ લિમિટેડ મોતી બઝાર, જમ્મુ-180001 B-1100079 18 ઓક્ટોબર 2003 21 જૂન 2018
9 મેસર્સ રીગલ ફાઈનાન્સ કંપની પ્રા. લિમિટેડ ફેર ડીલ ફીલીંગ સ્ટેશન, નેશનલ હાઈવે, ગંગ્યાલ, જમ્મુ-180010 B-1100015 18 ઓક્ટોબર 2007 21 જૂન 2018
10 મેસર્સ રાજ કોમફીન પ્રા. લિમિટેડ 171/41A રોય બહાદુર રોડ, કોલકાતા-પશ્ચિમ બંગાળ-700014 B.05.06502 02 નવેમ્બર 2004 27 જૂન 2018
11 મેસર્સ સ્વાગતમ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ ઘાના સેવર, બાય પાસ રોડ, ભરતપુર, રાજસ્થાન-321001 10.00008 02 માર્ચ 1998 28 જૂન 2018
12 મેસર્સ લક્ષ્મી વિષ્ણુ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ ઘાના સેવર, બાય પાસ રોડ, ભરતપુર, રાજસ્થાન-321001 10.00028 06 માર્ચ 1998 28 જૂન 2018
13 મેસર્સ મૌર્ય ફાઈનાન્સ લિમિટેડ ઘાના સેવર, બાય પાસ રોડ, ભરતપુર, રાજસ્થાન-321001 10.00030 06 માર્ચ 1998 28 જૂન 2018
14 મેસર્સ રવિ માર્કેટીંગ & સર્વિસીઝ પ્રા. લિમિટેડ 134, સાલ્કિયા સ્કૂલ રોડ, 408, સુખી સંસાર, પી. એસ. ગોલાબારી, હાવડા, પ. બંગાળ 05.01620 20 એપ્રિલ 1998 13 જૂન 2018
15 મેસર્સ અન્વેષણ કોમર્સિયલ (પ્રા.) લિમિટેડ 9, લાલ બઝાર સ્ટ્રીટ, કોલકાતા, પ. બંગાળ-700001 05.02106 09 મે 1998 14 જૂન 2018
16 મેસર્સ રેડીયો સપ્લાય સ્ટોર્સ (સિનેમા) પ્રા. લિમિટેડ 404, મંગલમ A, 24, હેમંત બસુ સરાની, કોલકાતા-700001 B.05.06312 08 એપ્રિલ 2004 15 જૂન 2018
17 મેસર્સ અમ્રિત ભગવંતી ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ 1, મેર્લીન પાર્ક, કોલકાતા-700019 05.00548 02 માર્ચ 1998 15 જૂન 2018
18 મેસર્સ એસ્સકાયેડ ફીસ્કલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 2 ડોવર પાર્ક, પી એસ બેલીગૂંગે, કોલકાતા, પ. બંગાળ-700019 05.01265 26 માર્ચ 1998 19 જૂન 2018
19 મેસર્સ ન્યુ મેક વ્યાપાર (પ્રા.) લિમિટેડ ત્રીજો & ચોથો માળ, આર્કેડીયા સેન્ટર, પ્રિમાઈસીઝ નંબર-31, ડૉ. આંબેડકર સરાની, કોલકાતા-700046 05.00130 18 ફેબ્રુઆરી 1998 19 જૂન 2018
20 મેસર્સ અમૂલ્ય નિધિ (ઇન્ડિયા) લિમિટેડ 23 A, એન એસ રોડ, પ્રથમ માળ, કોલકાતા-700001 05.01044 19 માર્ચ 1998 19 જૂન 2018
21 મેસર્સ રાજ પ્રોજેક્ટસ પ્રા. લિમિટેડ 2-B, હેસ્ટીન્ગ પાર્ક રોડ, અલીપોર, કોલકાતા-700027 B.05.06496 18 ઓક્ટોબર 2004 19 જૂન 2018
22 મેસર્સ એનફીલ્ડ સપ્લાયર્સ લિમિટેડ 5, બેંટીન્ક સ્ટ્રીટ, કોલકાતા, પ. બંગાળ-700001 B.05.06187 19 ફેબ્રુઆરી 2004 20 જૂન 2018
23 મેસર્સ મેલિનેક્ષ ટ્રા એક્ઝીમ પ્રા. લિમિટેડ 5 F એવરેસ્ટ, 46/ C, ચૌરીન્ઘી રોડ, કોલકાતા-700071 05.01022 19 માર્ચ 1998 21 જૂન 2018
24 મેસર્સ ધનબાદ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ ખેમકા લેન, જે. જે. રોડ, અપર બઝાર, રાંચી, ઝારખંડ-834001 B.15.00050 28 જૂન 2002 27 જૂન 2018
25 મેસર્સ શીવામ્બીકા લીઝીંગ પ્રા. લિમિટેડ કૃષિ વાટિકા, રુકનપુરા, બેઇલી રોડ, પટણા, બિહાર-800014 B.15.00033 09 ઓક્ટોબર 2001 27 જૂન 2018
26 મેસર્સ અમરોહા ટ્રેડ ફીન લિમિટેડ બઝાર જાત્ત, જે પી નગર, અમરોહા (ઉ. પ્ર)-244221 12.00153 05 ડીસેમ્બર 1998 03 જુલાઈ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/312

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?