RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78502256

ભારતીય રિઝર્વ બેંક 27 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 17 સપ્ટેમ્બર 2018

ભારતીય રિઝર્વ બેંક 27 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 હાઈસી વ્યાપાર પ્રા. લિમિટેડ રૂમ નંબર-4,ગ્રાઉન્ડ ફ્લોર, 8, જશોદા મેન્શન, ગઝધર સ્ટ્રીટ, ચીરા બજાર, કાલબાદેવી, મુંબઈ-400002 B-13.01866 24 મે 2007 03 જુલાઈ 2018
2 સાઈ મુદ્રા ફાઈનાન્સ પ્રા. લિમિટેડ પ્રથમ માળ, રોયલ ટાવર્સ, કાઝીવાડા, પોંડા, ગોવા-403401 B-13.01672 01 ઓગસ્ટ 2003 03 જુલાઈ 2018
3 એક્રીડટ ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ પાંચમો માળ, ગીતા A 21, પી. રમાબાઈ રોડ, ગામદેવી રોડ, મુંબઈ-400007 B-13.01555 08 ફેબ્રુઆરી 2002 03 જુલાઈ 2018
4 સ્વાતી કેપીટલ્સ પ્રા. લિમિટેડ 37/A, યશોધામ કોમ્પ્લેક્ષ, ફિલ્મ સીટી રોડ, ગોરેગાંવ (પૂર્વ), મુંબઈ-400099 13.01290 13 ઓગસ્ટ 1999 03 જુલાઈ 2018
5 આરએનપી ફાઈનાન્સ ઇન્ડિયા લિમિટેડ (ભૂતકાળમાં મસાર્ત ફાઈનાન્સ કંપની લિમિટેડ) 549/550, ટીટીસી ઇન્ડસ્ટ્રીયલએરિયા, એમઆઈડીસી, મહાપે, નવી મુંબઈ-400705 B-13.01346 26 જૂન 2000 03 જુલાઈ 2018
6 જાગનાર લીઝીંગ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 11, ગ્રાઉન્ડ ફ્લોર, બાન્દ્રા લીબર્ટી સી એચ એસ, હિલ રોડ, બાન્દ્રા (વેસ્ટ), મુંબઈ-400050 B-13.01449 04 જાન્યુઆરી 2001 03 જુલાઈ 2018
7 લોટસ વિનિયોગ પ્રા. લિમિટેડ 47, A-Z ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ગણપતરાવ કદમ માર્ગ, લોઅર પરેલ, મુંબઈ-400013 13.01225 08 એપ્રિલ 1999 03 જુલાઈ 2018
8 વરનીલમ ઇન્વેસ્ટમેન્ટસ & ટ્રેડીંગ કંપની લિમિટેડ 47, A-Z ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ગણપતરાવ કદમ માર્ગ, લોઅર પરેલ, મુંબઈ-400013 13.01258 29 જૂન 1999 03 જુલાઈ 2018
9 સી વિન્ડ ઇન્વેસ્ટમેન્ટ & ટ્રેડીંગ કંપની લિમિટેડ 9, વોલેસ સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઈ-400001 13.01309 04 નવેમ્બર 1999 03 જુલાઈ 2018
10 વીણાદીપ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 59, “ધી આર્કેડ”, પ્રથમ માળ, વર્લ્ડ ટ્રેડ સેન્ટર, કફ પરેડ, કોલાબા, મુંબઈ-400005 13.00303 09 માર્ચ 1998 03 જુલાઈ 2018
11 શૈલા દીપ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 59, “ધી આર્કેડ”, પ્રથમ માળ, વર્લ્ડ ટ્રેડ સેન્ટર, કફ પરેડ, કોલાબા, મુંબઈ-400005 13.00318 09 માર્ચ 1998 03 જુલાઈ 2018
12 આઝાદ ફાઈનાન્સ & ટ્રેડીંગ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ પ્રસાદ શોપિંગ સેન્ટર, પ્રથમ માળ, ગોરેગાંવ (પશ્ચિમ), મુંબઈ-400062 13.00036 20 ફેબ્રુઆરી 1998 03 જુલાઈ 2018
13 એબેન સિક્યોરીટીઝ & લીઝીંગ લિમિટેડ 17, બાલાજી પ્રસાદ, 353/11, આર. બી. મહેતા માર્ગ, ઘાટકોપર (પૂર્વ), મુંબઈ-400077 13.01011 10 સપ્ટેમ્બર 1998 03 જુલાઈ 2018
14 સબવે ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ કંપની લિમિટેડ ઇસ્ટર્ન કોર્ટ, B-101, પ્રથમ માળ, તેજપાલ & પારલેશ્વર રોડનું જંક્શન, વિલે પારલે, મુંબઈ-400057 13.00209 03 માર્ચ 1998 03 જુલાઈ 2018
15 પ્લાસ્ટીકોટસ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 601, સર વિઠ્ઠલદાસ ચેમ્બર્સ, 16, મુંબઈ સમાચાર માર્ગ, ફોર્ટ, મુંબઈ-400023 13.00537 31 માર્ચ 1998 03 જુલાઈ 2018
16 નિશાંત ફાઈનાન્સ પ્રા. લિમિટેડ શોપ નંબર-4, ભીમા બિલ્ડીંગ, પોચકાનવાલા રોડ, વરલી, મુંબઈ-400018 B-13.02111 04 ફેબ્રુઆરી 2016 03 જુલાઈ 2018
17 GSTAAD ઇન્વેસ્ટમેન્ટ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ રહેજાસ, મેઈન એવન્યુ & વી પી રોડનો કોર્નર, સાન્તાક્રુઝ (પશ્ચિમ), મુંબઈ-400054 13.01035 28 સપ્ટેમ્બર 1998 03 જુલાઈ 2018
18 પ્રોફીટ પ્લસ ગ્રેઈન્સ ટ્રેડીંગ પ્રા. લિમિટેડ B-3/606, ગ્રીનલેન્ડ એપાર્ટમેન્ટ, જે. બી. નગર, અંધેરી (પૂર્વ), મુંબઈ-400059 B-13.01465 17 જાન્યુઆરી 2001 03 જુલાઈ 2018
19 શ્રી અંકલેશ્વર કોમર્સિયલ કંપની લિમિટેડ 307, આશીર્વાદ બિલ્ડીંગ, અમદાવાદ સ્ટ્રીટ, કાર્નેક બંદર, મસ્જિદ (પૂર્વ), મુંબઈ-400009 13.00131 26 ફેબ્રુઆરી 1998 03 જુલાઈ 2018
20 કુબેર કેપિટલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ શોપ નંબર-2, વોરા હાઉસ, બજાજ રોડ, વિલે પારલે (પશ્ચિમ), મુંબઈ-400056 B-13.01634 02 સપ્ટેમ્બર 2002 03 જુલાઈ 2018
21 ફરોહર ઇન્વેસ્ટમેન્ટસ & ટ્રેડીંગ પ્રા. લિમિટેડ C/O મેહેરનોઝ સી. ડંગોરે, સોના બિલ્ડીંગ, ત્રીજો માળ, ચિખલવાડી, ગ્રાન્ટ રોડ, મુંબઈ-400007 B-13.01659 26 ફેબ્રુઆરી 2003 03 જુલાઈ 2018
22 મિડોઝ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 11-હેપી હોમ, 244, વોટરફીલ્ડ રોડ, બાન્દ્રા (પશ્ચિમ), મુંબઈ-400050 13.01236 19 મે 1999 03 જુલાઈ 2018
23 રીમા હોલ્ડીંગઝ પ્રા. લિમિટેડ PM/ 10, રોટુન્ડા બિલ્ડીંગ, બી. એસ. માર્ગ, ફોર્ટ, મુંબઈ-400023 13.01601 15 એપ્રિલ 2002 03 જુલાઈ 2018
24 રાઠી બ્રધર્સ પ્રા. લિમિટેડ 1162/2, શિવાજીનગર, ઓબ્ઝરવેટરીની પાછળ, પૂણે-411005 13.01288 13 ઓગસ્ટ 1999 03 જુલાઈ 2018
25 ઇઝી ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 2, કવિતા એપાર્ટમેન્ટ, બેંક ઓફ ઇન્ડિયા બિલ્ડીંગ, મેઈન કસ્તુરબા રોડ, બોરીવલી (પૂર્વ), મુંબઈ-400066 A-13.01538 17 સપ્ટેમ્બર 2001 03 જુલાઈ 2018
26 પ્રાઈઝ લીઝીંગ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ રૂમ નંબર-26, ત્રીજો માળ, કિલાચંદ બિલ્ડીંગ, 298 પ્રિન્સેસ સ્ટ્રીટ, મરીન લાઈન્સ, મુંબઈ-400002 13.01009 10 સપ્ટેમ્બર 1998 03 જુલાઈ 2018
27 સીધાશ્વર કોમર્સિયલ લિમિટેડ (હાલમાં સીધાશ્વર કોમર્સિયલ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) 307, આશીર્વાદ બિલ્ડીંગ, અમદાવાદ સ્ટ્રીટ, કાર્નેક બંદર, મસ્જિદ (પૂર્વ), મુંબઈ-400009 13.00122 26 ફેબ્રુઆરી 1998 03 જુલાઈ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/635

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?