RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78507155

ભારતીય રિઝર્વ બેંક 28 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 06 ઓગસ્ટ 2018

ભારતીય રિઝર્વ બેંક 28 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ સ્ટીલ સીટી ઓટોમોટીવ્ઝ પ્રોડક્ટસ પ્રા. લિમિટેડ 67, ન્યુ બારદ્વારી સાક્ચી, જમશેદપુર, પૂર્વ સિંઘભૂમ, ઝારખંડ-831001 B.15.00032 25 સપ્ટેમ્બર 2001 27 જૂન 2018
2 મેસર્સ હિન્દુસ્તાન પ્રોડક્ટસ લિમિટેડ શિહોડી, પોસ્ટ-સિરસા, ગીરિદિહ, ઝારખંડ-815301 B.15.00051 11 ડીસેમ્બર 2002 27 જૂન 2018
3 મેસર્સ રાંચી ફાઈનાન્સ કંપની પ્રા. લિમિટેડ વેસ્ટ માર્કેટ રોડ, અપર બઝાર, રાંચી, ઝારખંડ-834001 B.15.00046 18 માર્ચ 2002 27 જૂન 2018
4 મેસર્સ પી.ડી. કોમર્સિયલ્સ પ્રા. લિમિટેડ ઝાઉગંજ, પટણા સીટી, પી. એસ. -ચોક, પટણા, બિહાર-80008 B.15.00023 14 જૂન 2001 27 જૂન 2018
5 મેસર્સ નવિન મોટર્સ લિમિટેડ 116E, શ્રીક્રિશ્નાપુરી, પીએસ- પટણા, બિહાર-800001 B.15.00009 12 માર્ચ 1998 27 જૂન 2018
6 મેસર્સ વસુંધરા લીઝીંગ પ્રા. લિમિટેડ 114, જગત ટ્રેડ સેન્ટર, ફ્રેઝર રોડ, પીએસ-કોતવાલી, પટણા, બિહાર-800001 B.15.00025 12 જુલાઈ 2001 27 જૂન 2018
7 મેસર્સ ફોર્ચ્યુન એન્ટરપ્રાઈઝીઝ પ્રા. લિમિટેડ C-25, ભગવાનદાસ રોડ, જયપુર 10.00064 02 મે 1998 28 જૂન 2018
8 મેસર્સ ચીરાવા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ ઘાના સેવર, બાય પાસ રોડ, ભરતપુર, રાજસ્થાન-321001 10.00007 02 માર્ચ 1998 28 જૂન 2018
9 મેસર્સ નંદ ઓટો હાયર પરચેઝ લિમિટેડ સ્ટેશન રોડ, ઉઝની, બદાયું (ઉ.પ્ર.)-243639 A-12.00390 20 જૂન 2008 03 જુલાઈ 2018
10 મેસર્સ પી ડી કપૂર ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ
(અગાઉ ડોલ્ફીન સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી)
B-2/ 200, A-10A, લેન નંબર-14, રવીન્દર પુરી, વારાણસી, ઉત્તર પ્રદેશ-221005
કોર્પોરેટ ઓફીસ- 801, ઇન્ટરનેશનલ ટ્રેડ ટાવર, નહેરુ પ્લેસ, નવી દિલ્હી-110019
B-12.00146 01 સપ્ટેમ્બર 2017 04 જુલાઈ 2018
11 મેસર્સ હેમ તેજ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ નવો નંબર-17, જુનો નંબર-24, કંડાપ્પા મુદાલી સ્ટ્રીટ, ચેન્નાઈ-600079 B-07.00654 02 નવેમ્બર 2001 04 જુલાઈ 2018
12 મેસર્સ કરુપર ઇન્વેસ્ટમેન્ટસ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ નવો નંબર-2, જુનો નંબર-26, ત્રીજો માળ, ડૉ. નાયર રોડ, ટી. નગર, ચેન્નાઈ-600017 07.00036 04 માર્ચ 1998 04 જુલાઈ 2018
13 મેસર્સ સંબંદમ ઇન્વેસ્ટમેન્ટ & લીઝીંગ લિમિટેડ પોસ્ટ બોક્ષ નંબર-1, કામરાજ નગર કોલોની, સાલેમ-636014 B-07.00288 29 જુલાઈ 2003 05 જુલાઈ 2018
14 મેસર્સ બાદમ ફાઈનાન્સ & લીઝીંગ કંપની પ્રા. લિમિટેડ 6-1-1081, લકડીકા પુલ, હૈદરાબાદ, તેલંગાણા-500004 B-09.00355 05 જૂન 2002 28 જૂન 2018
15 મેસર્સ વામશાધારા ફાઈનાન્સ કંપની લિમિટેડ પેપર સીટી, જી ટી રોડ, શ્રીકાકુલમ, આન્ધ્રપ્રદેશ- 532001 B-09.00386 09 જાન્યુઆરી 2002 28 જૂન 2018
16 મેસર્સ ઓટીએસ ફાઈનાન્સ લિમિટેડ 40-6-24, હોટલ કન્ધારી લેન, વેંકટેશ્વરાપુરમ, વિજયવાડા, આંધ્રપ્રદેશ-520010 B-09.00277 04 ડીસેમ્બર 2000 29 જૂન 2018
17 મેસર્સ ભવિષ્ય ભારતી ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ પ્લોટ નંબર-33, ઘર નંબર-2-4-28/15, વેંકટેશ્વરા કોલોની, સિકંદરાબાદ, તેલંગાણા-500010 B-09.00331 10 એપ્રિલ 2001 02 જુલાઈ 2018
18 મેસર્સ વીરાટ ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ લેક વ્યૂ પ્લાઝા, પાંચમો માળ, પ્લોટ નંબર-127 & 128, અમર કો-ઓપરેટીવ સોસાયટી, દુર્ગમ ચેરુવુ પાસે, માધાપુર, હૈદરાબાદ-500033 09.00182 17 સપ્ટેમ્બર 1998 03 જુલાઈ 2018
19 મેસર્સ શ્રુંખલા ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ મઘઈ કા બગીચા, કટની, મધ્યપ્રદેશ-483501 B-03.00094 01 ડીસેમ્બર 1999 04 જુલાઈ 2018
20 મેસર્સ એસ એમ જે સિક્યોરીટીઝ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ FF-142, પ્રથમ માળ, પ્રાઈમ ટ્રેડ સેન્ટર, 14, શીખ મોહલ્લા મેઈન રોડ, કોઠારી માર્કેટની પાસે, ઇન્દોર, મધ્યપ્રદેશ-452007 B-03.00121 15 જાન્યુઆરી 2005 04 જુલાઈ 2018
21 મેસર્સ શ્રી કાંકરિયા ટી & ફાઈનાન્સ કંપની લિમિટેડ પ્રથમ માળ, સેન્ટ્રલ પોઈન્ટ, 88-89, સપના સંગીતા રોડ, ઇન્દોર, મધ્યપ્રદેશ-452001 03.00053 27 માર્ચ 1998 04 જુલાઈ 2018
22 મેસર્સ શેર સિક્યોરીટીઝ લિમિટેડ 835, જવાહર ગંજ, જબલપુર, મધ્યપ્રદેશ-482002 B-03.00162 09 જાન્યુઆરી 2003 04 જુલાઈ 2018
23 મેસર્સ પટેલ નિગમ ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ રમા ભવન, લલ્લુ ભૈયા કી તલૈયા, કટની (મ.પ્ર.)-483501 B-03.00151 31 જાન્યુઆરી 2002 04 જુલાઈ 2018
24 મેસર્સ માનસતા ફાઈનાન્સ & લીઝીંગ લિમિટેડ દીપક સદન, સ્ટેશન ગંજ મેઈન રોડ, નરસિંહપુર, મધ્યપ્રદેશ-487001 B-03.00157 23 જુલાઈ 2009 04 જુલાઈ 2018
25 મેસર્સ ચેર ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ ધી અગ્રવાલ કોર્પોરેટ હાઉસ, પાંચમો માળ, 1, સંજના પાર્ક, અગ્રવાલ પબ્લિક સ્કૂલને અડીને, બીચોલી મર્દાના મેઈન રોડ, ઇન્દોર-452016 મધ્યપ્રદેશ B-03.00117 25 સપ્ટેમ્બર 2000 04 જુલાઈ 2018
26 મેસર્સ બી. જાજોડિયા ફાઈનાન્સીયલ & મેનેજમેન્ટ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 872, રાઈટ ટાઉન, જબલપુર-482001, મધ્યપ્રદેશ B-03.00092 22 સપ્ટેમ્બર 1999 04 જુલાઈ 2018
27 મેસર્સ વિશ્વા ગુલાબ ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 28, દશેરા મૈદાન, ઉજ્જૈન, મધ્યપ્રદેશ B-03.00113 25 સપ્ટેમ્બર 2000 04 જુલાઈ 2018
28 મેસર્સ ઉત્તમ લીઝીંગ & કેપિટલ સર્વિસીઝ લિમિટેડ ઘર નંબર-364, વિષ્ણુપુરી એનેકસ, ઇન્દોર, મધ્યપ્રદેશ-452001 B-03.00177 01 ઓક્ટોબર 2015 04 જુલાઈ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/329

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?