RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78502849

ભારતીય રિઝર્વ બેંક 28 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 09 ઓક્ટોબર 2018

ભારતીય રિઝર્વ બેંક 28 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 એઈટા સર્વિસીઝ પ્રા. લિમિટેડ 20 B, અબ્દુલ હમીદ સ્ટ્રીટ, ઇસ્ટ ઇન્ડિયા હાઉસ, ચોથો માળ, કોલકાતા-700069, પ. બંગાળ 05.03279 18 નવેમ્બર 1999 04 જુલાઈ 2018
2 નિર્મલ ફીન લીઝ (ઇન્ડિયા) લિમિટેડ નંબર-30 (જુનો નંબર-4), ત્રિવેલીઅન બેસીન સ્ટ્રીટ, સોકારપેટ, ચેન્નાઈ-600079 B-07.00631 25 ઓગસ્ટ 2001 26 જુલાઈ 2018
3 જાવાકુસુમ કોમોટ્રેડ (પ્રા.) લિમિટેડ P-250, સી આઈ ટી રોડ, સ્કીમ-VI-M, કોલકાતા-700054, પ. બંગાળ 05.00170 18 ફેબ્રુઆરી 1998 11 જુલાઈ 2018
4 કોરડીયા કેપિટલ માર્કેટ લિમિટેડ 3/47, ડગલિયા ચેમ્બર, પ્રથમ માળ, બેંક ઓફ બરોડા પાસે, ટાવર ચૌરાહા, ઇન્દોર, મધ્યપ્રદેશ-452001 B-03.00104 20 એપ્રિલ 2000 27 જુલાઈ 2018
5 ટ્રેવોલ ટાઈ-અપ પ્રા. લિમિટેડ બેલતાલ, કેમરેઇલ, હાવડા-711114,પ. બંગાળ B.05.05211 28 ઓગસ્ટ 2003 04 જુલાઈ 2018
6 નરેશ એન્જીનીયર્સ લિમિટેડ 7C, કિરણ શંકર રોય રોડ, હેસ્ટીન્ગસ ચેમ્બર્સ, બીજો માળ, રૂમ નંબર-1, કોલકાતા-700001, પ. બંગાળ B.05.02656 21 સપ્ટેમ્બર 2001 09 જુલાઈ 2018
7 ક્લાસિક ઇન્ટરનેશનલ લિમિટેડ બીજો માળ, નીગો કોમ્પ્લેક્ષ, પાખોવાલ રોડ, લુધિયાણા-141003, પંજાબ B.06.00537 14 મે 2002 20 જુલાઈ 2018
8 હરિતા પ્રેમા પ્રા. લિમિટેડ નંબર-29, હેડડોઝ રોડ, ચેન્નાઈ-600006 B-07.00560 09 જાન્યુઆરી 2001 26 જુલાઈ 2018
9 ઐશ્વર્યા ફાઈનાન્સ પ્રા. લિમિટેડ નંબર-110, સાઉથ કાર સ્ટ્રીટ, શિવાકાશી-626123, તામિલનાડુ B-07.00688 05 માર્ચ 2002 30 જુલાઈ 2018
10 સૌરભ મેનેજમેન્ટ પ્રા. લિમિટેડ 21, હેમંત બસુ સરાની, ત્રીજો માળ, રૂમ નંબર-306, સેન્ટર પોઈન્ટ, કોલકાતા-700001, પ. બંગાળ B05.05125 19 જૂન 2003 19 જુલાઈ 2018
11 ક્ષીતીઝ કન્સલ્ટન્ટસ પ્રા. લિમિટેડ 51, નલીની સેઠ રોડ, પાંચમો માળ, રૂમ નંબર-19, કોલકાતા-700007, પ. બંગાળ B-05.03945 26 ડીસેમ્બર 2000 10 જુલાઈ 2018
12 મધુર એસ્ટેટસ & એજન્સીઝ પ્રા. લિમિટેડ 23A, નેતાજી સુભાષ રોડ, દસમો માળ, કોલકાતા-700001, પ. બંગાળ 05.00145 18 ફેબ્રુઆરી 1998 06 જુલાઈ 2018
13 નીપ્પી ટ્રેડીંગ પ્રા. લિમિટેડ 277, બી.બી. ગાંગુલી સ્ટ્રીટ, રૂમ નંબર-306, ત્રીજો માળ, કોલકાતા-700012, પ. બંગાળ B.05.06317 15 એપ્રિલ 2004 10 જુલાઈ 2018
14 પાવાપુરી ટ્રેડીંગ & ઇન્વેસ્ટમેન્ટ કંપની લિમિટેડ 9/1, આર. એન. મુખરજી રોડ, પાંચમો માળ, કોલકાતા-700001, પ. બંગાળ 05.01356 31 માર્ચ 1998 09 જુલાઈ 2018
15 બીજકો હોલ્ડીંગ્ઝ લિમિટેડ યુનિટ-29A, બેલી ગુંગે સરક્યુલર રોડ, ફ્લેટ-1A, પીએસ-ગારીહાટ, કોલકાતા-700019, પ. બંગાળ 05.01484 07 એપ્રિલ 1998 30 જૂન 2018
16 મણીયાર બારટર પ્રા. લિમિટેડ 4, ક્લાઈવ રો, ત્રીજો માળ, રૂમ નંબર-11A, કોલકાતા-700001, પ. બંગાળ B.05.03546 29 ઓગસ્ટ 2003 06 જુલાઈ 2018
17 રજત લીઝીંગ લિમિટેડ મર્કન્ટાઈલ બીલ્ડીંગ, 9/12, લાલ બજાર સ્ટ્રીટ, બ્બ્લોક-3, પીએસ-હરે સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.03996 24 જાન્યુઆરી 2001 10 જુલાઈ 2018
18 ઈ.આઈ. ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 1, લુ શુન સરાની, ટોડી મેન્શન નવમો માળ, કોલકાતા-700073, પ. બંગાળ B.05.03857 09 ઓક્ટોબર 2001 05 જુલાઈ 2018
19 મહાનગર કોમર્સિયલ કંપની લિમિટેડ 27, સર આર. એન. મુખરજી રોડ, કોલકાતા-700001, પ. બંગાળ 05.00126 18 ફેબ્રુઆરી 1998 06 જુલાઈ 2018
20 સેન્ડલ કોમર્સિયલ & ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ લખનૌ નાકા, સુલ્તાનપુર, ઉત્તરપ્રદેશ-228001 B.12.00197 26 જુલાઈ 2000 31 જુલાઈ 2018
21 શ્રીનિધિ ઇનફીન લિમિટેડ ફ્લેટ નંબર-502, પાલેમ ટાવર્સ, બરકતપુરા, હૈદરાબાદ-500027 B-09.00356 01 જૂન 2001 23 જુલાઈ 2018
22 માઈક્રોસપોર્ટ ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ (અગાઉ મોપાર્થી ફાઈનાન્સ લિમિટેડ તરીકે જાણીતી) 8-50/1A, પ્રથમ માળ, ઓલ ઇન્ડિયા રેડિયો સામે, અન્નામૈયાહ માર્ગ, તિરુપતિ, કુડાપાહ, આંધ્રપ્રદેશ-517501 B-09.00105 29 જાન્યુઆરી 2009 01 ઓગસ્ટ 2018
23 કોઠારી બરમેચા ફાઈનાન્સ લિમિટેડ B-1, 152, ગ્રીમ્સ રોડ, ચેન્નાઈ-600006 B-07.00492 23 ઓક્ટોબર 2000 26 જુલાઈ 2018
24 વલ્લુવર ડેવલોપમેન્ટ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ (અગાઉ વૈરામ્સ હાયર પરચેઝ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) કાલવીકેન્દ્ર કોમ્પ્લેક્ષ, નંબર-341, સલાઈ અગરામ (વાયા કોલીયાનુર), વીલ્લુપુરમ-605103 B-07.00236 05 જુલાઈ 2017 26 જુલાઈ 2018
25 ગૌતમ હાયર પરચેઝ લિમિટેડ નંબર-2, વિનયાગા મૈસ્ત્રી સ્ટ્રીટ, સોકારપેટ, ચેન્નાઈ-600079 B.07.00447 23 ડીસેમ્બર 1999 26 જુલાઈ 2018
26 સિંઘવી ફીનલીઝ (ઇન્ડિયા) લિમિટેડ નંબર-353, મીંટ સ્ટ્રીટ, બીજો માળ, સોકારપેટ, ચેન્નાઈ-600079 B-07.00509 28 ઓક્ટોબર 2000 26 જુલાઈ 2018
27 વર્ધમાન કેપિટલ સર્વિસીઝ લિમિટેડ 3687, બાબા દીપ સિંહ નગર, ટ્રાન્સપોર્ટ નગર સામે, જી.ટી.રોડ, બાય પાસ લુધિયાણા,પંજાબ-141009 06.00094 24 એપ્રિલ 1998 02 ઓગસ્ટ 2018
28 સભરવાલ ફાઈનાન્સ & એસ્ટેટસ પ્રા. લિમિટેડ જી. ટી. રોડ, ધારીવાલ, જીલ્લા-ગુરદાસપુર, પંજાબ-143519 06.00008 09 જાન્યુઆરી 1998 02 ઓગસ્ટ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/825

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?