RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78500582

ભારતીય રિઝર્વ બેંક 28 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 27 નવેમ્બર 2018

ભારતીય રિઝર્વ બેંક 28 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ ( એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 પી એસ સી હોલ્ડીંગ પ્રા. લિમિટેડ પ્લોટ નંબર-RZ-D-27, નિહાલ વિહત, નાન્ગ્લોઈ, દિલ્હી-110041 B-14.01722 15 મે 2000 17 સપ્ટેમ્બર 2018
2 જી. આર. મેડી પ્રોડક્ટસ લિમિટેડ 15, નૂરમલ લોહિયા લેન, કોલકાતા-700007, પ. બંગાળ 05.02835 24 ઓગસ્ટ 1998 19 ઓકટોબર 2018
3 ગોયલ ઇન્ટ્રા પ્રા. લિમિટેડ 196 A, મહર્ષિ દેવેન્દ્ર રોડ, પ્રથમ માળ, ફ્લેટ-B, કોલકાતા-700006, પ. બંગાળ B-05.05588 24 સપ્ટેમ્બર 2003 15 ઓકટોબર 2018
4 ડેલહાઉસી ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ કંપની લિમિટેડ 3A, શેક્સપિયર સરાની, કોલકાતા-700071, પ. બંગાળ 05.02878 05 સપ્ટેમ્બર 1998 15 ઓકટોબર 2018
5 નવીન ઉદ્યોગ પ્રમોશન્સ લિમિટેડ 184, રાજાર હાટ રોડ, લોકનાથ માર્કેટ કોમ્પ્લેક્ષ, લોકનાથ મંદિર પાસે, ટેઘોરિયા, પોસ્ટ-હતિઅર, ઉત્તર 24 પરગણા, કોલકાતા-700059, પ. બંગાળ 05.01411 01 એપ્રિલ 1998 19 ઓકટોબર 2018
6 નેઇવેઈલી સેલ્સ પ્રમોશન પ્રા. લિમિટેડ 56, મારુતિ બીલ્ડીંગ, 12 લોઉડોન સ્ટ્રીટ, કોલકાતા-700017, પ. બંગાળ 05.03142 29 જૂન 1999 15 ઓકટોબર 2018
7 બ્લ્યુ સ્ટોન રેડીમેઈડ ગારમેન્ટસ પ્રા. લિમિટેડ (હાલમાં બ્લ્યુ સ્ટોન ફીનવેસ્ટ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) રૂમ નંબર-662, છઠ્ઠો માળ, માર્શલ હાઉસ, 33/1, નેતાજી સુભાષ રોસ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.04345 31 ઓગસ્ટ 2001 28 સપ્ટેમ્બર 2018
8 રીચ હોલ્ડ પ્રોપર્ટીઝ પ્રા. લિમિટેડ ગ્રાસમોર, ચા-બાગાન સેક્શન નંબર-CDMT/CDYT ઈટ & કોર્નર, પીએસ-નાગ્રકાતા, જલપાઈગુડી-735225, પ. બંગાળ 05.02886 05 સપ્ટેમ્બર 1998 13 ઓગસ્ટ 2018
9 સર્વોત્તમ ઘર નિર્માણ પ્રા. લિમિટેડ 3A, મેંગો લેન, ચોથો માળ, કોલકાતા-700001, પ. બંગાળ B-05.05974 07 નવેમ્બર 2003 20 જુલાઈ 2018
10 એક્ષેલ કેપીટલ સર્વિસીઝ લિમિટેડ (અગાઉ EMM ELL ડીપોઝીટસ & એડવાન્સીસ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) 1639, ફોર્ટ ગેટ પાસે, મનીમાજરા, ચંડીગઢ 06.00085 20 એપ્રિલ 1998 22 ઓકટોબર 2018
11 અરિહંત ડેટામેટીક્ષ પ્રા. લિમિટેડ 23/,1 મહર્ષિ દેવેન્દ્ર રોડ, ત્રીજો માળ, રૂમ નંબર-C-9, કોલકાતા-700007, પ. બંગાળ B.05.04428 26 સપ્ટેમ્બર 2001 18 જૂન 2018
12 શ્રીમાયા હોલ્ડીંગ્ઝ પ્રા. લિમિટેડ ફ્લેટ નંબર-909, નવમો માળ, કૈલાશ બીલ્ડીંગ, 26 કસ્તુરબા ગાંધી માર્ગ, નવી દિલ્હી-110001 B.05.05912 15 ડીસેમ્બર 2003 03 સપ્ટેમ્બર 2018
13 પેન્ટા ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ 27, વેસ્ટન સ્ટ્રીટ, પાંચમો માળ, કોલકાતા-700012, પ. બંગાળ B-05.06678 26 માર્ચ 2007 03 સપ્ટેમ્બર 2018
14 હરીન્દર હાયર પરચેઝ લિમિટેડ પ્રથમ માળ, જી ટી રોડ, હોટલ કીન્ગઝ પાસે, જલંધર-144001, પંજાબ A-06.00174 30 જુલાઈ 2007 15 ઓકટોબર 2018
15 હરીન્દર લીઝીંગ લિમિટેડ પ્રથમ માળ, જી ટી રોડ, હોટલ કીન્ગઝ પાસે, જલંધર-144001, પંજાબ 06.00192 30 જુલાઈ 2007 19 ઓકટોબર 2018
16 હરીન્દર ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ પ્રથમ માળ, જી ટી રોડ, હોટલ કીન્ગઝ પાસે, જલંધર-144001, પંજાબ A-06.00113 19 સપ્ટેમ્બર 2007 19 ઓકટોબર 2018
17 આશિયાના સેલ્સ પ્રા. લિમિટેડ 187, રવીન્દ્ર સરાની, ત્રીજો માળ, કોલકાતા-700007, પ. બંગાળ B.05.05279 30 જાન્યુઆરી 2003 13 ઓગસ્ટ 2018
18 ચિત્રાવલી બારટર પ્રા. લિમિટેડ રૂમ નંબર-909, નવમો માળ, 33, સી આર એવન્યુ, કોલકાતા-700012, પ. બંગાળ B.05.02923 08 એપ્રિલ 2004 13 ઓગસ્ટ 2018
19 રચિત હોલ્ડીંગ્ઝ પ્રા. લિમિટેડ P-245, C.I.T. રોડ, સ્કીમ-VI M, કોલકાતા-700054, પ. બંગાળ 05.02052 04 મે 1998 17 સપ્ટેમ્બર 2018
20 વેલ્ટર સિક્યોરીટીઝ લિમિટેડ 91, નેતાજી સુભાષ રોડ, કોલકાતા-700001, પ. બંગાળ 05.02385 16 મે 1998 03 સપ્ટેમ્બર 2018
21 પ્રોપીન પ્રા. લિમિટેડ 119A, એમ જી રોડ, ત્રીજો માળ, કોલકાતા-700007, પ. બંગાળ B-05.06781 19 નવેમ્બર 2008 28 ઓગસ્ટ 2018
22 સ્કાયલાર્ક મોટર & જનરલ ફાઈનાન્સ લિમિટેડ પ્લોટ નંબર-32-33, લાલ બહાદુર શાસ્ત્રી કોમ્પ્લેક્ષ, મોગા, પંજાબ-142001 06.00185 30 જુલાઈ 2007 12 નવેમ્બર 2018
23 જયશ્રી ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 305D, પેનકોમ બીઝનેસ સેન્ટર, અમીરપેટ, હૈદરાબાદ-500016 B-09.00384 09 જાન્યુઆરી 2002 28 સપ્ટેમ્બર 2018
24 એસ. જી. એસ. ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ 8, એ.જે.સી. બોઝ રોડ, સરક્યુલર કોર્ટ, સાતમો માળ, કોલકાતા-700017, પ. બંગાળ B.05.05059 28 મે 2003 13 ઓગસ્ટ 2018
25 આરસીએસ ફાઈનાન્સીયલ ટેકનોલોજી લિમિટેડ ચેમ્બર નંબર-4, બીજો માળ, SCO-124, ફિરોઝ ગાંધી માર્કેટ, લુધિયાણા, પંજાબ-141001 B-06.00493 18 મે 2001 12 નવેમ્બર 2018
26 પાર્ટીસીપેશન ફાઈનાન્સ & હોલ્ડીંગ્ઝ (ઇન્ડિયા) પ્રા. લિમિટેડ (અગાઉ જય ગંગે ફાઈનાન્સ કંપની પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) પ્રથમ માળ, શોપ/ડોર નંબર-1, અપને સપને એનજીઓ સામે, ગુપ્તા સ્ટોર રોડ, સુભાષનગર, દહેરાદૂન-248002 A-49, મોહન કો-ઓપરેટીવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, મથુરા રોડ, નવી દિલ્હી-110044 B-12.00256 21 મે 2009 12 નવેમ્બર 2018
27 જિલમિલ ઇન્વેસ્ટમેન્ટ & ટ્રેડીંગ કંપની પ્રા. લિમિટેડ 27, સર હરિરામ ગોએન્કા સ્ટ્રીટ, કોલકાતા-700007, પ. બંગાળ 05.00143 18 ફેબ્રુઆરી 1998 28 ઓગસ્ટ 2018
28 એસ્કાય મર્કન્ટાઈલ કોમર્સિયલ & હોલ્ડીંગ પ્રા. લિમિટેડ 3B, બેન્ટીન્ક સ્ટ્રીટ, પ્રથમ માળ, કોલકાતા-700001, પ. બંગાળ 05.01471 06 એપ્રિલ 1998 13 ઓગસ્ટ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/1219

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?