RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78517060

ભારતીય રિઝર્વ બેંક 28 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 25 જાન્યુઆરી 2019

ભારતીય રિઝર્વ બેંક 28 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ ( એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 એસ એફ એસ એલ ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ D-32, કમલા નગર, નવી દિલ્હી-110007 14.00415 11 માર્ચ 1998 28 નવેમ્બર 2018
2 ફર્ગ્યુસન ટ્રેડર્સ પ્રા. લિમિટેડ વંદના ભવન, એમ જી રોડ, રાયપુર, રાયપુર CT-492001, છતીસગઢ B.05.05056 28 મે 2003 29 નવેમ્બર 2018
3 કુટુંબ વ્યાપાર પ્રા. લિમિટેડ 10, સુખલાલ જોહરી લેન, ત્રીજો માળ, બંસતાલ્લા, કોલકાતા-700007, પ. બંગાળ B.05.05082 29 મે 2003 29 નવેમ્બર 2018
4 જ્યોતિ (ઇન્ડિયા) લિમિટેડ (હાલમાં જ્યોતિ બીઝનેસ લિમિટેડ તરીકે ઓળખાતી) 5/2, રસલ સ્ટ્રીટ, સાતમો માળ, પૂનમ બીલ્ડીંગ, કોલકાતા-700071, પ. બંગાળ 05.01768 29 એપ્રિલ 1998 26 ડીસેમ્બર 2018
5 શ્રી હરિશ્ચંદ્ર પ્રસાદ ઇન્વેસ્ટમેન્ટ & ફાઈનાન્સ કંપની લિમિટેડ 5-102/1, મુલ્લાપુડ્વારી સ્ટ્રીટ, તાનુકું, જીલ્લો-પશ્ચિમ ગોદાવરી, આંધ્રપ્રદેશ-534211 B-09.00404 27 ડીસેમ્બર 2002 26 ડીસેમ્બર 2018
6 સુમંગલા ઇન્વેસ્ટમેન્ટ કંપની લિમિટેડ 25, ગણેશ ચન્દ્ર એવન્યુ, કોલકાતા-700013, પ. બંગાળ 05.01638 20 એપ્રિલ 1998 27 ડીસેમ્બર 2018
7 એન. એન. ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ G-52B, પ્રથમ માળ, G-55, રોયલ પેલેસ, લક્ષ્મીનગર, દિલ્હી-110092 B-14.02408 02 જુલાઈ 2001 27 ડીસેમ્બર 2018
8 મારવાડ પોર્ટફોલીઓ પ્રા. લિમિટેડ 1/9904, પ્રથમ માળ, ગલી નંબર-1, પશ્ચિમ ગોરખ પાર્ક દિલ્હી-110032 B-14.02164 03 ઓગસ્ટ 2002 31 ડીસેમ્બર 2018
9 એનએસઆર કન્સલ્ટન્સી સર્વિસીઝ પ્રા. લિમિટેડ 95A, મ્યુનિસિપલ માર્કેટ, કોનોટ સર્કસ આઉટર સર્કલ, નીરુલાની રેસ્ટોરન્ટ સામે, નવી દિલ્હી-110001 14.00539 24 માર્ચ 1998 31 ડીસેમ્બર 2018
10 શિવાલીક ફીનલીઝ લિમિટેડ C-84, લાજપત નગર-I, ફેઝ-1, નવી દિલ્હી-110024 14.01462 27 જાન્યુઆરી 1999 02 જાન્યુઆરી 2019
11 કે.સી.એમ. ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ A-4/15-16, મંડોલી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, નંદ નગરી, દિલ્હી-110093 14.00712 30 એપ્રિલ 1998 02 જાન્યુઆરી 2019
12 શ્રી થીમ્મારાજા ઇન્વેસ્ટમેન્ટ & ફાઈનાન્સ કંપની પ્રા. લિમિટેડ 5-9-31, મુલ્લાપુડીવારી સ્ટ્રીટ, ઓલ્ડ ટાઉન, તાનુકું, જીલ્લો-પશ્ચિમ ગોદાવરી, આંધ્રપ્રદેશ-534211 B-09.00407 27 ડીસેમ્બર 2002 02 જાન્યુઆરી 2019
13 ટાઇમલી ફીનકેપ પ્રા. લિમિટેડ A-52, ગલી નંબર-17, મધુ વિહાર, નવી દિલ્હી-110092 B-14.01981 17 જાન્યુઆરી 2001 02 જાન્યુઆરી 2019
14 ટેકનો બીલ્ડર્સ પ્રા. લિમિટેડ 14, સર્કીટ હાઉસ એરિયા, નોર્થ રોડ નંબર-5, બીસ્તુપુર, જમશેદપુર, પૂર્વ સિંઘભુમ, ઝારખંડ-831001 B.15.00045 18 માર્ચ 2002 02 જાન્યુઆરી 2019
15 વેલેન્સીયા ક્રેડીટસ પ્રા. લિમિટેડ SF-2, બીજો માળ, રિષભ આઈપેક્ષ મોલ, CSC પાતપારગંજ મેક્ષ હોસ્પીટલ, પૂર્વ દિલ્હી-110092 B-14.00321 24 ડીસેમ્બર 2010 03 જાન્યુઆરી 2019
16 સાક્ષી ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 44/1, પશ્ચિમ ગુરુ અંગદ નગર, વિકાસ માર્ગ, સ્કોપ ટાવરની સામે, લક્ષ્મીનગર, નવી દિલ્હી-110092 14.00283 04 માર્ચ 1998 03 જાન્યુઆરી 2019
17 બેતાલા ફાઈનાન્સ & લીઝીંગ પ્રા. લિમિટેડ સેન્ટર પોઈન્ટ, પ્રથમ માળ, 88-89, સ્નેહનગર મેઈન રોડ, ઇન્દોર, મધ્યપ્રદેશ-452001 B-03.00102 17 એપ્રિલ 2000 04 જાન્યુઆરી 2019
18 એન્જલસ કન્સલ્ટન્ટસ પ્રા. લિમિટેડ 19, બ્રિટીશ ઇન્ડીયન સ્ટ્રીટ, કોલકાતા-700069, પ. બંગાળ B.05.04557 10 ઓકટોબર 2001 04 જાન્યુઆરી 2019
19 અજંટા ગુડઝ & સર્વિસીઝ પ્રા. લિમિટેડ 16 B, રોબર્ટ સ્ટ્રીટ, પ્રથમ માળ, કોલકાતા-700012, પ. બંગાળ B.05-6580 23 સપ્ટેમ્બર 2005 04 જાન્યુઆરી 2019
20 ત્રિપુરારી ફીનવેસ્ટ લિમિટેડ 4, બી.બી.ડી. બેગ, પાંચમો માળ, રૂમ નંબર-77, કોલકાતા-700001, પ. બંગાળ 05.01338 30 માર્ચ 1998 07 જાન્યુઆરી 2019
21 એડવેલ ફીનવેસ્ટ પ્રા. લિમિટેડ 8A, સાઉથ પટેલ નગર, નવી દિલ્હી-110008 B-14.01762 24 જુલાઈ 2000 07 જાન્યુઆરી 2019
22 રિલાયેબલ ચીટ ફંડ કંપની પ્રા. લિમિટેડ 203/22, G બ્લોક, ગૌરવ ટાવર્સ, કોમ્યુનીટી સેન્ટર, વિકાસ પુરી, નવી દિલ્હી-110018 B-14.02396 10 જાન્યુઆરી 2003 08 જાન્યુઆરી 2019
23 એસ એન એમ ફીનલીઝ પ્રા. લિમિટેડ 359, પ્રેસ સ્ટ્રીટ, સદર બજાર, નવી દિલ્હી-110006 B-14.02295 03 એપ્રિલ 2001 09 જાન્યુઆરી 2019
24 સ્ટર્લીંગ ઇન્ટરનેશનલ ફાઈનાન્સ લિમિટેડ 11, આરાધના કોલોની, ત્રીજો માળ, સેક્ટર-13, આર.કે.પુરમ, નવી દિલ્હી-110066 B-14.00983 05 સપ્ટેમ્બર 2000 09 જાન્યુઆરી 2019
25 ટાર્ગેટ ફીનલીઝ લિમિટેડ 10, દરિયાગંજ, નવી દિલ્હી-110002 14.00103 27 ફેબ્રુઆરી 1998 10 જાન્યુઆરી 2019
26 રશમોર લીઝીંગ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 34, નિશાંત કુંજ, પીતમપુરા, દિલ્હી-110034 B-14.01897 18 સપ્ટેમ્બર 2000 11 જાન્યુઆરી 2019
27 ભિક્ષુ ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ 35 નીલમ બાટા રોડ, N.I.T. ફરીદાબાદ, હરિયાણા-121001 14.00953 04 જૂન 1998 14 જાન્યુઆરી 2019
28 રામસાય ફાઈનાન્સ & લીઝીંગ કંપની લિમિટેડ (હાલમાં રામસાય ઇન્ટરનેશનલ લિમિટેડ તરીકે જાણીતી) 43/3, હાઝરા રોડ, કોલકાતા-700019, પ. બંગાળ 05.00772 09 માર્ચ 1998 15 જાન્યુઆરી 2019

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

શૈલજા સિંઘ
ઉપ મહાપ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2018-2019/1748

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?