<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંક 29 એનબીએફસી નું નોંધણીનું પ&# - આરબીઆઈ - Reserve Bank of India
78497831
પ્રકાશિત તારીખ જુલાઈ 19, 2018
ભારતીય રિઝર્વ બેંક 29 એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે
તારીખ: 19 જુલાઈ 2018 ભારતીય રિઝર્વ બેંક 29 એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ ( એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે.
આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં. અનિરુદ્ધ ડી. જાધવ પ્રેસ પ્રકાશન: 2018-2019/180 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?