RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78523445

ભારતીય રિઝર્વ બેંક 29 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 20 માર્ચ 2019

ભારતીય રિઝર્વ બેંક 29 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ ( એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 ડેઝલ હોલ્ડીંગ્ઝ પ્રા. લિમિટેડ 1216, 12મો માળ, 38, અંસલ ટાવર, નહેરુ પ્લેસ, નવી દિલ્હી-110019 B-14.01764 24 જૂન 2000 14 જાન્યુઆરી 2019
2 ઈશાન ફીનઇન્વેસ્ટ & સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ પ્લોટ નંબર-RZ-D-27, એરિયા 200 ચો. વાર. નિહાલ વિહાર, નવી દિલ્હી-110041 B-14.01708 05 ઓગસ્ટ 2002 14 જાન્યુઆરી 2019
3 DFCL ક્રેડીટસ લિમિટેડ પ્લોટ નંબર-RZ-D-27, નિહાલ વિહાર, નાનગ્લોઈ, નવી દિલ્હી-110041 B-14.00818 25 મે 2000 14 જાન્યુઆરી 2019
4 સિંદ-વેવ ફાઈનાન્સ સર્વિસીઝ લિમિટેડ 102 આકાશદીપ બીલ્ડીંગ, 26A, બારાખંભા રોડ, કોનોટ પ્લેસ, નવી દિલ્હી-110001 B-14.01824 30 ઓગસ્ટ 2000 16 જાન્યુઆરી 2019
5 સંગત લીઝીંગ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 219-220, પ્રિયંકા ટાવર, બસઈ દારાપુર કોમ્પ્લેક્ષ, નવી દિલ્હી-110015 B-14.01945 12 સપ્ટેમ્બર 2000 22 જાન્યુઆરી 2019
6 ગજરા ઇમ્પેક્ષ & ક્રેડીટ પ્રા. લિમિટેડ સેન્ટ્રલ પ્લાઝા 2/6, શરદ બોઝ રોડ, ચોથો માળ, કોલકાતા-700026, પ. બંગાળ B.05.02394 28 મે 2004 25 જાન્યુઆરી 2019
7 સત્યપ્રકાશ કોમોડીટીઝ પ્રા. લિમિટેડ 23A, એન. એસ. રોડ, પ્રથમ માળ, રૂમ નંબર-27A, કોલકાતા-700001, પ. બંગાળ B.05.03542 20 મે 2003 25 જાન્યુઆરી 2019
8 સીમ્કો ટ્રેડીંગ & ફાઈનાન્સ કંપની લિમિટેડ 1402/02 રાહેજા સેન્ટર, નરીમાન પોઈન્ટ, મુંબઈ-400021 13.00915 26 મે 1998 25 જાન્યુઆરી 2019
9 સરસ્વતી ફીનકેપ પ્રા. લિમિટેડ 5/41, પંજાબી બાગ, નવી દિલ્હી-110026 B-14.02184 18 ઓગસ્ટ 2001 27 જાન્યુઆરી 2019
10 આસુ ઇમ્પેક્ષ પ્રા. લિમિટેડ 3 ગોખલે રોડ, ત્રીજો માળ, ભવાનીપુર, કોલકાતા-700020, પ. બંગાળ B-05.04485 13 ઓકટોબર 2001 29 જાન્યુઆરી 2019
11 સીકો કોમર્સિયલ લિમિટેડ 1, સન્યાત સેન સ્ટ્રીટ, કોલકાતા-700012 પ. બંગાળ 05.02349 16 મે 1998 01 ફેબ્રુઆરી 2019
12 આઈઆરસી લીઝીંગ & ફાઈનાન્સ લિમિટેડ 1, સન્યાત સેન સ્ટ્રીટ, કોલકાતા-700012, પ. બંગાળ B.05.05983 24 સપ્ટેમ્બર 2003 01 ફેબ્રુઆરી 2019
13 નોવોનીકા બારટર પ્રા. લિમિટેડ 77/2 બાજે શીબપુર રોડ, શીબપુર, હાવડા-711102, પ. બંગાળ B.05.06063 28 જાન્યુઆરી 2004 13 ફેબ્રુઆરી 2019
14 નિધી ટ્રેક્ઝીમ લિમિટેડ 52A, શંભુનાથ પંડિત સ્ટ્રીટ, પાંચમો માળ, કોલકાતા-700025, પ. બંગાળ B.05.03466 10 જૂન 2004 13 ફેબ્રુઆરી 2019
15 દિવ્યાંશ કોમર્સિયલ પ્રા. લિમિટેડ 58A નેતાજી સુભાષ રોડ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.01553 20 એપ્રિલ 1998 13 ફેબ્રુઆરી 2019
16 ચન્ડક લીઝીંગ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ C-148, કૈલાશની પૂર્વમાં, નવી દિલ્હી-110065 14.00271 04 માર્ચ 1998 13 ફેબ્રુઆરી 2019
17 મીત્તાસો લીઝીંગ & ફાઈનાન્સ લિમિટેડ A-30, અશોક નિકેતન, આનંદ વિહાર, દિલ્હી-110092 B-14.01172 08 મે 2000 15 ફેબ્રુઆરી 2019
18 ઉજાલા લીઝીંગ & ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ J-4/9, ગ્રાઉન્ડ ફ્લોર, ખીડકી એક્ષ્ટેન્શન, માલવિયા નગર, નવી દિહી-110017 B-14.01896 02 સપ્ટેમ્બર 2000 18 ફેબ્રુઆરી 2019
19 ન્યુ ચરણ કંવલ ફાઈનાન્સ કંપની પ્રા. લિમિટેડ 32, જવાહરલાલ નહેરુ રોડ, ચોથો માળ, કોલકાતા-700071, પ. બંગાળ B.05.06801 04 જૂન 2009 18 ફેબ્રુઆરી 2019
20 પિયુષ ઉદ્યોગ પ્રા. લિમિટેડ 33/1, એન એસ રોડ, માર્શલ હાઉસ, બીજો માળ, રૂમ નંબર-234, કોલકાતા-700001, પ. બંગાળ B.05.05910 15 ડીસેમ્બર 2003 18 ફેબ્રુઆરી 2019
21 ક્રોસ ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ B-97, બીજો માળ, અમ્રિત પુરી ગઢી, કૈલાશની પૂર્વમાં, નવી દિલ્હી-110065 14.01087 08 સપ્ટેમ્બર 1998 19 ફેબ્રુઆરી 2019
22 મોના પોર્ટફોલીઓ પ્રા. લિમિટેડ 501, પી.પી. ટાવર્સ, નેતાજી સુભાષ પ્લેસ, પીતમપુરા, દિલ્હી-110034 B.14-02357 04 એપ્રિલ 2001 20 ફેબ્રુઆરી 2019
23 મોહન ગ્લોબલ ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ 5413, બસ્તી હરફૂલ સિંઘ, કુતબ રોડ, સદર બજાર, દિલ્હી-110006 14.01246 22 સપ્ટેમ્બર 1998 20 ફેબ્રુઆરી 2019
24 ચેસ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ
(હાલમાં ચેસ લાઈફ સાયન્સીઝ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી)
5/1, કેયાતાલા રોડ, કોલકાતા-700029, પ. બંગાળ 05.02030 04 મે 1998 21 ફેબ્રુઆરી 2019
25 પર્ક ક્રેડીટ & પ્રોપર્ટીઝ પ્રા. લિમિટેડ 1, આર. એન. મુખરજી રોડ, પાંચમો માળ, રૂમ નંબર-50, કોલકાતા-700001, પ. બંગાળ B-05.04215 30 એપ્રિલ 2001 25 ફેબ્રુઆરી 2019
26 સેલવેલ ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ A-404, અંસલ ચેમ્બર-I, 3, ભીકાજી કામા પ્લેસ, નવી દિલ્હી-110066 B-14.01948 20 સપ્ટેમ્બર 2000 27 ફેબ્રુઆરી 2019
27 પ્રતિક લીઝીંગ & હોલ્ડીંગ્ઝ પ્રા. લિમિટેડ 58 ચૌરીન્ઘી રોડ, પીએસ-શેક્સપિયર સરાની, કોલકાતા-700071, પ. બંગાળ B-05.04201 27 એપ્રિલ 2001 01 માર્ચ 2019
28 ઝુલેક્ષ મર્ચન્ડાઈઝ (પ્રા.) લિમિટેડ P-9, શીબતોલ્લા સ્ટ્રીટ, ચોથો માળ, કોલકાતા-700007, પ. બંગાળ 05.03138 22 જૂન 1999 05 માર્ચ 2019
29 સ્વસ્તિક પીગમેન્ટસ પ્રા. લિમિટેડ ઝઉગંજ, પટણા સીટી, પટણા, બિહાર-800008 15.00007 10 માર્ચ 1998 08 માર્ચ 2019

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/2247

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?