RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78468128

ભારતીય રિઝર્વ બેંકે 3 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા

10 જૂન 2016

ભારતીય રિઝર્વ બેંકે 3 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા

ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈએ (6) ના અંતર્ગત પ્રદત્ત અધિકારોનો પ્રયોગ કરીને નીચે દર્શાવેલી ત્રણ ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના (એનબીએફસી) નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા છે.

ક્ર. કંપનીનું નામ રજીસ્ટર્ડે કાર્યાલયનું સરનામું નોંધણી પ્રમાણપત્ર નંબર પ્રમાણપત્ર જારી કર્યાની તારીખ પ્રમાણપત્ર રદ કરવાના હુકમની તારીખ
1. મેસર્સ એસ્કૉર્ટ્સ ફાઇનાન્સ લિમિટેડ એસ.સી.ઑ. 198-200, બીજે માળ, સેક્ટર 34એ, ચંદીગઢ-160022 એ-14.01690 23 મે 2000 16 એપ્રિલ 2016
2. મેસર્સ એક્સપ્રેસ ટ્રેડીંગ એન્ડ સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ 603-604, એમ આર ટાવર્સ, લાઇન ટેંક રોડ, રાંચી - 834001 બી-15.00017 18 નવેમ્બર 1999 06 મે 2016
3. મેસર્સ જયંત સિક્યુરિટીસ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ ડી / 107, રાઇજ ટાવર 1, ભાયલી કાના રોડ, વડોદરા, ગુજરાત – 391410 01.00158 20 માર્ચ 1998 06 મે 2016

નોંધણી પ્રમાણપત્ર રદ થયા બાદ, ત્રણેય કંપનીઓ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈની કલમ (એ)ના અંતર્ગત નિર્ધારિત કોઈ ગૈર-બેંકિંગ નાણાકીય સંસ્થાનો કારોબાર કરી શકતી નથી.

સંગીતા દાસ
નિર્દેશક

પ્રેસ પ્રકાશન : 2015-2016/2870

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?