RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78481225

ભારતીય રિઝર્વ બેંક ત્રણ NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે

તારીખ: 26 ઓક્ટોબર 2016

ભારતીય રિઝર્વ બેંક ત્રણ NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ત્રણ ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ બરખા ફાઈનાન્સીયર્સ લીમીટેડ 105, પ્રથમ માળ, પોલીસ સ્ટેશન સામે, ટી.પી.નગર, બાઘપત રોડ, મેરઠ-250002
ઉત્તર પ્રદેશ
A-12.00363 12 જૂન 2008 16 ઓગસ્ટ 2016
2 મેસર્સ બરખા ઇન્સ્ટોલમેન્ટસ લીમીટેડ ભગવાન મહાવીર માર્ગ, રેલ્વે રોડ,બરૌત-250611(ઉત્તર પ્રદેશ) A-12.00369 08 જૂલાઈ 2008 01 સપ્ટેમ્બર 2016
3 મેસર્સ પ્રાચી કેમિકલ & ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ હલવાસીયા મેન્શન, 6/2, મોઈરા સ્ટ્રીટ, કોલકાતા-700017 B-05.06550 09 જૂન 2005 20 સપ્ટેમ્બર 2016

નોંધણી નું પ્રમાણપત્ર રદ થવાથી, આ કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-IA ના ખંડ (a) માં દર્શાવ્યા મુજબ ગેર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016-2017/1038

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?