RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78501343

ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 27 ઓગસ્ટ 2018

ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ કાર્યાલયનું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 પેન્ટાફોર કોમોટ્રેડ પ્રા. લિમિટેડ 44, ચક્રેબેરિયા રોડ (સાઉથ), કોલકાતા-700025 પ. બંગાળ B.05.05432 20 ફેબ્રુઆરી 2003 01 જૂન 2018
2 એમ કે એફ ફાઈનાન્સ લિમિટેડ એમકેએફ કોમ્પ્લેક્ષ, ઈલુરુ રોડ, બસ કોમ્પ્લેક્ષ સામે, જંગારેડ્ડીગુડમ, વેસ્ટ ગોદાવરી, આંધ્રપ્રદેશ-534447 B-09.00219 01 ડીસેમ્બર 1998 19 જૂન 2018
3 લૈલા ફાઈનાન્સ લિમિટેડ 40-15-14, વૃંદાવન કોલોની, લબ્બીપેટ, વિજયવાડા, આન્ધ્રપ્રદેશ-520010 B-09.00158 17 જૂન 2004 22 જૂન 2018
4 મેડા ફાઈનાન્સ લિમિટેડ 11/170A, મેડા રમૈયાહ મેન્શન, સુભાષ રોડ, અનંતપુર-515001, આંધ્રપ્રદેશ B-09.00245 02 ડીસેમ્બર 2003 22 જૂન 2018
5 શુભ પ્રભાત મલ્ટી પ્રોજેક્ટસ લિમિટેડ ફ્લેટ નંબર-402, H-બ્લોક, પંચશીલ એપાર્ટમેન્ટસ, 493/B/1, જી ટી રોડ (સાઉથ), હાવડા-711102 પ. બંગાળ 05.02421 16 મે 1998 27 જૂન 2018
6 ક્લાસિક ફીનટ્રેક્ષ પ્રા. લિમિટેડ બ્લોક DB-80, સોલ્ટ લેક સીટી, સેક્ટર-1, કોલકાતા-700064, પ. બંગાળ 05.02597 04 જૂન 1998 27 જૂન 2018
7 ચક્ર્પાણી કન્સલ્ટન્સી પ્રા. લિમિટેડ ફ્લેટ નંબર-E09.3, એનબીસીસી, VIBGYOR ટાવર, ન્યુ ટાઉન, રાજાર હાટ, કોલકાતા-700156, પ. બંગાળ B-05.03610 15 ઓક્ટોબર 2001 27 જૂન 2018
8 વિક્રમ ટ્રેડર્સ પ્રા. લિમિટેડ પ્લોટ નંબર-P-30, ફેઝ-III, કસ્બા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, કોલકાતા-700107, પ. બંગાળ B.05.03696 27 ઓગસ્ટ 2003 27 જૂન 2018
9 હાઈ-પ્રોફાઈલ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 1-2-597/1, બીજો માળ, લોઅર ટેન્ક બંડ રોડ, દોમાલગુડા, હૈદરાબાદ-500029, તેલંગાણા
1-2-597/1, ત્રીજો માળ, એસ એલ વી ભવન, લોઅર ટેન્ક બંડ રોડ, દોમાલગુડા હૈદરાબાદ-500029
B-09.00282 07 ડીસેમ્બર 2000 28 જૂન 2018
10 પી એ કોટન પ્રા. લિમિટેડ 63, પૂર્ણ દાસ રોડ, ફ્લેટ નંબર-2 C, બીજો માળ, કોલકાતા-700029, પ. બંગાળ B-05.05663 16 ઓક્ટોબર 2003 28 જૂન 2018
11 વિમલ સિક્યોરીટીઝ લિમિટેડ 29B, લેક પ્લેસ, પ્રથમ માળ, 1B, કોલકાતા-700029, પ. બંગાળ 05.02789 14 ઓગસ્ટ 1998 28 જૂન 2018
12 તત્પર રિસોર્સિઝ પ્રા. લિમિટેડ 46/1B, ડાયમન્ડ હાર્બર રોડ, કોલકાતા-700027, પ. બંગાળ 05.01336 13 માર્ચ 1998 30 જૂન 2018
13 રોહીણી ટ્રેડર્સ & એક્ષ્પોટર્સ લિમિટેડ 27, આર. એન. મુખરજી રોડ, કોલકાતા-700001, પ. બંગાળ 05.00362 26 ફેબ્રુઆરી 1998 30 જૂન 2018
14 હરશ્રેયા ટ્રેડકોમ પ્રા. લિમિટેડ P-1, મુખરામ કનોરીયા રોડ, ગુપ્તા હાઉસ, પીએસ-ગોલાબારી, હાવડા-711101, પ. બંગાળ B.05.05032 23 મે 2003 30 જૂન 2018
15 આદિસન ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ નવીન એપાર્ટમેન્ટ, ફ્લેટ નંબર-5A & 6 A, ત્રીજો માળ, 29, બેલીગુંગે પાર્ક, કોલકાતા-700019, પ. બંગાળ 05.00547 02 માર્ચ 1998 30 જૂન 2018
16 અપૂર્વમ ટ્રેડલીન્કસ પ્રા. લિમિટેડ 34A, મેટકાફ સ્ટ્રીટ, પ્રથમ માળ, કોલકાતા-700013, પ. બંગાળ 05.01455 06 એપ્રિલ 1998 30 જૂન 2018
17 વેલપ્લાન ફાઈનાન્સ (પ્રા.) લિમિટેડ 22, ગોવિંદ માર્ગ, એમ.ડી. રોડ, જયપુર, રાજસ્થાન 10.00020 03 માર્ચ 1998 02 જુલાઈ 2018
18 આકાશ પાતાળ ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 205, ટોંક ભવન, કટલા પુરોહિત JI, જોહરી બઝાર, જયપુર, રાજસ્થાન-302003 10.00005 27 ફેબ્રુઆરી 1998 02 જુલાઈ 2018
19 નાગવલ્લી ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ
(અગાઉ મેસર્સ કાકટીયા સિક્યોરીટીઝ લિમિટેડ તરીકે જાણીતી)
D. No. 59A-8/9-3, પ્લોટ નંબર-22, મારુતિ કો-ઓપરેટીવ કોલોની, પટામાતા, વિજયવાડા, આંધ્રપ્રદેશ-520008 B-09.00336 31 ઓગસ્ટ 2006 02 જુલાઈ 2018
20 ડી. સી. ફાઈનાન્સ & લીઝીંગ કંપની લિમિટેડ 45, તિલકનગર, કોટા, રાજસ્થાન-324007 10.00083 05 ડીસેમ્બર 1998 02 જુલાઈ 2018
21 પરિક્ષત ફાઈનાન્સીયર્સ લિમિટેડ 274, પરિક્ષત ભવન, દિલ્હી રોડ, મેરઠ, ઉત્તર પ્રદેશ-250002 B-12.00405 13 એપ્રિલ 2006 11 જુલાઈ 2018
22 એસ આર એસ એલ સિક્યોરીટીઝ લિમિટેડ એસ આર એસ એલ હાઉસ, પુલ્લા ભુવના રોડ, નેશનલ હાઈ વે 8, ઉદયપુર, રાજસ્થાન-313004 10.00081 26 ઓક્ટોબર 1998 03 જુલાઈ 2018
23 વિશ્વા ગાયત્રી હાયર પરચેઝ & ફાઈનાન્સ લિમિટેડ વિપંચી એસ્ટેટ, મેઈન રોડ, કોરાટલા, જીલ્લા- કરીમનગર, તેલંગાણા B-09.00297 15 માર્ચ 2011 03 જુલાઈ 2018
24 કે બી ફીન કેપ પ્રા. લિમિટેડ જુનું બસ સ્ટેન્ડ, તપા મંડી, જીલ્લા-બરનાલા, પંજાબ-148108 B-06.00112 02 સપ્ટેમ્બર 2008 12 જુલાઈ 2018
25 પંજતન સદભાવના ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ કંપની પ્રા. લિમિટેડ મોહલ્લા: સ્ટેશન રોડ, નગીના, જીલ્લા-બિજનોર, ઉત્તરપ્રદેશ-246762 B-12.00219 31 ઓગસ્ટ 2000 05 જુલાઈ 2018
26 રચના લીઝ ફીન & ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ 510/12, રાય બિહારી લાલ રોડ, ન્યુ હૈદરાબાદ, લખનૌ, ઉત્તરપ્રદેશ 12.00113 20 માર્ચ 1998 06 જુલાઈ 2018
27 સાઈ બાબા હાયર પરચેઝ પ્રા. લિમિટેડ ભગતજી પેટ્રોલ પંપની સામે, ધહૌરા રોડ, ચાંદપુર, બિજનોર-246725, ઉત્તરપ્રદેશ B.12.00372 26 મે 2008 06 જુલાઈ 2018
28 બરૌત ક્રેડીટસ પ્રા. લિમિટેડ ભગવાન મહાવીર માર્ગ, સીન્ડીકેટ બેન્કની સામે, બરૌત, ઉત્તરપ્રદેશ-250611 B-12.00438 20 જૂન 2018 10 જુલાઈ 2018
29 અંબિકા સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ 28, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, નુનહાઈ, આગ્રા, ઉત્તરપ્રદેશ-282006 B-12-00452 20 જાન્યુઆરી 2016 10 જુલાઈ 2018
30 પરિક્ષતગઢ મોટર & જનરલ ફાઈનાન્સ કંપની લિમિટેડ 274, પરિક્ષત ભવન, દિલ્હી રોડ, મેરઠ, ઉત્તરપ્રદેશ-250002 B-12.00289 29 માર્ચ 2001 11 જુલાઈ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/470

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?