RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78501370

ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 29 ઓગસ્ટ 2018

ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ કાર્યાલયનું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 એન આઈ એફ ફાઈનાન્સીયર્સ લિમિટેડ A-61, ફ્લેટ નંબર-1, ગ્રાઉન્ડ ફ્લોર, ગલી નંબર-4, મધુ વિહાર, દિલ્લી ગેટ પાસે, ન્યુ દિલ્હી-110092 B-06.00350 25 સપ્ટેમ્બર 2000 12 જુલાઈ 2018
2 કોર્પસ પોલીકેમ લિમિટેડ 30, જે એલ નહેરુ રોડ, પાર્ક સ્ટ્રીટ, કોલકાતા-700016, પ. બંગાળ 05.00675 06 માર્ચ 1998 28 જૂન 2018
3 સુલભ વાણિજ્ય લિમિટેડ કનક બિલ્ડીંગ, 41, ચૌરીન્ઘી રોડ, કોલકાતા-700071, પ. બંગાળ 05.01839 30 એપ્રિલ 1998 28 જૂન 2018
4 રામનાથ પ્રોજેક્ટસ લિમિટેડ 28, સ્ટ્રેન્ડ રોડ, બીજો માળ, કોલકાતા-700001, પ. બંગાળ 05.00601 03 માર્ચ 1998 29 જૂન 2018
5 પુષ્પાંજલી સિક્યોરીટીઝ મેનેજમેન્ટ પ્રા. લિમિટેડ 18, મલિક સ્ટ્રીટ, પ્રથમ માળ, કોલકાતા-700007, પ. બંગાળ 05.00266 19 ફેબ્રુઆરી 1998 30 જૂન 2018
6 મેસર્સ દક્ષ વ્યાપાર પ્રા. લિમિટેડ 7, નારાયણ પ્રસાદ બાબુ લેન, કોલકાતા-700007, પ. બંગાળ 05.02751 30 જુલાઈ 1998 30 જૂન 2018
7 એન આર મર્કન્ટાઈલ્સ પ્રા. લિમિટેડ 7C, કિરણ શંકર રોય રોડ, હેસ્ટીન્ગસ ચેમ્બર્સ, બીજો માળ, રૂમ નંબર-1, કોલકાતા-700001, પ. બંગાળ B.05.06146 04 ફેબ્રુઆરી 2004 02 જુલાઈ 2018
8 નેવરલુઝ પ્રોપર્ટીઝ & ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ 133, કેનીંગ સ્ટ્રીટ, પ્રથમ માળ, રૂમ નંબર-8, કોલકાતા-700001 પ. બંગાળ 05.00260 19 ફેબ્રુઆરી 1998 02 જુલાઈ 2018
9 ચેઈન ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ 238B, એ જે સી બોઝ રોડ, કોલકાતા-700001, પ. બંગાળ 05.01061 19 માર્ચ 1998 03 જુલાઈ 2018
10 જિનય ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ 16, ઇન્ડિયા એક્સચેન્જ પ્લેસ, ગ્રાઉન્ડ ફ્લોર, કોલકાતા-700001 પ. બંગાળ 05.01053 19 માર્ચ 1998 04 જુલાઈ 2018
11 કોરલ કોમર્સિયલ પ્રા. લિમિટેડ 12D, હર્રીંગટન મેન્શન, 8, હો ચિ મિન્હ સરાની, કોલકાતા-700071 પ. બંગાળ B-05.04916 06 માર્ચ 2003 04 જુલાઈ 2018
12 કરનાની ફાઈનાન્સ એન્ટરપ્રાઈઝ લિમિટેડ 4, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ રોડ, ટોલીગુંગે, કોલકાતા-700040, પ. બંગાળ 05.03030 03 ડીસેમ્બર 1998 05 જુલાઈ 2018
13 નરોત્તમ ઇન્વેસ્ટમેન્ટસ & ટ્રેડીંગ કંપની લિમિટેડ 5, ફેન્સી લેન, સાતમો માળ, કોલકાતા-700001 પ. બંગાળ 05.01963 02 મે 1998 05 જુલાઈ 2018
14 પ્રદીપ ક્રેડીટ પ્રા. લિમિટેડ 2G, જજ કોર્ટ રોડ, કોલકાતા-700027 પ. બંગાળ B-05.04590 12 ઓક્ટોબર 2001 06 જુલાઈ 2018
15 બસ્કોન કન્સલ્ટન્ટસ (પ્રા.) લિમિટેડ 9C, પુનમ બિલ્ડીંગ, નવમો માળ, 5/2 રસેલ સ્ટ્રીટ, કોલકાતા-700071 પ. બંગાળ B-05.01761 29 એપ્રિલ 1998 09 જુલાઈ 2018
16 રીકોન કોમર્સ લિમિટેડ 9/1, આર એન મુખરજી રોડ, (પાંચમો માળ), કોલકાતા-700001 પ. બંગાળ 05.00360 26 ફેબ્રુઆરી 1998 09 જુલાઈ 2018
17 શ્રી પરસ્વા ફીન વેસ્ટ લિમિટેડ 118, માનસ નગર, શાહગંજ, આગ્રા-282010, ઉત્તરપ્રદેશ B.12.00324 14 જુલાઈ 2001 12 જુલાઈ 2018
18 અત્રીરા ફાઈનાન્સ પ્રા. લિમિટેડ શોપ નંબર-2, સરદારી ખેરા, આલમબાગ, લખનૌ, ઉત્તરપ્રદેશ-226005 B-12.00115 20 જૂન 2008 13 જુલાઈ 2018
19 રંઝોર લીઝીંગ & ફાઈનાન્સ કંપની પ્રા. લિમિટેડ સ્ટેશન રોડ, નગીના, બિજનોર-246762, ઉત્તરપ્રદેશ B-12.00215 31 ઓગસ્ટ 2000 16 જુલાઈ 2018
20 અનમોલ હાયર પરચેઝ પ્રા. લિમિટેડ સારતી દેવી રાજારામ પબ્લીક સ્કૂલ, રેલ્વે રોડ, શામળી, ઉત્તરપ્રદેશ-247776 12.00002 28 જાન્યુઆરી 1998 19 જુલાઈ 2018
21 માર્વેલ ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ ફ્લેટ નંબર-104-A, સ્નેહપ્રભા એપાર્ટમેન્ટસ, ચિન્ના થોકાત્તા, બાટાના શોરૂમની સામે, બ્રેડ ટુ કેક્સ બેકરીની ઉપર, ન્યુ બોવેનપલ્લી, સિકંદરાબાદ-500011, તેલંગાણા B-09.00276 17 નવેમ્બર 2000 19 જુલાઈ 2018
22 મેસર્સ ગોવર્ધન લીફીન (ઇન્ડિયા) લિમિટેડ ઘર નંબર-17-1-39/A/1, ફ્લેટ નંબર-102, ફોર્ચ્યુન ફ્લોરા એપાર્ટમેન્ટસ, લક્ષ્મીનગર કોલોની, સૈદાબાદ, હૈદરાબાદ, તેલંગાણા-500059 09.00083 11 માર્ચ 1998 19 જુલાઈ 2018
23 વિમલાજી ઇન્વેસ્ટમેન્ટ & ફાઈનાન્સ લિમિટેડ 58, જૈન સ્ટ્રીટ, શીકોહાબાદ, ફિરોઝાબાદ, ઉત્તરપ્રદેશ-205135 B.12.00361 02 નવેમ્બર 2001 20 જુલાઈ 2018
24 દેવ કોમર્સિયલ પ્રા. લિમિટેડ (હાલનું નામ સોના ગોલ્ડ કોમર્સિયલ પ્રા. લિમિટેડ) 603, આશીઆના પ્લાઝા, બુધ માર્ગ, પીએસ-કોતવાલી, પટણા, બિહાર-800001 B.15.00022 14 જૂન 2001 23 જુલાઈ 2018
25 એલ આર કોમર્સિયલ પ્રા. લિમિટેડ 694/1, લેક ટાઉન, બ્લોક-A, પીએસ-લેક ટાઉન, કોલકાતા-700089, પ. બંગાળ 05.02212 16 મે 1998 23 જુલાઈ 2018
26 સાધના ઇનોવેટીવ ફાઈનાન્સીયલ પ્રોડક્ટસ & સર્વિસીઝ લિમિટેડ ફ્લેટ નંબર-118, D No. 46/1-K-3F-15, સેન્ટ્રલ પ્લાઝા, રવિ થીયેટર પાસે, કર્નૂલ-518002, આંધ્રપ્રદેશ B-09.00179 12 જૂન 2007 29 જૂન 2018
27 પ્રબંજન ફાઈનાન્સ લિમિટેડ 8-2-269/S/65, પ્લોટ નંબર-65, રોડ નંબર-2, સાગર સોસાયટી, બંજારા હિલ્સ, હૈદરાબાદ-500034 B-09.00139 03 ફેબ્રુઆરી 2003 29 જુન 2018
28 મેગા સીટી વિનિયોગ પ્રા. લિમિટેડ 6, રોયડ સ્ટ્રીટ, પીએસ-બેહાલા, કોલકાતા-700016 પ. બંગાળ B-05.05194 22 જાન્યુઆરી 2003 30 જૂન 2018
29 પ્રોત્રા એક્ઝીમ (પ્રા.) લિમિટેડ 37, શેક્સપિયર સરાની, એસ.બી. ટાવર્સ, ચોથો માળ, કોલકાતા-700017, પ. બંગાળ 05.01968 02 મે 1998 02 જુલાઈ 2018
30 અંજલી ટ્રેડ લીંક પ્રા. લિમિટેડ 12/1, લીંડસે સ્ટ્રીટ, ન્યુ માર્કેટ, કોલકાતા-700087 પ. બંગાળ B.05.05291 12 એપ્રિલ 2003 02 જુલાઈ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/497

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?