RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78501399

ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 30 ઓગસ્ટ 2018

ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ કાર્યાલયનું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 દેઓરા ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 31, હરિરામ ગોએન્કા સ્ટ્રીટ, પ્રથમ માળ, કોલકાતા-700007, પ. બંગાળ 05.01175 21 માર્ચ 1998 04 જુલાઈ 2018
2 કામધેનુ લીફીન્સ પ્રા. લિમિટેડ યુનિટ-1/1, વનાસીત્તાર્ત રો, કોલકાતા-700001, પ. બંગાળ 05.01020 19 માર્ચ 1998 04 જુલાઈ 2018
3 રાધાકિશન ઝુનઝુનવાલા, ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 4, કલેડે રો, હેસ્ટીંગસ, કોલકાતા-700022, પ. બંગાળ B.05.06733 20 ફેબ્રુઆરી 2008 04 જુલાઈ 2018
4 અભિયાન હોલ્ડિંગ્સ પ્રા. લિમિટેડ 119-B, સી આર એવન્યુ, ગ્રાઉન્ડ ફ્લોર, (મોહમ્મદઅલી પાર્ક પાસે), કોલકાતા-700073, પ. બંગાળ B-05.04805 19 માર્ચ 2003 04 જુલાઈ 2018
5 અભિનંદ ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ 119-B, ચિત્તરંજન એવન્યુ, ગ્રાઉન્ડ ફ્લોર, કોલકાતા-700073, પ. બંગાળ 05.00086 18 ફેબ્રુઆરી 1998 04 જુલાઈ 2018
6 ક્ષિતીશ ટ્રેડીંગ કંપની લિમિટેડ 31, એલેકઝાન્ડર કોર્ટ, બીજો માળ, 60/1, ચૌરીન્ઘી રોડ, કોલકાતા-700020, પ. બંગાળ 05.01675 22 એપ્રિલ 1998 04 જુલાઈ 2018
7 ફાઈનાન્સ એક્ષચેન્જ (ઇન્ડિયા) લિમિટેડ પી આર એન હાઉસ, 177, મહાત્મા ગાંધી રોડ, કોલકાતા-700007, પ. બંગાળ B.05.06741 06 માર્ચ 2008 04 જુલાઈ 2018
8 સીકે સિક્યોરીટીઝ & ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 3, ચિત્તરંજન એવન્યુ, કોલકાતા-700072, પ. બંગાળ 05.00647 05 માર્ચ 1998 06 જુલાઈ 2018
9 સેમીનરી ટાઈ અપ પ્રા. લિમિટેડ 46, બી.બી. ગાંગુલી સ્ટ્રીટ, પ્રથમ માળ, રૂમ નંબર-4, કોલકાતા-700012, પ. બંગાળ 05.02272 16 મે 1998 06 જુલાઈ 2018
10 હીરા મેટલ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 143/1/1, કોટન સ્ટ્રીટ, કોલકાતા-700007, પ. બંગાળ B.05.05532 08 એપ્રિલ 2003 10 જુલાઈ 2018
11 પદમાવતી કોમર્સિયલ ક્રેડીટસ પ્રા. લિમિટેડ ઘર નંબર-7/1/414/37, શ્રીનીવાસા કોલોની (પૂર્વ), અમીરપેટ, હૈદરાબાદ, તેલંગાણા-500038 B-09.00343 07 મે 2001 11 જુલાઈ 2018
12 પંજબખ્તર ફાઈનાન્સ લિમિટેડ શોપ નંબર-5, પ્લોટ નંબર-35, યાર્ડ નંબર-6, ટ્રાન્સપોર્ટ નગર, નારવાલ, જમ્મુ-180006 B-1100054 23 જૂન 2005 12 જુલાઈ 2018
13 લકીડોર હાયર પરચેઝ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 18/458, A 1 ફ્લોર, ઈ.જી. કોમ્પ્લેક્ષ, કોડુંગલ્લુર રોડ, તાના, થ્રીસ્સુર, કેરાલા-680121 B-16.00095 20 ફેબ્રુઆરી 2002 13 જુલાઈ 2018
14 વિરીન્દર ફાઈનાન્સ પ્રા. લિમિટેડ (હાલમાં વિરીન્દર ફાઈનાન્સ લિમિટેડ તરીકે જાણીતી) હોલ નંબર-216, B2, બીજો માળ, સાઉથ બ્લોક, બાહુ પ્લાઝા, જમ્મુ-180012 A-1100040 29 ડીસેમ્બર 2000 16 જુલાઈ 2018
15 મોથોલા કંપની લિમિટેડ 707, સેન્ટ્રલ પ્લાઝા, 2/6, શરદ બોઝ રોડ, કોલકાતા-700020, પ. બંગાળ 05.02732 29 જુલાઈ 1998 30 જૂન 2018
16 મલ્ટીમાઈન ડીસ્ટ્રીબ્યુટર્સ (પ્રા.) લિમિટેડ 194, જમનાલાલ બજાજ સ્ટ્રીટ, કોલકાતા-700007, પ. બંગાળ 05.01869 30 એપ્રિલ 1998 30 જૂન 2018
17 પ્રભુ-ધન ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ P-10, ન્યુ સી આઈ ટી રોડ, કોલકાતા-700073, પ. બંગાળ B.05.04662 22 નવેમ્બર 2001 30 જૂન 2018
18 પરમસુખ બારટર પ્રા. લિમિટેડ વિશાખા એપાર્ટમેન્ટ, નોર્થ બ્લોક, ચોથો માળ, 2B, શંભુનાથ પંડિત સ્ટ્રીટ, પીએસ-ભવાનીપોર, કોલકાતા-700020, પ. બંગાળ B.05.04934 05 માર્ચ 2003 03 જુલાઈ 2018
19 એચ એમ એસ પ્રા. લિમિટેડ 22, બ્રેબોર્ન રોડ, પ્રથમ માળ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.01773 12 ફેબ્રુઆરી 2015 04 જુલાઈ 2018
20 શ્રીકૃપા ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ સેન્ટર પોઈન્ટ, 21, હેમંત બસુ સરાની, બીજો માળ, રૂમ નંબર-226, કોલકાતા-700001, પ. બંગાળ B.05.01029 06 જૂન 2000 04 જુલાઈ 2018
21 શ્રીલેખા મર્કન્ટાઈલ્સ પ્રા. લિમિટેડ 2, ગરસ્ટીન પ્લેસ, પાંચમો માળ, કોલકાતા-700001, પ. બંગાળ 05.00971 18 માર્ચ 1998 04 જુલાઈ 2018
22 સુમતિ ઇન્ડસ્ટ્રીયલ ફાઈનાન્સ લિમિટેડ 31, એલેકઝાન્ડર કોર્ટ, બીજો માળ, 60/1, ચૌરીન્ઘી રોડ, કોલકાતા-700020, પ. બંગાળ 05.02479 20 મે 1998 05 જુલાઈ 2018
23 સારાપરા ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લિમિટેડ 7A, સર હરિરામ ગોએન્કા સ્ટ્રીટ, ત્રીજો માળ, કોલકાતા-700007, પ. બંગાળ 05.02710 11 જૂન 1998 06 જુલાઈ 2018
24 સન ગ્રોથ શેર & સ્ટોકસ પ્રા. લિમિટેડ 14, એન એસ રોડ, બીજો માળ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.03435 28 માર્ચ 2001 09 જુલાઈ 2018
25 જય સી સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ 14, નેતાજી સુભાષ રોડ, ત્રીજો માળ, પીએસ-બુર્રા બઝાર, કોલકાતા-700001, પ. બંગાળ 05.01138 20 માર્ચ 1998 09 જુલાઈ 2018
26 બીકાયપી ક્રેડીટ પ્રા. લિમિટેડ 7, શંભુનાથ મલિક લેન, કોલકાતા-700007, પ. બંગાળ B.05.06368 17 મે 2004 10 જુલાઈ 2018
27 રૂપર ફાઈનાન્સ પ્રા. લિમિટેડ કુર્લી રોડ, રૂપનગર, રોપર-140001, પંજાબ B-06.00398 08 ઓક્ટોબર 2007 20 જુલાઈ 2018
28 એક ચક્ર હાયર પરચેઝ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 4-2-100, અનીલ ટોકીઝ રોડ, બોધન, જીલ્લા-નિઝામાબાદ, તેલંગાણા-503185 B-09.00358 29 જૂન 2001 14 જૂન 2018
29 તિરુપતિ નિર્યાત લિમિટેડ 16, ઇન્ડિયા એક્ષચેન્જ પ્લેસ, ગ્રાઉન્ડ ફ્લોર, કોલકાતા-700001, પ. બંગાળ 05.01034 19 માર્ચ 1998 04 જુલાઈ 2018
30 હેમામ્બીકા હાયર પરચેઝ & લીઝીંગ પ્રા. લિમિટેડ 20/286, શ્રી શક્તિ કોમ્પ્લેક્ષ, કોઈમ્બતૂર રોડ, પલાકકડ, કેરાલા-687001 B-16.00034 26 સપ્ટેમ્બર 1998 17 મે 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/503

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?