RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78506134

ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 12 સપ્ટેમ્બર 2018

ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ કાર્યાલયનું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 એક્ષકેન ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 107, જોલી ભવન નંબર-1, 10, ન્યુ મરીન લાઈન્સ, મુંબઈ-400020 13.01312 11 નવેમ્બર 1999 03 જુલાઈ 2018
2 મન્ધાના ફીનલીઝ પ્રા. લિમિટેડ 40, હીરા, મણી, રતન, બાન્ગુરનગર, ગોરેગાંવ (વેસ્ટ), મુંબઈ-400090 B-13.01471 24 જાન્યુઆરી 2001 03 જુલાઈ 2018
3 માયેકર ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ શોપ નંબર-2, મંગલ ભવન, ગ્રાઉન્ડ ફ્લોર, 76/C, રફી અહેમદ કીડવાઈ રોડ, માટુંગા, મુંબઈ-400019 B-13.01778 25 જાન્યુઆરી 2005 03 જુલાઈ 2018
4 કટારીયા માર્કેટીંગ & ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 301/2/3, વ્હાઈટ હાઉસ, ગોગાદેવના મંદિર પાસે, સરજેપુરા, અહમદનગર-414001 B-13.01494 08 માર્ચ 2001 03 જુલાઈ 2018
5 હાઈરાઈઝ ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ રો હાઉસ નંબર-6, ગ્રાન્ડ પારડી, ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-400036 13.01666 04 જુલાઈ 2003 03 જુલાઈ 2018
6 નિર્વેદ ટ્રેડર્સ પ્રા. લિમિટેડ ઇન્ડસ્ટ્રી હાઉસ, 159, ચર્ચગેટ રેકલેમેશન, મુંબઈ-400020 B-13.01563 13 ફેબ્રુઆરી 2002 03 જુલાઈ 2018
7 કોલ્પે ફાઈનાન્સ લિમિટેડ (અગાઉ શ્રી શરણબસ્વેશ્વર ફાઈનાન્સ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) ઓફીસ નંબર-313-316, મહાલક્ષ્મી માર્કેટ, ત્રીજો માળ, માર્કેટ યાર્ડ, પૂણે-411037 B-13.01692 01 જાન્યુઆરી 2004 03 જુલાઈ 2018
8 નિશી ટ્રેડીંગ & ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 216,TV ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ઓફ એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ-400025 B-13.01417 16 નવેમ્બર 2000 03 જુલાઈ 2018
9 ચૈત્ર ફાઈનાન્સ & લીઝીંગ લિમિટેડ B-2077, ઓબેરોય ગાર્ડન એસ્ટેટ, ચાંદીવલી, અંધેરી (પૂર્વ), મુંબઈ-400072 B-13.01628 03 ઓગસ્ટ 2002 03 જુલાઈ 2018
10 વીણા ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 18મો માળ, A વિંગ, મેરેથોન ફ્યુચરેક્ષ, એન. એમ. જોષી માર્ગ, લોઅર પરેલ, મુંબઈ-400013 B-13.01512 10 એપ્રિલ 2001 03 જુલાઈ 2018
11 સ્વાન રીવર ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ રૂમ નંબર-8, કલ્યાણ ભવન, પ્રથમ માળ, 183 જે એસ એસ રોડ, ગૈવાડી સામે, ગિરગામ, મુંબઈ-400004 B.13.01545 11 જાન્યુઆરી 2002 03 જુલાઈ 2018
12 શ્રી વિજય વલ્લભ હોલ્ડીંગ લિમિટેડ ગાલા નંબર-21, બીજો માળ, મહલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જે. કે. ઇન્ડ. પ્રિમાઈસીઝ કો-ઓપ સોસાયટી, અંધેરી (પૂર્વ), મુંબઈ-400093 13.00212 03 માર્ચ 1998 03 જુલાઈ 2018
13 મેરીલેન્ડ લીઝીંગ & ઇન્વેસ્ટમેન્ટ કંપની પ્રા. લિમિટેડ ન્યુ એક્ષેલસીઓર બિલ્ડીંગ, ત્રીજો માળ, એ. કે. નાયક માર્ગ, ફોર્ટ, મુંબઈ-400001 B-13.01670 01 ઓગસ્ટ 2003 03 જુલાઈ 2018
14 સ્નેહબંધન ફાઈનાન્સ કંપની લિમિટેડ 106, અગરવાલ ચેમ્બર નંબર-5, પ્લોટ નંબર-12, સેક્ટર-19-C, વાશી, નવી મુંબઈ-400705 13.01304 21 ઓક્ટોબર 1999 03 જુલાઈ 2018
15 રીન્કલ એન્ટરપ્રાઈઝ પ્રા. લિમિટેડ 145/5, શેખ મેમણ સ્ટ્રીટ, એલ.કે. માર્કેટની સામે, ઝવેરી માર્કેટ, મુંબઈ-400002 13.01239 15 ફેબ્રુઆરી 2008 03 જુલાઈ 2018
16 કેરીઓટ ઈન્વેસ્ટ્રેડ પ્રા. લિમિટેડ પ્લોટ નંબર-101, ગ્રાઉન્ડ ફ્લોર, રૂમ નંબર-3, ન્યુ રામદાસપેઠ, નાગપુર-440010 13.01318 26 નવેમ્બર 1999 03 જુલાઈ 2018
17 મની મેનેજર્સ (ઇન્ડિયા) પ્રા. લિમિટેડ 309, એટલાન્ટા એસ્ટેટ, ત્રીજો માળ, ડૉ. આંબેડકર ચોક, ઓફ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ વે, ગોરેગાંવ (પૂર્વ), મુંબઈ-400063 B-13.01525 06 જાન્યુઆરી 2017 03 જુલાઈ 2018
18 રિગ્મા ફીનટ્રેડ પ્રા. લિમિટેડ પ્લોટ નંબર-101, ગ્રાઉન્ડ ફ્લોર, રૂમ નંબર-3, ન્યુ રામદાસપેઠ, નાગપુર-440010 13.01284 11 ઓગસ્ટ 1999 03 જુલાઈ 2018
19 લૌકિક ફાઈનાન્સ લિમિટેડ 1126/1, શ્રીરામ કોમ્પ્લેક્ષ, મોડેલ કોલોની, પૂણે-411016 B-13.01353 08 સપ્ટેમ્બર 2000 03 જુલાઈ 2018
20 કેનેડી સ્ટાર ફાઈનાન્સ પ્રા. લિમિટેડ (અગાઉ એન આઈ આર-રાઠી ફાઈનાન્સ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) 205, ઓટો કોમર્સ હાઉસ, એચ જી માર્ગ, નાના ચોક, ગ્રાન્ટ રોડ (પશ્ચિમ), મુંબઈ-400007 B-13.01635 02 સપ્ટેમ્બર 2002 03 જુલાઈ 2018
21 શેઅરસોન ઇન્વેસ્ટમેન્ટસ & ટ્રેડીંગ કંપની પ્રા. લિમિટેડ ઇન્ડસ્ટ્રી હાઉસ, પાંચમો માળ, 159, ચર્ચગેટ રેકલેમેશન, મુંબઈ-400020 B-13.01742 05 ફેબ્રુઆરી 2004 03 જુલાઈ 2018
22 દીનયોગ ફીનવેસ્ટ પ્રા. લિમિટેડ શોપ નંબર-1, પારેખ સદન, સી એચ એસ લિમિટેડ, 512, એસ વી પી રોડ, મુંબઈ-400004 13.01316 26 નવેમ્બર 1999 03 જુલાઈ 2018
23 ગુન્ડુરાજ એમ. ફાઈનાન્સીયલ & લીઝીંગ કંપની પ્રા. લિમિટેડ 364/365, શિવાજીનગર, મોડર્ન કાફે પાછળ, પૂણે-411005 13.01297 09 સપ્ટેમ્બર 1999 03 જુલાઈ 2018
24 ઉમેદ ફાઈનાન્સ લિમિટેડ 401, સદોદય પ્લાઝા, બીજો માળ, રામ મંદિર પાસે, મેયો હોસ્પિટલ સ્ક્વેર, સેન્ટ્રલ એવન્યુ રોડ, નાગપુર-440018 B-13.02029 25 સપ્ટેમ્બર 2012 03 જુલાઈ 2018
25 સરલ ફીનવેસ્ટ પ્રા. લિમિટેડ 58, કૈલાશ નગર, બીજો માળ, 658, તારદેવ રોડ, ભાટિયા હોસ્પિટલ સામે, મુંબઈ-400007 13.01294 27 ઓગસ્ટ 1999 03 જુલાઈ 2018
26 જય શિવમ ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ પ્લોટ નંબર-292/6, રોડ નંબર-50, કાન્સાઈ સેક્શન, અમ્બેરનાથ (પૂર્વ), થાણે-421501 B-13.01691 01 જાન્યુઆરી 2004 03 જુલાઈ 2018
27 વ્હાઈટ ફિલ્ડ કેપિટલ & લીઝીંગ લિમિટેડ મોતીવાલ હાઉસ, બીજો માળ, 117/119 વાલચંદ હીરાચંદ માર્ગ, ફોર્ટ, મુંબઈ-400001 B-13.01526 28 જૂન 2001 03 જુલાઈ 2018
28 દારૂકા ફાઈનાન્સ લિમિટેડ 8/22, પારીજાત બિલ્ડીંગ, જે બી નગર, અંધેરી (પૂર્વ), મુંબઈ-400059 13.01263 07 જુલાઈ 1999 03 જુલાઈ 2018
29 કેનડુઅર ફીનકોન પ્રા. લિમિટેડ રૂમ નંબર-4,ગ્રાઉન્ડ ફ્લોર, 8, જશોદા મેન્શન, ગઝધર સ્ટ્રીટ, ચીરા બજાર, કાલબાદેવી, મુંબઈ-400002 B-13.01867 24 મે 2007 03 જુલાઈ 2018
30 અનીત ફીનવેસ્ટ પ્રા. લિમિટેડ રૂમ નંબર-4, ગ્રાઉન્ડ ફ્લોર, 8, જશોદા મેન્શન, ગઝધર સ્ટ્રીટ, ચીરા બજાર, કાલબાદેવી, મુંબઈ-400002 B-13.01868 06 જૂન 2007 03 જુલાઈ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/602

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?