RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78503560

ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 21 સપ્ટેમ્બર 2018

ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 બીઝનેસ ઇન્ડિયા સિક્યોરીટીઝ & ફાઈનાન્સ લિમિટેડ નિર્મલ બિલ્ડીંગ, ચૌદમો માળ, નરીમાન પોન્ટ, મુંબઈ-400021 13.01203 11 માર્ચ 1999 12 જુલાઈ 2018
2 બોમ્બે સેન્ટ્રલ હોલ્ડીંગઝ & ટ્રેડીંગ કંપની લિમિટેડ 102-B, હોલમાર્ક બીઝનેસ પ્લાઝા, ગુરુનાનક હોસ્પિટલની સામે, સંત ધ્યાનેશ્વર માર્ગ, બાન્દ્રા (પૂર્વ) મુંબઈ-400051 13.00466 24 માર્ચ 1998 12 જુલાઈ 2018
3 ધનીપા મેનેજમેન્ટ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 9, ભારત મહલ, 37, લજપતરાય રોડ, વિલે પારલે-પશ્ચિમ, મુંબઈ-400056 13.00715 20 એપ્રિલ 1998 12 જુલાઈ 2018
4 ડ્યુએટ ટ્રેડીંગ કંપની પ્રા. લિમિટેડ 25-A, કાલીંદાસ ઉદ્યોગ ભવન, સેન્ચ્યુરી બજાર પાસે, વરલી, મુંબઈ-400025 13.00837 26 મે 1998 12 જુલાઈ 2018
5 ફ્યુચરીસ્ટીક સિક્યોરીટીઝ લિમિટેડ 202, અશફોર્ડ ચેમ્બર્સ, લેડી જમશેદજી રોડ, માહિમ (પશ્ચિમ), મુંબઈ-400016 13.00309 09 માર્ચ 1998 12 જુલાઈ 2018
6 ગ્લીટરીંગ ડાયમંડ એક્ષ્પોર્ટસ પ્રા. લિમિટેડ 25A, કાલીંદાસ ઉદ્યોગ ભવન, સેન્ચ્યુરી બજાર પાસે, વરલી, મુંબઈ-400025 13.00698 20 એપ્રિલ 1998 12 જુલાઈ 2018
7 ગોર્જીયસ કેમીકલ્સ એક્ષ્પોર્ટ પ્રા. લિમિટેડ 25A, કાલીંદાસ ઉદ્યોગ ભવન, સેન્ચ્યુરી બજાર લેન, વરલી, મુંબઈ-400025 13.00632 07 એપ્રિલ 1998 12 જુલાઈ 2018
8 ગ્લોક્ષીનીયા ઇન્વેસ્ટમેન્ટ & ફાઈનાન્સ લિમિટેડ (હાલમાં ગ્લોક્ષીનીયા ઇન્વેસ્ટમેન્ટ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) સર્વે નંબર-49, ઇન્ડસ્ટ્રી હાઉસ, કલ્યાણી સ્ટીલ્સ લિમિટેડ સામે, મુંધવા, પૂણે-411036 13.00894 26 મે 1998 12 જુલાઈ 2018
9 જે ડી & કંપની પ્રા. લિમિટેડ બેલાર્ડ હાઉસ, બીજો માળ, અદી મર્ઝબાન પથ, બેલાર્ડ એસ્ટેટ, મુંબઈ-400038 13.00860 26 મે 1998 12 જુલાઈ 2018
10 કેન્ટ ટ્રેડીંગ એજન્સીઝ પ્રા. લિમિટેડ લોક ભવન, લોક ભારતી કોમ્પ્લેક્ષ, મરોલ મારોશી રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈ-400059 13.00723 20 એપ્રિલ 1998 12 જુલાઈ 2018
11 કનોઈ કેપિટલ હોલ્ડીંગઝ લિમિટેડ ઓફીસ નંબર-1001, નિર્મલ લાઈફસ્ટાઇલ કોર્પોરેટ સેન્ટર, એલ.બી.એસ. માર્ગ, મુલુંડ (પશ્ચિમ), મુંબઈ-400080 13.00716 20 એપ્રિલ 1998 18 જુલાઈ 2018
12 મકરંદ ફીનવેસ્ટ & પ્રોપર્ટીઝ પ્રા. લિમિટેડ 69A, છઠ્ઠો માળ, મેકર ટાવર, F વીંગ, 56 મેકર આર્કેડ, કફ પરેડ, મુંબઈ-400005 13.00044 20 ફેબ્રુઆરી 1998 18 જુલાઈ 2018
13 મહર્ષી ટ્રેડીંગ લિમિટેડ C-11/12, અંકુર કો-ઓપ હાઉસિંગ સોસાયટી, કદમવાડી માર્ગ લેન, મરોલ પાઈપ લાઈન, કુર્લા રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈ-400059 13.00273 06 માર્ચ 1998 18 જુલાઈ 2018
14 મિડાસ ફૂટવેર પ્રા. લિમિટેડ લોક ભવન, લોક ભારતી કોમ્પ્લેક્ષ, મરોલ મારોશી રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈ-400059 13.00751 20 એપ્રિલ 1998 18 જુલાઈ 2018
15 મેમાની ઇન્વેસ્ટમેન્ટ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ ફ્લેટ નંબર-2504, પચીસમો માળ, શિવશક્તિ એપાર્ટમેન્ટ, સીએચએસએલ, A 24-સુંદરવન કોમ્પ્લેક્ષ, વાસ્તુ લેન, અંધેરી (પશ્ચિમ), મુંબઈ-400053 13.01105 24 નવેમ્બર 1998 18 જુલાઈ 2018
16 મીડીયમ ઇન્વેસ્ટમેન્ટ કંપની પ્રા. લિમિટેડ 229, સાંચા ગલી, મુળજી જેઠા માર્કેટ, મુંબઈ-400002 13.01213 17 માર્ચ 1999 18 જુલાઈ 2018
17 મહાલક્ષ્મી હોલ્ડીંગઝ લિમિટેડ 507, પાંચમો માળ, પ્લોટ નંબર-31,1, શારદા ચેમ્બર, નરસી નાથા સ્ટ્રીટ, ભાટ બજાર, મસ્જિદ, ચીંચ બંદર, મુંબઈ-400009 13.01302 25 ઓક્ટોબર 1999 18 જુલાઈ 2018
18 પ્રીમિયર ઈક્વીટી લિમિટેડ જે બી એફ હાઉસ, ઓલ્ડ પોસ્ટ ઓફીસ લેન, કાલબાદેવી રોડ, મુંબઈ-400002 13.00077 26 ફેબ્રુઆરી 1998 18 જુલાઈ 2018
19 રાજપૂત ફાઈનાન્સ લિમિટેડ રાજપૂત હાઉસ, જૂની RTO પાસે, ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈ વે, ઘાટકોપર (પૂર્વ), મુંબઈ-400077 13.01022 26 સપ્ટેમ્બર 1998 18 જુલાઈ 2018
20 ઝીલીયન ઇન્વેસ્ટમેન્ટ કંપની લિમિટેડ 4-C ફ્લોર-3, સિંધુ હાઉસ, નાનાભાઈ લેન, હુતાત્મા ચોક, ફોર્ટ, મુંબઈ-400001 13.00588 31 માર્ચ 1998 18 જુલાઈ 2018
21 ડબ્લ્યુ બી ફીનલીઝ & ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિમિટેડ 1A, કોર્ટ ચેમ્બર્સ, 35-ન્યુ મરીન લાઈન્સ, મુંબઈ-400020 13.01206 13 માર્ચ 1999 17 જુલાઈ 2018
22 ધી ન્યુ એરા એજન્સીઝ પ્રા. લિમિટેડ કામાણી ચેમ્બર્સ, પ્રથમ માળ, 32- આર કે માર્ગ, બેલાર્ડ એસ્ટેટ, મુંબઈ-400038 13.00608 20 એપ્રિલ 1998 18 જુલાઈ 2018
23 ટ્રેન્ડઝ હોલ્ડીંગઝ & કન્સલ્ટન્સી પ્રા. લિમિટેડ 11, હોરીઝ્ન વ્યૂ, બીજો માળ, જેબી માર્ગ, સચિવાલય જીમખાના પાસે, મુંબઈ-400021 13.00743 20 એપ્રિલ 1998 18 જુલાઈ 2018
24 સિક્કીમ ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ G-3, કિંગસ્ટન એપાર્ટમેન્ટ, શાસ્ત્રીનગર, લોખંડવાલા કોમ્પ્લેક્ષ, અંધેરી (પશ્ચિમ), મુંબઈ-400053 13.00669 20 એપ્રિલ 1998 18 જુલાઈ 2018
25 સેલોમ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ વિનાયક, 27-તેજપાલ સ્કીમ, રોડ નંબર-5, વિલે પાર્લે (પૂર્વ), મુંબઈ-400057 13.00176 02 માર્ચ 1998 18 જુલાઈ 2018
26 ઝુઅરી ફાઈનાન્સ લિમિટેડ દુર્ગા ભુવન, હેડે સેન્ટર, ટોનકા, પણજીમ, ગોવા-403001 13.01108 25 નવેમ્બર 1998 18 જુલાઈ 2018
27 પરશારતી ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ 3, નેશનલ હાઉસ, પ્રથમ માળ, 27-રઘુનાથ દાદાજી સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઈ-400001 13.00874 26 મે 1998 30 જુલાઈ 2018
28 ટાવર કેપિટલ & ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 4-A, રીઝવી પાર્ક, 5A-અલ્ટામાઉન્ટ રોડ, મુંબઈ-400026 13.00664 07 એપ્રિલ 1998 30 જુલાઈ 2018
29 વીકી ઇલેક્ટ્રોનિકસ પ્રા. લિમિટેડ લોક ભવન, લોક ભારતી કોમ્પ્લેક્ષ, મરોલ મારોશી રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈ-400059 13.00748 20 એપ્રિલ 1998 30 જુલાઈ 2018
30 બાસમતી સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ રૂમ નંબર-5, ગ્રાઉન્ડ ફ્લોર, હીરા મહલ બિલ્ડીંગ, 250, કાલબાદેવી રોડ, મુંબઈ-400002 13.00252 06 માર્ચ 1998 01 ઓગસ્ટ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/677

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?