RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78504043

ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 26 સપ્ટેમ્બર 2018

ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ તારીખ
1 પોલાર ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ 3, નરોત્તમ મોરારજી માર્ગ, બેલાર્ડ એસ્ટેટ, મુંબઈ-400038 13.00296 09 માર્ચ 1998 02 ઓગસ્ટ 2018
2 પ્રાઈમ ઈન્વેસ્ટ્રેડ લિમિટેડ ગુલ મેન્શન, છઠ્ઠી હોમજી સ્ટ્રીટ, મુંબઈ-400001 13.00858 26 મે 1998 02 ઓગસ્ટ 2018
3 રીગલ એન્ટરટેઈનમેન્ટ & કન્સલ્ટન્ટસ લિમિટેડ (અગાઉ રીગલ ફાઈનાન્સ & કન્સલ્ટન્ટસ લિમિટેડ તરીકે જાણીતી) 161, પ્રથમ માળ, સીટી મોલ, અંધેરી લીંક રોડ, રોયલ ક્લાસિકની બાજુમાં, અંધેરી (પશ્ચિમ), મુંબઈ-400053 13.00442 02 મે 2016 02 ઓગસ્ટ 2018
4 સાંઘી કોર્પોરેટ સર્વિસીઝ લિમિટેડ 12, બાલ મોરાલ એપાર્ટમેન્ટસ, અમૃતવન, યશોધામ, દીનદોશી ડેપોની સામે, ગોરેગાંવ (પૂર્વ), મુંબઈ-400063 13.01080 05 નવેમ્બર 1998 02 ઓગસ્ટ 2018
5 તિરુપતિ સ્ક્રીન પ્રિન્ટીંગ કંપની લિમિટેડ 8, બી.બી.ડી. બાગ પૂર્વ, કોલકાતા-700001, પ. બંગાળ 13.00358 18 માર્ચ 1998 02 ઓગસ્ટ 2018
6 એરા ઇનફીન પ્રા. લિમિટેડ (હાલ ન્યુમરીક ઇનફીન પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) ઓફીસ નંબર-302, મોન્ટ્રીયલ બીઝનેસ સેન્ટર, ટાવર-1, મૌલી પેટ્રોલ પંપ પાછળ, બનેર રોડ, પૂણે-411045 13.00953 05 ઓગસ્ટ 1998 02 ઓગસ્ટ 2018
7 બરકત લીઝીંગ & ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ 4/6, B.M.C. બિલ્ડીંગ, એલ.જે. ક્રોસ રોડ નંબર-2, મહીમ, મુંબઈ-400016 13.00896 26 મે 1998 02 ઓગસ્ટ 2018
8 વિશ્વદીપ ઇન્વેસ્ટમેન્ટસ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 161/B, મિત્તલ ટાવર, B વીંગ 210, નરીમાન પોઈન્ટ, મુંબઈ-400021 13.00104 26 ફેબ્રુઆરી 1998 02 ઓગસ્ટ 2018
9 મોતીચંદ કન્સ્ટ્રકશન કંપની પ્રા. લિમિટેડ નંબર-11, પ્રથમ માળ, મેકર ચેમ્બર્સ, VI નરીમાન પોઈન્ટ, મુંબઈ-400021 13.00789 25 મે 1998 02 ઓગસ્ટ 2018
10 ટેરીફ સાઈન & ફાઈનાન્સ લિમિટેડ 28/30, અનંતવાડી, ભુલેશ્વર, મુંબઈ-400002 13.00444 24 માર્ચ 1998 02 ઓગસ્ટ 2018
11 સ્ટા-રાઈટ સિક્યોરીટીઝ ટ્રસ્ટ લિમિટેડ 134, ધીરુભાઈ પરીખ માર્ગ, મુંબઈ-400002 13.00376 18 માર્ચ 1998 02 ઓગસ્ટ 2018
12 ફેબ્યુલ્સ હોલ્ડીંગઝ પ્રા. લિમિટેડ મહેતા મહલ, અગિયારમો માળ, પંદરમો મેથ્યુ રોડ, ઓપેરા હાઉસ, મુંબઈ-400004 13.00399 23 માર્ચ 1998 03 ઓગસ્ટ 2018
13 સાલસેટી ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ બજાજ ભવન, બીજો માળ, 226, નરીમાન પોઈન્ટ, મુંબઈ-400021 13.01052 28 સપ્ટેમ્બર 1998 03 ઓગસ્ટ 2018
14 તીરુગન ફાઈનાન્સ & લીઝીંગ પ્રા. લિમિટેડ ફ્લેટ નંબર-19, પ્લોટ નંબર-377/C-1, હરિઓમ એમ્પાયર, ગોખલે નગર રોડ, શિવાજીનગર, પૂણે-411016 B.13.01382 18 સપ્ટેમ્બર 2000 03 ઓગસ્ટ 2018
15 સ્ટરલીંગ ઇન્વેસ્ટમેન્ટસ (ઇન્ડિયા) લિમિટેડ 91 A, મિત્તલ કોર્ટ, નરીમાન પોઈન્ટ, મુંબઈ-400021 B-13.01937 05 જૂન 2009 03 ઓગસ્ટ 2018
16 આસરા સેલ્સ & ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 13A, કર્વે રોડ, કોથરૂડ, પૂણે-411038 13.00446 24 માર્ચ 1998 06 ઓગસ્ટ 2018
17 અશ્મીન હોલ્ડીંગ & લીઝીંગ પ્રા. લિમિટેડ 1004, બી કુકરેજા પેલેસ, વલ્લભ બાગ લેન, ઘાટકોપર (પૂર્વ) મુંબઈ-400075 13.00871 26 મે 1998 06 ઓગસ્ટ 2018
18 બીના ઇન્વેસ્ટમેન્ટસ & ફાઈનાન્સ લિમિટેડ અનીલ ચેમ્બર્સ, બ્લોક નંબર-A 57/339, ગોલ મેદાન, ઉલ્હાસનગર-421001 13.01315 26 નવેમ્બર 1999 06 ઓગસ્ટ 2018
19 કેટાલીસ્ટ ફાઈનાન્સ લિમિટેડ (હાલ કેટાલીસ્ટ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ) યુનિટ નંબર-B-401, ટ્રેડ સ્ક્વેર, મેહરા કમ્પાઉન્ડ, ઓરકે મિલ્સની સામે, સાકીનાકા, અંધેરી (પૂર્વ), મુંબઈ-400093 13.01045 28 સપ્ટેમ્બર 1998 06 ઓગસ્ટ 2018
20 સીસ ઇન્વેસ્ટમેન્ટસ & કન્સલટન્ટસ પ્રા. લિમિટેડ કિર્લોસ્કર કિસાન પ્રિમાઈસીસ, 13 A, કર્વે રોડ, કોથરૂડ, પૂણે -411038 13.00595 31 માર્ચ 1998 06 ઓગસ્ટ 2018
21 જી ડી ટ્રેડીંગ & એજન્સીસ લિમિટેડ ઇન્ડીયન મર્કન્ટાઈલ ચેમ્બર, ત્રીજો માળ, 14 આર કામાણી માર્ગ, બેલાર્ડ એસ્ટેટ, મુંબઈ-400001 13.00476 24 માર્ચ 1998 06 ઓગસ્ટ 2018
22 આઈ એમ સી ફાઈનાન્સ લિમિટેડ 10, સર્વોદય ઇન્ડસ્ટ્રીયલ પ્રિમાઈસીસ કો-ઓપ સોસાયટી લિ., ઓફ મહાકાલી કેવ્ઝ રોડ, પેપર બોક્ષ ફેક્ટરી પાસે, અંધેરી (પૂર્વ), મુંબઈ-400093 13.00351 18 માર્ચ 1998 06 ઓગસ્ટ 2018
23 મંગલ ભવન હોલ્ડીંગઝ લિમિટેડ યુનિટ 201, બીજો માળ, D વીંગ, લોટસ કોર્પોરેટ પાર્ક, ઓફ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ વે, ગોરેગાંવ (પૂર્વ), મુંબઈ-400063 13.00903 26 મે 1998 06 ઓગસ્ટ 2018
24 શગુન સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ લોક ભવન, ગ્રાઉન્ડ ફ્લોર, લોક ભારતી કોમ્પ્લેક્ષ, મરોલ મારોશી રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈ-400059 13.00719 20 એપ્રિલ 1998 06 ઓગસ્ટ 2018
25 બ્લ્યુ બ્લેન્ડસ હોલ્ડીંગઝ લિમિટેડ (હાલમાં ડાર્વિન પ્લેટફોર્મ કેપિટલ લિમિટેડ તરીકે જાણીતી) યુનિટ નંબર-127, બિલ્ડીંગ-H, અન્સા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, સાકી વિહાર રોડ, સાંકી નાકા, અંધેરી (પૂર્વ), મુંબઈ-400072 13.00079 26 ફેબ્રુઆરી 1998 08 ઓગસ્ટ 2018
26 ફોરેસ્ટ હિલ્સ ટ્રેડીંગ & ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 63, ચંદ્ર કિરણ, વલ્લભનગર સોસાયટી, એન એસ રોડ નંબર-1, વિલે પાર્લે (પશ્ચિમ), મુંબઈ-400056 13.00157 02 માર્ચ 1998 08 ઓગસ્ટ 2018
27 હરિદ્વાર ટ્રેડીંગ & ઇન્વેસ્ટમેન્ટસ પ્રા લિમિટેડ 63, ચંદ્ર કિરણ, વલ્લભનગર સોસાયટી, નોર્થ સાઉથ રોડ નંબર-1, વિલે પાર્લે (પશ્ચિમ), મુંબઈ-400056 13.00162 02 માર્ચ 1998 08 ઓગસ્ટ 2018
28 નીબ્શા ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 14, રાધા, ચોથો માળ, ટેલી પાર્ક રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈ-400069 13.00443 24 માર્ચ 1998 08 ઓગસ્ટ 2018
29 પરમ જોત ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 307, ત્રીજો માળ, બીલ્ડીંગ નંબર-3, નવજીવન કોમર્સિયલ પ્રિમાઈસીસ, લેમીન્ગટન રોડ, મુંબઈ-400008 13.00056 24 ફેબ્રુઆરી 1998 08 ઓગસ્ટ 2018
30 કોમર્સિયલ લીઝીંગ કોર્પોરેશન પ્રા. લિમિટેડ C/O-ગોપાલ ટી સેન્ટર, હાઉસ નંબર-5-6-24/1, ઓસમાનપુરા, ઔરંગાબાદ-431001 13.00392 23 માર્ચ 1998 09 ઓગસ્ટ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/705

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?