RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78495185

ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 22 ઓક્ટોબર 2018

ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 પદમાવતી લીઝીંગ & ક્રેડીટસ પ્રા. લિમિટેડ ફ્લેટ નંબર-7A-6, મહારાણી બાગ, નવી દિલ્હી-110065 14.00299 06 માર્ચ 1998 02 ઓગસ્ટ 2018
2 ઉધવ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ પ્લોટ નંબર-A 24/7 એમ.સી.આઈ.એ. મથુરા રોડ. નવી દિલ્હી-110044 B-14.02824 08 જાન્યુઆરી 2003 02 ઓગસ્ટ 2018
3 આર. પી. નારંગ ફાઈનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ & લીઝીંગ પ્રા. લિમિટેડ 235, પ્રથમ માળ, ગુજરાવાલન ટાઉન, ભાગ-III, દિલ્હી-110009 B.14.02332 23 માર્ચ 2001 02 ઓગસ્ટ 2018
4 આર. આર. કોર્પોરેટ સિક્યોરીટીઝ લિમિટેડ એડમીનીસ્ટ્રેટીવ બ્લોક, મેટ્રો વોક, સેક્ટર-10, રોહીણી, રલથાલા મેટ્રો સ્ટેશન, રોહીણી, દિલ્હી-110085 14.00045 24 ફેબ્રુઆરી 1998 02 ઓગસ્ટ 2018
5 પ્રેમ ફીનસેક પ્રા. લિમિટેડ SF-20, પ્રથમ માળ, આદિત્ય મેગા મોલ, કરકરડુમા કોર્ટ પાસે, પ્લોટ નંબર-9D, સીબીડી પૂર્વ, શાહદરા, દિલ્હી-110032 14.00998 10 ઓગસ્ટ 1998 02 ઓગસ્ટ 2018
6 પી.એન.એફ. લીઝીંગ & ફાઈનાન્સ લિમિટેડ K-1/A, અર્જુન નગર, સફદરજંગ એન્કલેવ, નવી દિલ્હી-110029 N-B-14.02949 12 સપ્ટેમ્બર 2003 02 ઓગસ્ટ 2018
7 ટી કે ફીનવેસ્ટ લિમિટેડ C-654, ન્યુ ફ્રેન્ડઝ કોલોની, નવી દિલ્હી-110065 B-14.02119 12 જાન્યુઆરી 2001 02 ઓગસ્ટ 2018
8 પ્રજા સિક્યોરીટીઝ લિમિટેડ પ્લોટ નંબર-14, ઓમેક્ષ સ્ક્વેર, GF-11A, ગ્રાઉન્ડ ફ્લોર, નોન-હીરારચલ કોમર્સિયલ સેન્ટર, જસોલા, નવી દિલ્હી-110025 B-14.02559 07 ફેબ્રુઆરી 2002 02 ઓગસ્ટ 2018
9 આર વી એસ ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ 58-59, પ્રથમ માળ, લોકલ શોપિંગ કોમ્પ્લેક્ષ, DDA માર્કેટ, એલ યુ બ્લોક, પીતમપુરા, દિલ્હી-110034 B-14.02808 04 જાન્યુઆરી 2003 02 ઓગસ્ટ 2018
10 વિનીત લીઝીંગ પ્રા. લિમિટેડ B-1/95, પશ્ચિમ વિહાર, નવી દિલ્હી-110063 B-14.01915 18 સપ્ટેમ્બર 2000 02 ઓગસ્ટ 2018
11 બેંક સ્ટ્રીટ ફાઈનાન્સ & લીઝીંગ પ્રા. લિમિટેડ (હાલ ટ્રોઝન ફાઈનાન્સ & સિક્યોરીટીઝ પ્રા. લિ. તરીકે જાણીતી) દસમો માઈલસ્ટોન, દિલ્હી મથુરા રોડ, ઈશ્વરનગર, નવી દિલ્હી-110065 B-14.02666 08 જાન્યુઆરી 2003 02 ઓગસ્ટ 2018
12 ઉજાલા કોમર્સિયલ્સ લિમિટેડ A-6/343B, પ્રથમ માળ, જનતા ફ્લેટ્સ, પશ્ચિમ વિહાર, નવી દિલ્હી-110063 B-14.00788 30 ડીસેમ્બર 2002 02 ઓગસ્ટ 2018
13 રોઝીના ફાઈનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ & લીઝીંગ કંપની પ્રા. લિમિટેડ 102, અક્ષદીપ બીલ્ડીંગ 26A, બારાખંભા રોડ, કોનોગેટ પ્લેસ, નવી દિલ્હી-110001 B-14.02939 07 જુલાઈ 2003 02 ઓગસ્ટ 2018
14 પર્નીકા ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ A 24/7, એમ.સી.આઈ.એ. મથુરા રોડ, નવી દિલ્હી-110044 B-14.02309 11 જુલાઈ 2002 02 ઓગસ્ટ 2018
15 પરમ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ ચોથો માળ, પંજાબી ભવન 10, રાઉઝ એવન્યુ, નવી દિલ્હી-110002 B-14.02942 28 જૂન 2003 02 ઓગસ્ટ 2018
16 રોઝ ડેલ માર્કેટીંગ લિમિટેડ B-1/23, અશોક વિહાર, ફેઝ-1, નવી દિલ્હી-110052 1400987 10 ઓગસ્ટ 1998 02 ઓગસ્ટ 2018
17 RKDK કોર્પોરેશન લિમિટેડ સેન્ટ્રલ પ્લાઝા-305, 2/6 શરદ બોઝ રોડ, કોલકાતા-700020, પ. બંગાળ 05.02012 02 મે 1998 13 જુલાઈ 2018
18 આશા મેટલ્સ પ્રા. લિમિટેડ 4, લોઅર રોડોન સ્ટ્રીટ, ત્રિમૂર્તિ બ્લોક-C-28, બીજો માળ, કોલકાતા-700020, પ. બંગાળ 05.00384 26 ફેબ્રુઆરી 1998 09 જુલાઈ 2018
19 નોવારીમા ડીસ્ટ્રીબ્યુટર્સ (પ્રા.) લિમિટેડ (હાલ પાર્શ્વા ઇમ્પેક્ષ પ્રા. લિ. તરીકે જાણીતી) 2, ગારસ્ટીન પ્લેસ, બીજો માળ, રૂમ નંબર-207, કોલકાતા-700001, પ. બંગાળ B-05.02938 12 ફેબ્રુઆરી 2008 09 જુલાઈ 2018
20 રાજ પુષ્પ ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ A-136, મીરા બાગ, નવી દિલ્હી-110087 B-14.01969 13 સપ્ટેમ્બર 2000 02 ઓગસ્ટ 2018
21 અમ્લુકી ઇન્વેસ્ટમેન્ટ કંપની લિમિટેડ 10, પ્રીન્સેપ સ્ટ્રીટ, બીજો માળ, કોલકાતા-700072, પ. બંગાળ 05.02692 11 જૂન 1998 11 જુલાઈ 2018
22 મંત્રી હોલ્ડીંગ્ઝ લિમિટેડ 15 ઇન્ડિયા એક્ષચેન્જ પ્લેસ, કોલકાતા-700001, પ. બંગાળ 05.00811 11 માર્ચ 1998 06 જુલાઈ 2018
23 સ્પોટમી ટ્રેકોન પ્રા. લિમિટેડ 2, રેડ ક્રોસ પ્લેસ, કોલકાતા-700001, પ. બંગાળ 05.02688 11 જૂન 1998 13 જુલાઈ 2018
24 અવિનાશ એક્ઝીમ પ્રા. લિમિટેડ 510, કામાલાલાયા સેન્ટર, 156 A, લેનિન સરાની, કોલકાતા-700013, પ. બંગાળ 05.01740 25 એપ્રિલ 1998 05 જુલાઈ 2018
25 સેનીલીસ ટ્રેડીંગ સીન્ડીકેટ લિમિટેડ 27, સર આર. એન. મુખરજી રોડ, કોલકાતા-700001, પ. બંગાળ 05.00348 26 ફેબ્રુઆરી 1998 13 જુલાઈ 2018
26 પ્રશા ફાઈનાન્સ & લીઝીંગ પ્રા. લિમિટેડ 1/36, ઓલ્ડ રાજીન્દરનગર, નવી દિલ્હી-110060 B-14.02115 01 મે 2001 02 ઓગસ્ટ 2018
27 પંચવટી ફીન લીઝ પ્રા. લિમિટેડ 53, વિજ્ઞાન વિહાર, નવી દિલ્હી-110092 14.00511 21 માર્ચ 1998 02 ઓગસ્ટ 2018
28 પ્રણવ સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ 1666-B-3, શોપ નંબર-3-H, F/F ગોવિંદપુરી એક્ષ્ટેન્શન, કાલકાજી, દક્ષિણ દિલ્હી-110019 B-14.02494 18 ઓક્ટોબર 2001 02 ઓગસ્ટ 2018
29 રાજુ શેર કેપીટલ્સ પ્રા. લિમિટેડ 4345/2/4C, અન્સારી રોડ, દરિયાગંજ, દિલ્હી-110002 B-14.02556 30 જાન્યુઆરી 2002 02 ઓગસ્ટ 2018
30 આરવીએલ ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ રમા હાઉસ, 23, નઝફગઢ રોડ, ઇન્ડસ્ટ્રીયલ એરિયા, નવી દિલ્હી-110015 14.00260 04 માર્ચ 1998 02 ઓગસ્ટ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/940

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?