RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78497082

ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 24 ઓક્ટોબર 2018

ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 એ. યુ. એસ. ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ રામા હાઉસ, 23, નઝફગઢ રોડ, ઇન્ડસ્ટ્રીયલ એરિયા, દિલ્હી- 110015 14.00150 03 માર્ચ 1998 02 ઓગસ્ટ 2018
2 એડવર્ટ હોલ્ડિંગ્સ પ્રા. લિમિટેડ પ્લોટ નંબર-9, ફ્લેટ નંબર-112, લક્ષ્મી દીપ ડીસ્ટ્રીકટ સેન્ટર, લક્ષ્મીનગર, નવી દિલ્હી-110092 B-14.03068 30 એપ્રિલ 2005 02 ઓગસ્ટ 2018
3 એટ્રોસ્ટાર ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 5801, બસ્તી હરફૂલ સિંહ સદર બજાર, નવી દિલ્હી-110006 14.00380 09 માર્ચ 1998 02 ઓગસ્ટ 2018
4 બેંગાની કેપિટલ સર્વિસીઝ લિમિટેડ 4805/24, ભરત રામ રોડ, દરિયાગંજ, નવી દિલ્હી-110002 B-14.00730 06 જાન્યુઆરી 2003 02 ઓગસ્ટ 2018
5 અગનાલ હોલ્ડિંગ્સ પ્રા. લિમિટેડ 45, રાણી ઝાંસી રોડ, જહાંદેવાલન, નવી દિલ્હી-110055 14.01305 28 સપ્ટેમ્બર 1998 02 ઓગસ્ટ 2018
6 અભ્યદૂત ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ 1210 DLF ટાવર-A, બારમો માળ, જસોલા, નવી દિલ્હી-110025 B-14.00786 30 ઓક્ટોબર 2001 02 ઓગસ્ટ 2018
7 અલ્પાઇન ફીનલીઝ લિમિટેડ 372, વર્ધમાન ગ્રાન્ડ પ્લાઝા, મંગલમ પ્લેસ, સેક્ટર-3, રોહીણી, નવી દિલ્હી-110085 14.01460 12 જાન્યુઆરી 1999 02 ઓગસ્ટ 2018
8 અમોઘ ફીનમેન લિમિટેડ 4353/ 4C, પ્રથમ માળ, અન્સારી રોડ, દરિયાગંજ, નવી દિલ્હી-110002 14.00737 04 માર્ચ 1998 02 ઓગસ્ટ 2018
9 અનુરાગ ટ્રેડીંગ લીઝીંગ & ઇન્વેસ્ટમેન્ટ કંપની (પ્રા.) લિમિટેડ બીજો માળ, ઇન્દ્રપ્રકાશ બીલ્ડીંગ, 21 બારાખંભા રોડ, નવી દિલ્હી-110001 14.00766 15 મે 1998 02 ઓગસ્ટ 2018
10 અશોક કોમર્સિયલ્સ લિમિટેડ SU-113, વિશાખા એન્કલેવ, પીતમપુરા, નવી દિલ્હી-110088 14.00779 15 મે 1998 02 ઓગસ્ટ 2018
11 અરીહંત એક્ષ્પોર્ટસ લિમિટેડ 102, આકાશદીપ બીલ્ડીંગ 26 A, બારાખંભા, નવી દિલ્હી-110001 14.00807 20 મે 1998 02 ઓગસ્ટ 2018
12 AVN ફાઈનાન્સ લિમિટેડ RZ-48 &49, T/F પાછળ ડાબી બાજુ, જૈન કલે ભાગ-3, ઉત્તમનગર, નવી દિલ્હી-110059 B-14.02047 30 સપ્ટેમ્બર 2000 02 ઓગસ્ટ 2018
13 બાહેતી ફીનલીઝ કંપની પ્રા. લિમિટેડ B-135, પંચશીલ વિહાર, ખિડકી, માલવિયાનગર, નવી દિલ્હી-110017 14.01452 29 ડીસેમ્બર 1998 02 ઓગસ્ટ 2018
14 અમરોહા ફાઈનાન્સ લિમિટેડ 12/ 154 ગીતા કોલોની, શાદરા, નવી દિલ્હી-110032 14.01331 16 ઓક્ટોબર 1998 02 ઓગસ્ટ 2018
15 ખુબસુરત લીઝીંગ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 21/1381, નૈવાલા, કારોલ બાગ, નવી દિલ્હી-110005 B-14.02034 03 ઓક્ટોબર 2000 02 ઓગસ્ટ 2018
16 વી. કે. કન્સલ્ટન્ટસ પ્રા. લિમિટેડ D-1079, ન્યુ ફ્રેન્ડઝ કોલોની, નવી દિલ્હી-110065 B-14.01718 01 જૂન 2000 02 ઓગસ્ટ 2018
17 મહાબલી રબર્સ પ્રા. લિમિટેડ (હાલ ગોએલ ટેમ્પો ફાઈનાન્સ પ્રા. લિ. તરીકે ઓળખાતી) 31-B, ગલી નંબર-13 A બ્લોક, ખજૂરી કોલોની, દિલ્હી-110094 B-14.01990 29 જુલાઈ 2003 02 ઓગસ્ટ 2018
18 વિક્રમ ફીનલીઝ પ્રા. લિમિટેડ 57-D J&K પોકેટ, દિલશાદ ગાર્ડન, નવી દિલ્હી-110095 B-14.02461 15 સપ્ટેમ્બર 2001 02 ઓગસ્ટ 2018
19 કરુણાનીધન એન્ટરપ્રાઈઝ પ્રા. લિમિટેડ 612, દેવિકા ટાવર-6, નહેરુ પ્લેસ, નવી દિલ્હી-110019 B-14.00521 26 ડીસેમ્બર 2002 02 ઓગસ્ટ 2018
20 કેન્ડી ફીનલીઝ લિમિટેડ WZ-H/2, આર્ય સમાજ રોડ, ઉત્તમનગર, નવી દિલ્હી-110059 B-14.00881 20 એપ્રિલ 2005 02 ઓગસ્ટ 2018
21 ગ્લોબલ કેપિટલ લિમિટેડ 414/1, ચોથો માળ, DDA કોમર્સિયલ કોમ્પ્લેક્ષ, ડીસ્ટ્રીકટ સેન્ટર, જનકપુરી, નવી દિલ્હી-110058 14.00245 04 માર્ચ 1998 02 ઓગસ્ટ 2018
22 ગીતા લીઝીંગ & હાઉસિંગ લિમિટેડ A-69, ગ્રુપ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, વઝીરપુર, દિલ્હી-110052 B-14.01167 23 માર્ચ 2001 02 ઓગસ્ટ 2018
23 વોલેક્ષ ફાઈનાન્સ & ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ F-11, બેઝમેન્ટ, ગ્રીન પાર્ક એક્ષ્ટેન્શન, નવી દિલ્હી-110016 B-14.01431 03 જાન્યુઆરી 2003 02 ઓગસ્ટ 2018
24 વિવેક પોર્ટફોલીઓ પ્રા. લિમિટેડ 109, વિશ્વા સદન, 9, ડીસ્ટ્રીકટ સેન્ટર, જનકપુરી, દિલ્હી-110058 1400659 20 એપ્રિલ 1998 02 ઓગસ્ટ 2018
25 એસ વી એન્જીનિયરીંગ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ નંબર-1, ચંદ્રબાગ બીલ્ડીંગ, દરગામીટટા, નેલ્લોરે-524003, આંધ્રપ્રદેશ 09.00043 02 માર્ચ 1998 19 જુલાઈ 2018
26 પેક્ટ સિક્યોરીટીઝ & ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ “પ્રથીમા”, પ્લોટ નંબર-213, રોડ નંબર-1, ફીલ્મ નગર, જ્યુબીલી હીલ્સ, હૈદરાબાદ-500096 B-09.00209 23 ડીસેમ્બર 2003 19 જુલાઈ 2018
27 પ્રાઈમ ટ્રસ્ટ સિક્યોરીટીઝ લિમિટેડ (હાલ પ્રાઈમ ટ્રસ્ટ ફાઈનાન્સ લિ. તરીકે જાણીતી) ફ્લેટ નંબર-B-106, ગ્રાઉન્ડ ફ્લોર, શાંતિશિકારા એપાર્ટમેન્ટસ, રાજભવન રોડ, સોમાજીગુડા, હૈદરાબાદ-500082 09.00015 01 ડીસેમ્બર 2010 24 જુલાઈ 2018
28 તોમર ઇન્સ્ટોલમેન્ટસ પ્રા. લિમિટેડ ભગવાન મહાવીર માર્ગ, બરૌત, મેરઠ, ઉત્તરપ્રદેશ-250611 B.12.00229 26 ડીસેમ્બર 2008 08 ઓગસ્ટ 2018
29 રિદ્ધિસિદ્ધિ કોમર્સિયલ્સ લિમિટેડ 22/134, શ્રી દ્વારિકાધીશ રોડ, કાનપુર, ઉત્તરપ્રદેશ-208001 B.12.00060 23 મે 2000 07 ઓગસ્ટ 2018
30 પ્રભુ ધન ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ સ્યુટ નંબર-3 ઓફ 37, શેક્સપીયર સરાની, પ્રથમ માળ, કોલકાતા-700017 B.05.06434 21 જુલાઈ 2004 11 જુલાઈ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/953

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?