RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78500124

ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 06 નવેમ્બર 2018

ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 ડીવાઈન લીઝીંગ & ફાઈનાન્સ લિમિટેડ C-76, પ્રથમ માળ, સેક્ટર-22, નોઇડા, ગૌતમ બુદ્ધ નગર, ઉત્તરપ્રદેશ-201301 14.00288 06 માર્ચ 1998 29 ઓગસ્ટ 2018
2 એસ્ક્વાયર ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ A-287, સૂર્ય નગર, ગાઝીયાબાદ, ઉત્તરપ્રદેશ-201011 B-12.00339 11 સપ્ટેમ્બર 2001 29 ઓગસ્ટ 2018
3 એક્સેલન્ટ કોમર્સિયલ એન્ટરપ્રાઈઝ & ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ C-76, પ્રથમ માળ, સેક્ટર-22, નોઇડા, ગૌતમ બુદ્ધ નગર, ઉત્તરપ્રદેશ-201301 14.00329 07 માર્ચ 1998 29 ઓગસ્ટ 2018
4 હિન્દુસ્તાન કોમર્સિયલ કંપની લિમિટેડ C-76, પ્રથમ માળ, સેક્ટર-22, નોઇડા, ગૌતમ બુદ્ધ નગર, ઉત્તરપ્રદેશ-201301 14.00243 04 માર્ચ 1998 29 ઓગસ્ટ 2018
5 સ્ટાન્ડર્ડ એસેટ મેનેજમેન્ટ પ્રા. લિમિટેડ (ભૂતકાળમાં દિવ્યા મર્કન્ટાઈલ્સ & હોલ્ડીન્ગઝ પ્રા. લિ. તરીકે ઓળખાતી) 21, હેમંત બસુ સરાની, બીજો માળ, યુનિટ નંબર-227, હરે સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ B-05.01859 24 ફેબ્રુઆરી 2006 13 જુલાઈ 2018
6 સેન્ચ્યુરી એન્કલેવ પ્રા. લિમિટેડ P-24, દોબસોન લેન, હાવડા-711101, પ. બંગાળ B-05.03418 30 ઓગસ્ટ 2000 01 ઓગસ્ટ 2018
7 ઓમ રાજ ફીસ્કલ & મર્કન્ટાઈલ્સ પ્રા. લિમિટેડ 29A, વેસ્ટન સ્ટ્રીટ, ત્રીજો માળ, રૂમ નંબર-C-2, કોલકાતા-700012, પ. બંગાળ 05.00717 07 માર્ચ 1998 23 જુલાઈ 2018
8 રાઘવ કોમર્સિયલ લિમિટેડ 14/1B, એઝરા સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ 05.00860 11 માર્ચ 1998 20 જુલાઈ 2018
9 સ્નોપી ટ્રેડર્સ પ્રા. લિમિટેડ 9, પારસી ચર્ચ સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ 05.01636 20 એપ્રિલ 1998 01 ઓગસ્ટ 2018
10 બેબકોક બોરસીગ લિમિટેડ (અગાઉ ડચસે બેબકોક લિ. તરીકે ઓળખાતી) 4 મેંગો લેન, સુરેન્દ્ર મોહન ઘોષ સરાની, કોલકાતા-700001, પ. બંગાળ 05.02723 16 જૂન 1998 27 જુલાઈ 2018
11 મરકયુરી કન્સલ્ટન્ટસ પ્રા. લિમિટેડ 17, ગણેશચંદ્ર એવન્યુ, કોલકાતા-700013, પ. બંગાળ B.05.04040 21 ફેબ્રુઆરી 2001 13 જુલાઈ 2018
12 ઇમ્તિહાન કોમર્સિયલ પ્રા. લિમિટેડ 7C, કિરણ શંકર રોય રોડ, હેસ્ટીન્ગ્સ ચેમ્બર્સ, બીજો માળ, રૂમ નંબર-1, કોલકાતા-700001, પ. બંગાળ B.05.05932 17 ડીસેમ્બર 2003 31 જુલાઈ 2018
13 હેમા એક્ષપોર્ટસ પ્રા. લિમિટેડ 9, પારસી ચર્ચ સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ 05.01541 20 એપ્રિલ 1998 20 જુલાઈ 2018
14 રાહુલ વિનિમય & ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 10, પોલોક સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ 05.00115 18 ફેબ્રુઆરી 1998 20 જુલાઈ 2018
15 ગેલેક્સી કોમર્સિયલ લિમિટેડ 132/1, મહાત્મા ગાંધી રોડ, કોલકાતા-700007, પ. બંગાળ B.05.04304 28 ઓગસ્ટ 2001 27 જુલાઈ 2018
16 નાથદ્વારા ઇન્વેસ્ટમેન્ટ કંપની લિમિટેડ બિરલા બીલ્ડીંગ, 9/1, આર. એન. મુખરજી રોડ, કોલકાતા-700001, પ. બંગાળ 05.01903 30 એપ્રિલ 1998 16 ઓગસ્ટ 2018
17 પાર્વતી હોલ્ડિંગ્સ લિમિટેડ 52, વેસ્ટન સ્ટ્રીટ, ત્રીજો માળ, કોલકાતા-700012, પ. બંગાળ B.05-6370 17 મે 2004 14 ઓગસ્ટ 2018
18 સુજય ફીસ્કલ પ્રા. લિમિટેડ 7B, ચૌદમો માળ, બંગાળ ઇકો ઈન્ટેલીજન્ટ પાર્ક, EM-3, સેક્ટર-5, સોલ્ટ લેક, કોલકાતા-700091, પ. બંગાળ 05.00636 05 માર્ચ 1998 09 ઓગસ્ટ 2018
19 ગુડલક ફેબ ટ્રેડ પ્રા. લિમિટેડ અનુરાગ, ચોથો માળ, 3/1A, અલીપોર પાર્ક રોડ, અલીપોર, કોલકાતા-700027 B.05.05531 08 એપ્રિલ 2003 27 જુલાઈ 2018
20 હારવાટેક્ષ એન્જીનિયરીંગ & પ્રોસેસિંગ કંપની લિમિટેડ 11C, રામ મોહન દત્ત રોડ, ગ્રાઉન્ડ ફ્લોર, કોલકાતા-700020, પ. બંગાળ 05.01691 22 એપ્રિલ 1998 20 જુલાઈ 2018
21 અમ્રિત –વિલા ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ 707, સેન્ટ્રલ પ્લાઝા, 2/6, શરદ બોઝ રોડ, કોલકાતા-700020, પ. બંગાળ B-05.04486 04 ઓક્ટોબર 2001 13 ઓગસ્ટ 2018
22 આર. પી. ફાઈનાન્સ & કોમર્સિયલ લિમિટેડ 121/B/3, મોતીલાલ નહેરુ રોડ, ત્રીજો માળ, ફ્લેટ નંબર-3A, પીએસ-લેક રોડ, કોલકાતા-700009, પ. બંગાળ B.05.06386 28 મે 2004 21 ઓગસ્ટ 2018
23 ઓસન મર્ચનડાઈઝ પ્રા. લિમિટેડ 8, કેમેક સ્ટ્રીટ, રૂમ નંબર-15, પ્રથમ માળ, કોલકાતા-700017, પ. બંગાળ B.05.06069 29 જાન્યુઆરી 2004 28 જૂન 2018
24 સોનમ લેફીન પ્રા. લિમિટેડ 2, પોર્ટુગીઝ ચર્ચ સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ 05.01801 30 એપ્રિલ 1998 10 ઓગસ્ટ 2018
25 ફ્રેન્ઝી કોમર્સિયલ પ્રા. લિમિટેડ 25, સ્ટ્રેન્ડ રોડ, છઠ્ઠો માળ, રૂમ નંબર-607, માર્શલ હાઉસ, કોલકાતા-700001, પ. બંગાળ 05.03049 28 ડીસેમ્બર 1998 13 ઓગસ્ટ 2018
26 સાલસેટ વાણિજ્ય પ્રા. લિમિટેડ 32A, સી આર એવન્યુ, ટ્રસ્ટ હાઉસ, પાંચમો માળ, પીએસ-બો બજાર, કોલકાતા-700012, પ. બંગાળ B-05.05766 14 નવેમ્બર 2003 01 ઓગસ્ટ 2018
27 ડ્રેસ્ટર બારટર પ્રા. લિમિટેડ જે કે મીલેનીયમ સેન્ટર, 46 D, જવાહરલાલ નહેરુ રોડ, કોલકાતા-700071, પ. બંગાળ B-05.04542 09 ઓક્ટોબર 2001 02 ઓગસ્ટ 2018
28 ઢીંગરા લીઝ ફીનવેસ્ટ પ્રા. લિમિટેડ 51, નલીની શેઠ રોડ, રૂમ નંબર-5 &6, છઠ્ઠો માળ, કોલકાતા-700007, પ. બંગાળ B-14.02241 09 મે 2001 07 ઓગસ્ટ 2018
29 અભિદીપ પ્લાન્ટેશન પ્રા. લિમિટેડ 13, માંડેવિલા ગાર્ડન, ફ્લેટ નંબર-5A, કોલકાતા-700019, પ. બંગાળ B.05.06559 04 જુલાઈ 2005 10 ઓગસ્ટ 2018
30 સ્વર્ણ ફાઈનાન્સીયલ (પ્રા.) લિમિટેડ મંગલમ બીલ્ડીંગ, પાંચમો માળ, રૂમ નંબર-507, 24 & 26 હેમંત બસુ સરાની, કોલકાતા-700001, પ. બંગાળ 05.01842 30 એપ્રિલ 1998 24 ઓગસ્ટ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/1066

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?