RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78504836

ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 12 નવેમ્બર 2018

ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 હરવિન્દર મોટર ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 144, ભાટી પુરા, દિલ્હી રોડ, મેરઠ સીટી, ઉત્તરપ્રદેશ-250002 B-12.00370 09 જૂન 2008 13 સપ્ટેમ્બર 2018
2 રામ નાથ & કંપની લિમિટેડ 29B, જૂની નહેરુ માર્કેટ, જમ્મુ-180004 A-1100024 31 જુલાઈ 2007 10 સપ્ટેમ્બર 2018
3 અંબા લીઝીંગ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 1E/15, ઝંડેવાલાન એક્ષ્ટેન્શન, નવી દિલ્હી-110055 B-14.02337 29 માર્ચ 2001 12 સપ્ટેમ્બર 2018
4 એપલ પોર્ટફોલીઓ લિમિટેડ 303, પાલ મોહન મેન્શન, 26/34, પૂર્વ પટેલ નગર, નવી દિલ્હી-110008 B-14.03098 01 મે 2006 12 સપ્ટેમ્બર 2018
5 અંકુર ફીનલીઝ પ્રા. લિમિટેડ 2E/6, મોતી ભવન, ઝંડેવાલાન એક્ષ્ટેન્શન, નવી દિલ્હી-110055 B-14.00780 02 જાન્યુઆરી 2001 12 સપ્ટેમ્બર 2018
6 અનુપમ સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ 16, કોમ્યુનીટી સેન્ટર, ન્યુ ફ્રેન્ડઝ કોલોની, નવી દિલ્હી-110025 14.01110 01 જુલાઈ 2000 12 સપ્ટેમ્બર 2018
7 અર્જન ફાઈનાન્સ & લીઝીંગ (પ્રા.) લિમિટેડ N-16, કીર્તિ નગર, નવી દિલ્હી-110015 B-14.02345 03 નવેમ્બર 2001 12 સપ્ટેમ્બર 2018
8 અર્ચના ટ્રેડીંગ & ઇન્વેસ્ટમેન્ટ કંપની (પ્રા.) લિમિટેડ બીજો માળ, ઇન્દ્ર પ્રકાશ બીલ્ડીંગ, 21, બારાખંબા રોડ, નવી દિલ્હી-110001 B-14.02196 08 મે 2002 12 સપ્ટેમ્બર 2018
9 એપોલો ફાઈનાન્સ લિમિટેડ 414/1, ચોથો માળ, DDA કોમર્સિયલ કોમ્પ્લેક્ષ, ડીસ્ટ્રીકટ સેન્ટર, જનકપુરી, નવી દિલ્હી-110058 14.00100 27 ફેબ્રુઆરી 1998 12 સપ્ટેમ્બર 2018
10 એડવીક ફાઈનાન્સ & પ્રોપર્ટીઝ પ્રા. લિમિટેડ H-27, W 8E/15, વેસ્ટર્ન એવન્યુ સૈનિક ફાર્મ્સ, દક્ષિણ દિલ્હી-110085 B-14.02265 30 એપ્રિલ 2001 12 સપ્ટેમ્બર 2018
11 BRR સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ (અગાઉ કિશોર સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ તરીકે ઓળખાતી) શોપ નંબર-243, નોર્થ એક્ષ મોલ, સેક્ટર-9, રોહીણી, નવી દિલ્હી-110085 B-14.02680 26 ઓગસ્ટ 2009 12 સપ્ટેમ્બર 2018
12 AVPM સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ C-7/138, યમુના વિહાર, દિલ્હી-110053 B-14.01906 25 ઓગસ્ટ 2000 12 સપ્ટેમ્બર 2018
13 બિંદીયા કેપિટલ લિમિટેડ બેઝમેન્ટ, વિકાસ કોમ્પ્લેક્ષ, 37, વીર સાવરકર બ્લોક, વિકાસ માર્ગ, દિલ્હી-110092 B-14.02219 16 જાન્યુઆરી 2008 14 સપ્ટેમ્બર 2018
14 અગ્રેસર લીઝીંગ & ફાઈનાન્સ (પ્રા.) લિમિટેડ 606, છઠ્ઠો માળ, વિક્રાંત ટાવર, 4, રાજેન્દ્ર પ્લેસ, નવી દિલ્હી-110008 14.00543 24 માર્ચ 1998 12 સપ્ટેમ્બર 2018
15 અરવલી સિક્યોરીટીઝ & ફાઈનાન્સ લિમિટેડ પ્લોટ નંબર-136, ચોથો માળ, રાઈડર હાઉસ, સેક્ટર-44, ગુડગાંવ, હરિયાણા -122003 B-14.02584 24 ઓક્ટોબર 2002 12 સપ્ટેમ્બર 2018
16 નવીપ્લાસ્ટ કોમર્સ પ્રા. લિમિટેડ 1 A, નંદા મલિક લેન, કોલકાતા-700006, પ. બંગાળ B.05.05901 15 ડીસેમ્બર 2003 11 સપ્ટેમ્બર 2018
17 ઝેનફેર માર્કેટીંગ પ્રા. લિમિટેડ GD 179, સોલ્ટ લેક, સેક્ટર-III, કોલકાતા-700106, પ. બંગાળ B.05.03324 11 ઓક્ટોબર 2000 11 સપ્ટેમ્બર 2018
18 નુપુર ફીસ્કલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 1, બ્રિટીશ ઇન્ડિયા સ્ટ્રીટ, ત્રીજો માળ, રૂમ નંબર-304A, કોલકાતા-700069, પ. બંગાળ B.05.05837 24 નવેમ્બર 2003 10 સપ્ટેમ્બર 2018
19 મયુર ફીનકો & લીઝીંગ પ્રા. લિમિટેડ રૂમ નંબર-414, ચોથો માળ, સેન્ટર પોઈન્ટ 21, હેમંત બસુ સરાની, કોલકાતા-700001, પ. બંગાળ B.05.06488 15 ઓક્ટોબર 2004 30 ઓગસ્ટ 2018
20 શંકર એસ્ટેટસ પ્રા. લિમિટેડ 1A, અલીપોર એવન્યુ, કોલકાતા-700027, પ. બંગાળ 05.01498 20 એપ્રિલ 1998 10 સપ્ટેમ્બર 2018
21 રૂચી લીઝીંગ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 124, ત્રીજો માળ, શંકર રોડ માર્કેટ, ન્યુ રાજીન્દર નગર, નવી દિલ્હી-110060 B-14.03092 06 જાન્યુઆરી 2006 14 સપ્ટેમ્બર 2018
22 રવિ પોર્ટફોલીઓ પ્રા. લિમિટેડ C-8/38, યમુના વિહાર, દિલ્હી-110053 B-14.02222 06 ઓગસ્ટ 2001 14 સપ્ટેમ્બર 2018
23 ઉત્તરી ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ 40-41, કોમ્યુનીટી સેન્ટર, ન્યુ ફ્રેન્ડઝ કોલોની, નવી દિલ્હી-110025 14.00681 24 એપ્રિલ 1998 14 સપ્ટેમ્બર 2018
24 આર ગોપાલ ફાઇનાન્સીયર્સ પ્રા. લિમિટેડ 26/109, શક્તિ નગર, નવી દિલ્હી-110007 B-14.02101 27 ઓક્ટોબર 2000 03 સપ્ટેમ્બર 2018
25 વિધુ ફાઈનાન્સ & લીઝીંગ લિમિટેડ G-2, અશોક વિહાર, ફેઝ-I, નવી દિલ્હી-110052 14.01242 22 સપ્ટેમ્બર 1998 12 સપ્ટેમ્બર 2018
26 કોહિનૂર સર્વિસીઝ લિમિટેડ 74, જનપથ, નવી દિલ્હી-110001 B-14.00268 09 જાન્યુઆરી 2003 14 સપ્ટેમ્બર 2018
27 ઓમની હોલ્ડીંગ્ઝ લિમિટેડ 18, નેતાજી સુભાષ રોડ, કોલકાતા-700001, પ.બંગાળ B.05.06136 10 ફેબ્રુઆરી 2004 14 સપ્ટેમ્બર 2018
28 ગ્વાલિયર સિક્યોરીટીઝ & ટ્રેડર્સ લિમિટેડ 27 આર. એન. મુખરજી રોડ, કોલકાતા-700001, પ.બંગાળ 05.02078 05 મે 1998 17 સપ્ટેમ્બર 2018
29 સાહુલ ફાઈનાન્સ લિમિટેડ 276, રવીન્દ્ર સરાની, ત્રીજો માળ, કોલકાતા-700007, પ.બંગાળ 05.00370 26 ફેબ્રુઆરી 1998 10 સપ્ટેમ્બર 2018
30 પદમ સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ પ્લોટ નંબર-106, પ્રકાશ હાઉસ, 4379/4B, અન્સારી રોડ, દરિયા ગંજ, નવી દિલ્હી-110002 B-14.02042 04 ઓક્ટોબર 2000 14 સપ્ટેમ્બર 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/1090

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?