RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78504865

ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 12 નવેમ્બર 2018

ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 જી. એલ. ફાઈનાન્સ (પ્રા.) લિમિટેડ 5A, રોબીન્સન સ્ટ્રીટ, કોલકાતા-700017, પ. બંગાળ 05.02246 16 મે 1998 17 જુલાઈ 2018
2 અલબ્રાઈટ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ ચેટરજી ઇન્ટરનેશનલ, 33A, જે.એલ. નહેરુ રોડ, સાતમો માળ, રૂમ નંબર-A 5, કોલકાતા-700001, પ. બંગાળ B.05.05278 30 જાન્યુઆરી 2003 09 જુલાઈ 2018
3 ઓનલાઈન ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ શોપ નંબર-128-129, જય પ્લાઝા, પ્રથમ માળ, ફૌરા ચોક પાસે-આબુ લેન, મેરઠ, ઉત્તરપ્રદેશ-250001 B-06.00326 20 જુલાઈ 2000 04 સપ્ટેમ્બર 2018
4 શ્રી ગણેશ સત્ય સાંઈ ફાઈનાન્સ & એજન્સીઝ (પ્રા.) લિમિટેડ MIG-42, ધર્મરેડી કોલોની ફેઝ-1, કુકટપલ્લી હાઉસિંગ બોર્ડ, હૈદરાબાદ, તેલંગાણા-500085 B-09.00403 20 ડીસેમ્બર 2002 30 જુલાઈ 2018
5 ભારતીય ફીનકોમ પ્રા. લિમિટેડ (ભૂતકાળમાં ઉત્કલ હોલ્ડીન્ગ્ઝ પ્રા. લિ. તરીકે જાણીતી) બીજો માળ, બીસ્વાલ કોમર્સિયલ કોમ્પ્લેક્ષ, ભુવનેશ્વર હોટલ ની સામે, કટક રોડ, ભુવનેશ્વર-751006 04.00022 26 જુલાઈ 2011 11 સપ્ટેમ્બર 2018
6 સ્પ્રેડ મર્ચન્ટ પ્રા. લિમિટેડ વંદના ભવન, એમ.જી. રોડ, રાયપુર, છત્તીસગઢ-492001 B-05.06232 10 માર્ચ 2004 13 સપ્ટેમ્બર 2018
7 આયુષ ફીન ટ્રેડ પ્રા. લિમિટેડ 27 શેક્સપિયર સરાની, ગ્રાઉન્ડ ફ્લોર, કોલકાતા-700001, પ. બંગાળ B.05.03599 24 જાન્યુઆરી 2001 10 ઓગસ્ટ 2018
8 જલસાગર ડીસ્ટ્રીબ્યુટર્સ પ્રા. લિમિટેડ 85 મેટકાફ સ્ટ્રીટ, બીજો માળ, નંબર-202, પીએસ-હરે સ્ટ્રીટ, કોલકાતા-700013, પ. બંગાળ B.05.03534 12 ફેબ્રુઆરી 2001 11 સપ્ટેમ્બર 2018
9 જ્યોતિ ફેબ્રીકસ પ્રા. લિમિટેડ 19B, શેક્સપિયર સરાની, પ્રથમ માળ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.04039 21 ફેબ્રુઆરી 2001 30 ઓગસ્ટ 2018
10 બજોરીયા ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 6, વોટર લૂ સ્ટ્રીટ, ચોથો માળ, રૂમ નંબર-407, કોલકાતા-700069, પ. બંગાળ 05.00579 03 માર્ચ 1998 20 ઓગસ્ટ 2018
11 શારદા ફાઈનાન્સ પ્રા. લિમિટેડ “ટોબેકો હાઉસ”, 1, ઓલ્ડ કોર્ટ હાઉસ કોર્નર, પાંચમો માળ, રૂમ નંબર-503, કોલકાતા-700001, પ. બંગાળ B.05.06195 17 ફેબ્રુઆરી 2004 30 ઓગસ્ટ 2018
12 રસરાજ બારટર પ્રા. લિમિટેડ 3, મેંગો લેન, પ્રથમ માળ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.06303 05 અપ્રિલ 2004 20 જુલાઈ 2018
13 બોરટેક્ષ કોસ્મેટીક્સ પ્રા. લિમિટેડ 37, શેક્સપિયર સરાની, S. B. ટાવર્સ, ચોથો માળ, કોલકાતા-700017, પ. બંગાળ 05.01592 20 એપ્રિલ 1998 10 ઓગસ્ટ 2018
14 M P K હોલ્ડીંગ્ઝ પ્રા. લિમિટેડ 24, હેમંત બસુ સરાની, પીએસ-હરે સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.05035 23 મે 2003 30 ઓગસ્ટ 2018
15 પ્રોન્તો ઇન્ડસ્ટ્રીયલ સર્વિસીઝ લિમિટેડ સેન્ટર પોઈન્ટ, 21 હેમંત બસુ સરાની, ત્રીજો માળ, રૂમ નંબર-306, કોલકાતા-700001, પ. બંગાળ 05.00404 26 ફેબ્રુઆરી 1998 10 ઓગસ્ટ 2018
16 જગમગ મર્કન્ટાઈલ્સ પ્રા. લિમિટેડ 8/1/1A, કેયાતાલા રોડ, ગ્રાઉન્ડ ફ્લોર, કોલકાતા-700029, પ. બંગાળ B-05.02439 12 ફેબ્રુઆરી 2004 30 ઓગસ્ટ 2018
17 AFC ફાઈનાન્સ સર્વિસીઝ લિમિટેડ P 15, બેન્ટીક સ્ટ્રીટ, ચોથો માળ, કોલકાતા-700001, પ. બંગાળ B-05.03447 09 ઓગસ્ટ 2001 28 ઓગસ્ટ 2018
18 ઓરોવિલ કોમર્સ પ્રા. લિમિટેડ 254 A, આચાર્ય પ્રફુલ ચન્દ્ર રોડ, કોલકાતા-700006, પ. બંગાળ B.05.04638 19 નવેમ્બર 2001 20 ઓગસ્ટ 2018
19 ગરમા ટ્રેક્ષીમ પ્રા. લિમિટેડ 164/1A, ફ્લેટ નંબર-3, પ્રિન્સ અનવર શાહ રોડ, કોલકાતા-700020, પ. બંગાળ B-05.03930 09 ડીસેમ્બર 2000 21 ઓગસ્ટ 2018
20 ARS ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ 13, કૃક્ડ લેન, ત્રીજો માળ, રૂમ નંબર-306, કોલકાતા-700069, પ. બંગાળ B.05.01938 22 સપ્ટેમ્બર 2003 27 ઓગસ્ટ 2018
21 વર્ષા ક્રેડીટ પ્રા. લિમિટેડ 3, નેતાજી સુભાષ રોડ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.01035 21 સપ્ટેમ્બર 2001 20 ઓગસ્ટ 2018
22 CLS સર્વિસીઝ લિમિટેડ 11, કૃક્ડ લેન, ગ્રાઉન્ડ ફ્લોર, કોલકાતા-700069, પ. બંગાળ 05.01075 20 માર્ચ 1998 10 સપ્ટેમ્બર 2018
23 મેરીટાઈમ મર્ચન્ટસ પ્રા. લિમિટેડ 34 A, મેટકાફ સ્ટ્રીટ, બીજો માળ, સ્યુટ નંબર-2C/3, કોલકાતા-700013, પ. બંગાળ 05.00128 18 ફેબ્રુઆરી 1998 09 ઓગસ્ટ 2018
24 કુમાલી સેલ્સ પ્રા. લિમિટેડ 2, ગણેશ ચન્દ્ર એવન્યુ, કોમર્સ હાઉસ, નવમો માળ, રૂમ નંબર-10, પીએસ-બો બજાર, કોલકાતા-700013, પ. બંગાળ 05.03114 19 મે 1999 30 ઓગસ્ટ 2018
25 નરોત્તમકા ફીનકોન્સ પ્રા. લિમિટેડ 6A, શોર્ટ સ્ટ્રીટ, ત્રીજો માળ, મધુબની એપાર્ટમેન્ટ, કોલકાતા-700016, પ. બંગાળ B.05.04693 03 ડીસેમ્બર 2001 27 ઓગસ્ટ 2018
26 નુગેટ ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 51, પડડાપુકુર રોડ, બીજો માળ, ભવાનીપુર, કોલકાતા-700020, પ. બંગાળ 05.03089 07 એપ્રિલ 1999 10 સપ્ટેમ્બર 2018
27 ઉમાપુત્રયા એસ્ટેટ (પ્રા.) લિમિટેડ “માર્ટીન બર્ન હાઉસ”, 1, આર. એન. મુખરજી રોડ, બીજો માળ, સ્યુટ નંબર-207, કોલકાતા-700001, પ. બંગાળ 05.02234 16 મે 1998 28 ઓગસ્ટ 2018
28 કૈરો નિર્યાત પ્રા. લિમિટેડ 9, હંગરફોર્ડ સ્ટ્રીટ, કોલકાતા-700017, પ. બંગાળ B.05.02749 24 જૂન 2000 11 સપ્ટેમ્બર 2018
29 કેઝારીઓ કોમર્સિયલ પ્રા. લિમિટેડ 1, ઓલ્ડ કોર્ટ હાઉસ કોર્નર, બીજો માળ, રૂમ નંબર-4, પી એસ- હરે સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ 05.02159 09 મે 1998 10 સપ્ટેમ્બર 2018
30 ફેર ડીલ લીઝીંગ પ્રા. લિમિટેડ (અગાઉ ફેરડીલ લીઝીંગ લિમિટેડ તરીકે ઓળખાતી) ફ્લેટ નંબર-3, ન્યુ માર્કેટ, હઝરત ગંજ, લખનૌ, ઉત્તરપ્રદેશ-226001 B-12.00282 29 જૂન 2009 10 સપ્ટેમ્બર 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/1091

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?