RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78498644

ભારતીય રિઝર્વ બેંક 31 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 12 ઓક્ટોબર 2018

ભારતીય રિઝર્વ બેંક 31 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ તારીખ
1 એવરગ્રીન કોમર્સિયલ કંપની લિમિટેડ 35, ચિત્તરંજન એવન્યુ, બીજો માળ, કોલકાતા-700012, પ. બંગાળ 05.02435 16 મે 1998 11 જુલાઈ 2018
2 મેતી ફાઈનાન્સ પ્રા. લિમિટેડ સ્યુટ નંબર-733, માર્શલ હાઉસ, 33/1, એન એસ રોડ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.04977 22 મે 2003 10 જુલાઈ 2018
3 એઈટા બિલ્ડર્સ & સર્વિસીઝ પ્રા. લિમિટેડ (હાલમાં એઈટા ફીન્વેસ્ટ પ્રા.. લિમિટેડ તરીકે ઓળખાતી) 20B, અબ્દુલ હમીદ સ્ટ્રીટ, ચોથો માળ, કોલકાતા-700069, પ. બંગાળ B.05.03271 01 જાન્યુઆરી 2001 13 જુલાઈ 2018
4 યુ-નીક ટ્રેકોમ પ્રા. લિમિટેડ 22B, રવીન્દ્ર સરાની, બીજો માળ, કોલકાતા-700073, પ. બંગાળ B.05.05052 27 મે 2003 16 જુલાઈ 2018
5 અમિત મર્કન્ટાઈલ & હોલ્ડિંગ્સ પ્રા. લિમિટેડ P-31/A, કલાકાર સ્ટ્રીટ, ચોથો માળ, કોલકાતા-700007, પ. બંગાળ B.05.03963 04 જાન્યુઆરી 2001 09 જુલાઈ 2018
6 એચ. બી. મર્કન્ટાઈલ પ્રા. લિમિટેડ 4, જગબંધુ, બોરલ લેન, કોલકાતા-700007, પ. બંગાળ 05.00819 11 માર્ચ 1998 09 જુલાઈ 2018
7 ઓલિમ્પિક કોમર્સિયલ એન્ટરપ્રાઈઝ લિમિટેડ 96, ગાર્ડન રીચ રોડ, કોલકાતા-700023, પ. બંગાળ 05.01754 27 એપ્રિલ 1998 30 જૂન 2018
8 જાનકી ટ્રેડ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 229 એ જે સી બોઝ રોડ, ક્રીસન્ટ ટાવર 2H, પીએસ-ભવાનીપુર, કોલકાતા-700020, પ. બંગાળ B-05.05304 29 ઓગસ્ટ 2003 10 જુલાઈ 2018
9 પાયલ નિવેશ & વિનિયોગ પ્રા. લિમિટેડ 7A, હોસ્પિટલ સ્ટ્રીટ, કોલકાતા-700072, પ. બંગાળ 05.02950 26 સપ્ટેમ્બર 1998 04 જુલાઈ 2018
10 શુભરાજ ટ્રેડર્સ પ્રા. લિમિટેડ “અવની હાઈટસ”, 59A, ચૌરીંઘી રોડ, કોલકાતા-700020, પ. બંગાળ B.05.05209 28 ઓગસ્ટ 2003 10 જુલાઈ 2018
11 રાઘવ મર્કન્ટાઈલ્સ પ્રા. લિમિટેડ એફ એમ સી ફોર્ચ્યુંના, 234/3A, એજેસી બોઝ રોડ, બીજો માળ, રૂમ નંબર-A 14, કોલકાતા-700020, પ. બંગાળ B.05.05489 25 એપ્રિલ 2003 16 જુલાઈ 2018
12 ગોકુલ ઓટો ક્રેડીટ પ્રા. લિમિટેડ 83/85, નેતાજી સુભાષ રોડ, કોલકાતા-700001, પ. બંગાળ 05.02973 17 ઓક્ટોબર 1998 02 જુલાઈ 2018
13 અમર ફૌજી મોટર & જનરલ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ પ્રથમ માળ, અમર શ્રી કોમ્પ્લેક્ષ-II, દિલ્હી રોડ, મેરઠ-250002, ઉત્તર પ્રદેશ B-12.00418 24 જુલાઈ 2008 31 જુલાઈ 2018
14 મહેન્દ્ર ઇન્સ્ટોલમેન્ટસ સપ્લાય લિમિટેડ ફ્રેન્ડઝ માર્કેટ, શ્યામગંજ, બરેલી, ઉત્તર પ્રદેશ-243005 B-12.00306 27 નવેમ્બર 2013 01 ઓગસ્ટ 2018
15 આનંદેશ્વર લીઝીંગ & ફાઈનાન્સ લિમિટેડ 16/17, જી ગ્રાઉન્ડ ફ્લોર, સિવિલ લાઈન્સ, કાનપુર, ઉત્તર પ્રદેશ-208001 B-12.00201 26 જુલાઈ 2000 31 જુલાઈ 2018
16 શ્રી મહાવીર ઓટો ફાઈનાન્સ (મદ્રાસ) લિમિટેડ નંબર-2, ચન્દ્રપ્પા મુદાલી સ્ટ્રીટ, સોકારપેટ, ચેન્નાઈ -600079 B-07.00541 15 ડીસેમ્બર 2000 01 ઓગસ્ટ 2018
17 ઇકો કોમ્પ્યુટર્સ પ્રા. લિમિટેડ 34, ઇઝરા સ્ટ્રીટ, બીજો માળ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.06646 30 ઓક્ટોબર 2006 13 જુલાઈ 2018
18 એકોર્ડ કોમર્સિયલ પ્રા. લિમિટેડ 46, બી. બી. ગાંગુલી સ્ટ્રીટ, ચોથો માળ, રૂમ નંબર-12, પીએસ-બો બજાર, કોલકાતા-700012, પ. બંગાળ B-05.04803 19 માર્ચ 2003 09 ઓગસ્ટ 2018
19 ટ્રાન્સ એશિયા સ્ટોક સર્વિસીઝ પ્રા. લિમિટેડ સાગર એસ્ટેટ, છઠ્ઠો માળ, 2 ક્લાઈવ ઘાટ સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.02187 24 સપ્ટેમ્બર 2001 13 જુલાઈ 2018
20 એકસ્ટ્રીમ હોલ્ડીંગઝ પ્રા. લિમિટેડ 1666-B-3, શોપ-3-H, પ્રથમ માળ, ગોવિંદપુરી એક્સ્ટેન્શન, કાલકાજી, સાઉથ દિલ્હી-110019 B-14.02236 26 નવેમ્બર 2001 02 ઓગસ્ટ 2018
21 ધારીવાલ ફ્યુઅલ્સ પ્રા. લિમિટેડ હિમાલયા કો-ઓપરેટીવ ગ્રુપ હાઉસિંગ સોસાયટી લિ., પ્લોટ નંબર-10, સેક્ટર-22, દ્વારકા, દિલ્હી-110075 B-14.02006 10 ઓક્ટોબર 2000 02 ઓગસ્ટ 2018
22 ઇન્ટરનેશનલ કોમેન્ટર લિમિટેડ 602, મર્કન્ટાઈલ હાઉસ, 15 કસ્તુરબા ગાંધી માર્ગ, ન્યુ દિલ્હી-110001 14.01036 10 ઓગસ્ટ 1998 02 ઓગસ્ટ 2018
23 ડી. આર. ઢીંગરા ફાઈનાન્સ લિમિટેડ B-11, રાજ કમલ સદન, કોમ્યુનીટી સેન્ટર, પ્રિત વિહાર, વિકાસ માર્ગ, દિલ્હી-110092 B-14.02409 02 જુલાઈ 2001 02 ઓગસ્ટ 2018
24 જ્વાલાજી માર્કેટીંગ પ્રા. લિમિટેડ 1898/18, ગોવિંદપુરી એક્સ્ટેન્શન, નવી દિલ્હી-110019 B-14.02054 18 એપ્રિલ 2001 02 ઓગસ્ટ 2018
25 જે. આર. બી. ફીનસેક પ્રા. લિમિટેડ D-34, પ્રથમ માળ, ઇસ્ટ ઓફ કૈલાશ, નવી દિલ્હી-110019 B.14.02722 11 ઓક્ટોબર 2002 02 ઓગસ્ટ 2018
26 દફ્ફોદીલ ઇન્વેસ્ટમેન્ટ & ટ્રેડીંગ કંપની લિમિટેડ પ્લાઝા સિનેમા બીલ્ડીંગ, ટોપ ફ્લોર, H બ્લોક, કોનોગેટ સર્કલ, નવી દિલ્હી-110001 14.00478 19 માર્ચ 1998 02 ઓગસ્ટ 2018
27 ઇન્ડસ વેલી ઇન્વેસ્ટમેન્ટ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 414/1, ચોથો માળ, ડીસ્ટ્રીકટ સેન્ટર, જનકપુરી, નવી દિલ્હી-110058 14.00739 04 મે 1998 02 ઓગસ્ટ 2018
28 જુહી (ઇન્ડિયા) પ્રા. લિમિટેડ 2150/3A, મેઈન પટેલ રોડ, વેસ્ટ પટેલ નગર, મેટ્રો પિલર નંબર-245 સામે (શાદીપુર ડેપો પાસે), નવી દિલ્હી-110018 14.01473 01 એપ્રિલ 1999 02 ઓગસ્ટ 2018
29 ધરોવર ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ A-30, બ્લોક-B-1, ત્રીજો માળ, મોહન કો-ઓપ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, નવી દિલ્હી-110044 14.00062 24 ફેબ્રુઆરી 1998 02 ઓગસ્ટ 2018
30 IRC વર્લ્ડ વાઈડ કુરીયર્સ લિમિટેડ 846, જોષી રોડ, કારોલ બાગ, નવી દિલ્હી-110005 B-14.03246 21 ફેબ્રુઆરી 2012 02 ઓગસ્ટ 2018
31 ડી. એસ. કેપિટલ & ફાઈનાન્સ લિમિટેડ F-2/1, ખાનપુર એક્ષ્ટેન્શન, નવી દિલ્હી-110062 14.00426 11 માર્ચ 1998 02 ઓગસ્ટ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/861

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?