RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78495213

ભારતીય રિઝર્વ બેંક 31 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 23 ઓક્ટોબર 2018

ભારતીય રિઝર્વ બેંક 31 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 વિશ્વજીત ફાઇનાન્સીયર્સ લિમિટેડ (હાલમાં વિશ્વજીત ફાઇ નાન્સીયર્સ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) 103/24/1, ફોરશોર રોડ, બીનાની મેટલ કોમ્પ્લેક્ષની અંદર, હાવડા-711102, પ. બંગાળ 05.00463 27 ફેબ્રુઆરી 1998 13 જુલાઈ 2018
2 પંકજ ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ નોર્થ બ્લોક, બીજો માળ, રૂમ નંબર-264, 32, એઝરા સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ 05.01670 22 એપ્રિલ 1998 09 જુલાઈ 2018
3 મેક્ષવેલ વુડ પ્રોડક્ટસ (પ્રા.) લિમિટેડ 16, ઇન્ડિયા એક્ષચેન્જ પ્લેસ, પ્રથમ માળ, રૂમ નંબર-7/8, કોલકાતા-700001, પ. બંગાળ 05.01236 24 માર્ચ 1998 02 જુલાઈ 2018
4 પેટ્રેક્ષ વ્યાપાર પ્રા. લિમિટેડ 22B, એન એસ રોડ, પ્રથમ માળ, રૂમ નંબર-112, કોલકાતા-700001, પ. બંગાળ
1C/1, મે ફેર ટાવર-2, પામ એવન્યુ, કોલકાતા-700019, પ. બંગાળ
B.05.05352 05 ફેબ્રુઆરી 2003 17 જુલાઈ 2018
5 રાજેશ વિનિયોગ પ્રા. લિમિટેડ 10 પોલોક સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ 05.00117 18 ફેબ્રુઆરી 1998 02 ઓગસ્ટ 2018
6 બાતાબરી ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ (અગાઉ બાતાબરી ટી કંપની લિ. તરીકે જાણીતી) 1A, ગ્રાન્ટ લેન, બીજો માળ, રૂમ નંબર-207, કોલકાતા-700012, પ. બંગાળ B.05.02748 21 ફેબ્રુઆરી 2001 30 જૂન 2018
7 અન્સકોર ક્રેડીટ કેપિટલ પ્રા. લિમિટેડ 4, ઇન્ડિયા એક્ષચેન્જ પ્લેસ, ત્રીજો માળ, કોલકાતા-700001, પ. બંગાળ B-05.04793 07 માર્ચ 2003 10 જુલાઈ 2018
8 નવનિર્માણ ઇન્વેસ્ટમેન્ટસ & એસ્ટેટસ લિમિટેડ 8-2-467/4/A/2/1, રોડ નંબર-5, બંજારા હીલ્સ, હૈદરાબાદ-500034 09.00118 25 માર્ચ 1998 26 જુલાઈ 2018
9 સ્ફીન્ક્ષ ઇન્વેસ્ટમેન્ટસ & ફાઈનાન્સ લિમિટેડ 8-2-467/4/A/2/1, રોડ નંબર-5, બંજારા હીલ્સ, હૈદરાબાદ-500034 09.00099 18 માર્ચ 1998 26 જુલાઈ 2018
10 સીન કલેયર હોલ્ડિંગ્સ & ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ 8-2-467/4/A/2/1, રોડ નંબર-5, બંજારા હીલ્સ, હૈદરાબાદ-500034 09.00130 25 માર્ચ 1998 26 જુલાઈ 2018
11 એચ. કે. જી. ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ કંપની લિમિટેડ ફ્લેટ નંબર-20, બીજો માળ, નવિન માર્કેટ, કાનપુર, ઉત્તરપ્રદેશ-208001 B-12.00341 29 સપ્ટેમ્બર 2001 10 ઓગસ્ટ 2018
12 હરિયાલી ટ્રાવેલર્સ પ્રા. લિમિટેડ F-1052, ગૌર ગ્રીન સીટી, ઈન્દીરાપુરમ, ગાઝીયાબાદ, ઉત્તરપ્રદેશ-201010 B-12.00332 13 ઓગસ્ટ 2001 09 ઓગસ્ટ 2018
13 રાજાધીરાજ ઓટો ફાઈનાન્સ કંપની પ્રા. લિમિટેડ બ્રીજ કોમ્પ્લેક્ષ, નવા બસ સ્ટેન્ડની સામે, નેપાળ હોટલ પાસે, ભૂતેશ્વર રોડ, મથુરા, ઉત્તરપ્રદેશ-281001 B-1200308 28 મે 2008 10 ઓગસ્ટ 2018
14 બરસાના મોટર ફાઈનાન્સ પ્રા. લિમિટેડ A-318/B સૂર્ય નગર, ગાઝીયાબાદ, ઉત્તરપ્રદેશ-201011 B-12.00314 07 ઓગસ્ટ 2008 09 ઓગસ્ટ 2018
15 સીટી મોટર ફીન-ઇન્વેસ્ટ લિમિટેડ 177/1, પૂર્વા દીન દયાળ, ડી એન ઇન્ટર કોલેજ સામે, દિલ્હી રોડ, મેરઠ, ઉત્તરપ્રદેશ-250002 B-12.00440 21 ઓક્ટોબર 2005 09 ઓગસ્ટ 2018
16 વી જી પી ફાઈનાન્સીસ લિમિટેડ વી જી પી સ્ક્વેર, નંબર-6, ધર્મરાજા કોઈલ સ્ટ્રીટ, સઈદપેટ, ચેન્નાઈ-600015 B-07.00735 15 સપ્ટેમ્બર 2017 13 ઓગસ્ટ 2018
17 ઉમીદ ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ SCO 3 &4, સેક્ટર-1, રોહતક, હરિયાણા-124001 A-14.02144 23 જુલાઈ 2010 02 ઓગસ્ટ 2018
18 ટ્રાન્સ એશિયા ઓટો & જનરલ ફાઈનાન્સ લિમિટેડ 239, બીજો માળ, કૈલાશ હીલ્સ, નવી દિલ્હી-110065 A-14.01623 16 ફેબ્રુઆરી 2000 02 ઓગસ્ટ 2018
19 શાને હરિયાણા ફીન લીઝ લિમિટેડ પ્લોટ નંબર-111, ત્રીજો માળ, સુદર્શન રોડ, હુન્ડાઈ વર્કશોપ પાસે, ગૌતમ નગર, નવી દિલ્હી-110049 A-14.02872 04 જુલાઈ 2007 02 ઓગસ્ટ 2018
20 પર્વ ફાઇનાન્સીયર્સ લિમિટેડ C-4/143, સફદરજંગ ડેવલોપમેન્ટ એરિયા, આઈ આઈ ટી સામે, નવી દિલ્હી-110016 A-14.02151 02 જુલાઈ 2010 02 ઓગસ્ટ 2018
21 શ્રી નારાયણા ટ્રેડર્સ & ફાઇનાન્સીયર્સ લિમિટેડ 59/ 13, કોલ્લુથારા બીલ્ડીંગ, પથનામથીટટા-689645, કેરાલા B-16.00114 23 ઓગસ્ટ 2000 06 ઓગસ્ટ 2018
22 ગેલીલી ઇન્વેસ્ટમેન્ટસ & ક્રેડીટ લિમિટેડ TC 26/706, ઘર નંબર-5, ચેમ્બાકા નગર, ત્રિવેન્દ્રમ, કેરાલા-695001 B-16.00138 08 જાન્યુઆરી 2001 06 ઓગસ્ટ 2018
23 નેદુનગડ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 150/4, નેદુનગડ, નાયરમબલમ, એર્નાકુલમ-કેરાલા-682509 B-16.00149 08 માર્ચ 2001 06 ઓગસ્ટ 2018
24 નિત્ય હાયર પરચેઝ & લીઝીંગ પ્રા. લિમિટેડ રૂમ નંબર-VIII/320 B1, સાઈ બીલ્ડીંગ, વેલુરકુન્નામ, માર્કેટ, પોસ્ટ-મુવત્તુપુઝા, એર્નાકુલમ, કેરાલા-686673 B-16.00173 11 માર્ચ 2002 06 ઓગસ્ટ 2018
25 કારબો ઇન્ડસ્ટ્રીયલ હોલ્ડિંગ્સ લિમિટેડ ફ્લેટ નંબર-702, સાતમો માળ, કાંચનજંગા બીલ્ડીંગ, 18, બારાખંભા રોડ, નવી દિલ્હી-110001 B-14.03367 04 જુલાઈ 2017 02 ઓગસ્ટ 2018
26 કેપીઆર ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ બીજો માળ, SPL’શ્રીરામ નિવાસ’ 38, વેંકટાક્રિષ્ના રોડ, મંડાવેલી, ચેન્નાઈ-600028 B-07.00493 23 ઓક્ટોબર 2000 17 ઓગસ્ટ 2018
27 કુકૂ મોટર ફાઈનાન્સ પ્રા. લિમિટેડ (હાલ મોન્ટુ મોટર ફાઈનાન્સ પ્રા. લિ. તરીકે ઓળખાતી) યામાહા શોરૂમ, રોડવેઝ વર્કશોપ સામે, ચોકી બાઘ બહાદુર, SBI ક્રોસિંગ, મથુરા, ઉત્તરપ્રદેશ-281001 B-12.00330 09 ઓગસ્ટ 2001 16 ઓગસ્ટ 2018
28 SNT સિક્યોરિટીઝ લિમિટેડ H બ્લોક, 2/5 કીડવાઈ નગર, કાનપુર, ઉત્તરપ્રદેશ-208011 12.00064 27 ફેબ્રુઆરી 1998 16 ઓગસ્ટ 2018
29 હિન્ડોન મોટર ફાઈનાન્સ પ્રા. લિમિટેડ પ્રથમ માળ, અપર બજાર, મોદીનગર, ઉત્તરપ્રદેશ-201204 B-12.00300 29 માર્ચ 2001 16 ઓગસ્ટ 2018
30 એવર ટ્રસ્ટ ફાઈનાન્સ (ઇન્ડિયા) લિમિટેડ નંબર-39, મીંટ સ્ટ્રીટ, શોપ નંબર-R-2, હોટલ પેલેસ કાફેની સામે, સોકારપેટ, ચેન્નાઈ-600079 07.00345 03 જૂન 2008 10 ઓગસ્ટ 2018
31 વાસુ સેન્નીઅપ્પા ફાઈનાન્સ લિમિટેડ 220/11C નારાયણ નગર ગોબીચેટટીપાલાયમ-638452, જીલ્લો- ઇરોડ A-07.00732 20 મે 2014 09 ઓગસ્ટ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/945

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?