RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78491528

ભારતીય રિઝર્વ બેંક 31 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 29 ઓક્ટોબર 2018

ભારતીય રિઝર્વ બેંક 31 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 RLA હોલ્ડીંગઝ પ્રા. લિમિટેડ 545, જી.ટી. રોડ (5), ચોથો માળ, રૂમ નંબર-408, હાવડા-711101, પ. બંગાળ 05.00912 12 માર્ચ 1998 13 જુલાઈ 2018
2 કાજલ વીનકોમ પ્રા. લિમિટેડ વ્હાઈટ ટાવર્સ, 115 કોલેજ સ્ટ્રીટ, કોલકાતા-700012, પ. બંગાળ B.05.04701 04 ડીસેમ્બર 2001 09 જુલાઈ 2018
3 વિદ્યા વ્રિદ્ધી ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ 1, ઓલ્ડ કોર્ટ હાઉસ કોર્નર, બીજો માળ, રૂમ નંબર-2, કોલકાતા-700001, પ. બંગાળ B.05.03588 30 મે 2003 13 જુલાઈ 2018
4 હેરાલ્ડ કોમર્સ લિમિટેડ 10, પ્રીન્સેપ સ્ટ્રીટ, બીજો માળ, કોલકાતા-700072, પ. બંગાળ 05.01995 02 મે 1998 10 જુલાઈ 2018
5 શ્રી પદ્મસાગર એક્ષ્પોર્ટસ પ્રા. લિમિટેડ 55, બીપ્લવી રાસ બિહારી બસુ રોડ, બીજો માળ, રૂમ નંબર-2, કોલકાતા-700001, પ. બંગાળ B-05.06210 08 માર્ચ 2004 04 જુલાઈ 2018
6 ઉમંગ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 7, શંભુનાથ મલિક લેન, કોલકાતા-700007, પ. બંગાળ B.05.06372 17 મે 2004 09 જુલાઈ 2018
7 એમ. લાલ & કંપની લિમિટેડ 12A, નેતાજી સુભાષ રોડ, બીજો માળ, રૂમ નંબર-11, કોલકાતા-700001, પ. બંગાળ 05.02260 16 મે 1998 06 જુલાઈ 2018
8 એલ. કે. સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ 405, ટોડી ચેમ્બર, 2, લાલબજાર સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ 05.00710 07 માર્ચ 1998 26 જુલાઈ 2018
9 રાઈઝ કેપિટલ ઓપરેટીવ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ T.P.-XVI/267, એમ. એન. કોમ્પ્લેક્ષ, પારાપ્પનાનગડી રોડ, તાનુર પંચાયત માલાપ્પુરમ, માલાપ્પુરમ, કેરાલા-676303 B-16.00108 20 મે 2015 23 ઓગસ્ટ 2018
10 ગ્રાન્ડ ફાઈનાન્સ & એસ્ટેટસ પ્રા. લિમિટેડ સુખનાથ વિહાર, પ્રથમ માળ, પુલ્લેપેડી જંકશન કોલેજ, પોસ્ટ-ચિત્તૂર રોડ, કોચી, એર્નાકુલમ-682035, કેરાલા B-16.00164 25 ઓગસ્ટ 2001 23 ઓગસ્ટ 2018
11 મ્ય્નાકમ જનરલ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ X-179 G, લક્ષ્મી બીલ્ડીંગ, થ્રીપ્રયાર પોસ્ટ-નાત્તિકા, થ્રીસ્સુર-680566, કેરાલા 16.00057 17 માર્ચ 1999 23 ઓગસ્ટ 2018
12 આલોક ઓટો ક્રેડીટ પ્રા. લિમિટેડ 83/85, નેતાજી સુભાષ રોડ, શોપ નંબર-A-13, કોલકાતા-700001, પ. બંગાળ 05.02989 13 નવેમ્બર 1998 10 ઓગસ્ટ 2018
13 જેનોમી મર્ચન્ડાઈઝ પ્રા. લિમિટેડ 29, ઇશાન મોન્ડલ ગાર્ડન રોડ, બેહાલા, કોલકાતા-700038, પ. બંગાળ B.05.06436 21 જુલાઈ 2004 09 ઓગસ્ટ 2018
14 શ્રિયમ ફીનકેપ લિમિટેડ 329, ગંગાનગર, ઋષિકેશ, ઉત્તરાખંડ-249201 B.12.00254 31 ઓક્ટોબર 2000 07 ઓગસ્ટ 2018
15 પ્રણવ કોમર્સિયલ પ્રા. લિમિટેડ મંગલમ, પાંચમો માળ, રૂમ નંબર-505&506, 24 હેમંત બસુ સરાની, કોલકાતા-700001, પ. બંગાળ B.05.04104 21 માર્ચ 2001 09 જુલાઈ 2018
16 મધુમાલતી મર્ચન્ડાઈઝ પ્રા. લિમિટેડ 7C, કિરણ શંકર રોય રોડ, હેસ્ટીન્ગ્સ ચેમ્બર, પ્રથમ માળ, કોલકાતા-700001, પ. બંગાળ 05.01535 20 એપ્રિલ 1998 06 જુલાઈ 2018
17 જયંત ટ્રેડલીંક પ્રા. લિમિટેડ 66, શેક્સપિયર સરાની, ગ્રાઉન્ડ ફ્લોર, કોલકાતા-700017, પ. બંગાળ B.05.05367 28 જાન્યુઆરી 2003 11 જુલાઈ 2018
18 મંડાવા નિયોજન પ્રા. લિમિટેડ મંડાવા શિખર, 151, શરદ બોઝ રોડ, કોલકાતા-700026, પ. બંગાળ 05.03931 09 ડીસેમ્બર 2000 06 જુલાઈ 2018
19 કુમ્પેપર કન્સ્ટ્રકશન પ્રા. લિમિટેડ 6, વોટરલુ સ્ટ્રીટ, પાંચમો માળ, રૂમ નંબર-504, કોલકાતા-700069, પ. બંગાળ 05.00513 02 માર્ચ 1998 09 જુલાઈ 2018
20 તપુરીઅહ & એસોસીએટસ પ્રા. લિમિટેડ 4, સાયનાગોગ સ્ટ્રીટ, આઠમો માળ, રૂમ નંબર-821, કોલકાતા-700001, પ. બંગાળ 05.01499 20 એપ્રિલ 1998 04 જુલાઈ 2018
21 એક્સેલ પ્રોજેક્ટસ લિમિટેડ 9C, પુનમ બીલ્ડીંગ, નવમો માળ, 5/2 રસલ સ્ટ્રીટ, કોલકાતા-700071, પ. બંગાળ 05.02393 16 મે 1998 04 જુલાઈ 2018
22 UIC ફાઈનાન્સ પ્રા. લિમિટેડ આનંદાલોક, પ્રથમ માળ, 227, એ. જે. સી. બોઝ રોડ, પીએસ-બેલતાલ, કોલકાતા-700020, પ. બંગાળ 05.02059 04 મે 1998 26 જુલાઈ 2018
23 ગ્રિનેક્ષ કેમિકલ્સ પ્રા. લિમિટેડ સિક્કીમ કોમર્સ હાઉસ, 4/1, મિડલટન સ્ટ્રીટ, પાંચમો માળ, કોલકાતા-700071, પ. બંગાળ 05.02467 20 મે 1998 18 જુલાઈ 2018
24 કોણાર્ક (ઇન્ડિયા) લિમિટેડ 16, ઇન્ડિયા એક્સચેન્જ પ્લેસ, ગ્રાઉન્ડ ફ્લોર, કોલકાતા-700001, પ. બંગાળ 05.01101 20 માર્ચ 1998 26 જુલાઈ 2018
25 ટી. એસ. જી. ક્રેડીટ કેપિટલ (પ્રા.) લિમિટેડ 2, સેઇન્ટ જ્યોર્જ ગેટ રોડ, કોલકાતા-700022, પ. બંગાળ 05.02616 04 જૂન 1998 25 જુલાઈ 2018
26 ઓર્ટેમ ફીનવેસ્ટ પ્રા. લિમિટેડ 39/1, શરદ બોઝ રોડ, છઠ્ઠો માળ, કોલકાતા-700020, પ. બંગાળ 05.02548 28 મે 1998 10 જુલાઈ 2018
27 નિકિતા ઇલેક્ટ્રો ટ્રેડર્સ (પ્રા.) લિમિટેડ રૂમ નંબર-757, સાતમો માળ, 32 એઝરા સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ 05.02937 25 સપ્ટેમ્બર 1998 20 જુલાઈ 2018
28 કોન્કોર્ડ ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ A-3, સાતમો માળ, મધુસુદન એપાર્ટમેન્ટ, P-18, દોબસન લેન, હાવડા-711101, પ. બંગાળ 05.00272 19 ફેબ્રુઆરી 1998 20 જુલાઈ 2018
29 ક્રીસ્ટલ ટ્રેકોમ પ્રા. લિમિટેડ યુનિટ-32, ગણેશચંદ્ર એવન્યુ, કોલકાતા-700013, પ. બંગાળ 05.00676 06 માર્ચ 1998 20 જુલાઈ 2018
30 શ્યામકુંજ (ઇન્ડિયા) લિમિટેડ 3A& 3F, 7/1A, ગ્રાન્ટ લેન કોલકાતા-700012, પ. બંગાળ 05.00205 20 ફેબ્રુઆરી 1998 09 જુલાઈ 2018
31 ડર્બી કોમોડીટીઝ પ્રા. લિમિટેડ 16A, શેક્સપિયર સરાની, યુનિટ-II, બીજો માળ, પીએસ-શેક્સપિયર સરાની, કોલકાતા-700071, પ. બંગાળ 05.01174 21 માર્ચ 1998 23 જુલાઈ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/988

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?