RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78503218

ભારતીય રિઝર્વ બેંક 31 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 30 ઓક્ટોબર 2018

ભારતીય રિઝર્વ બેંક 31 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 અજંટા કોમર્સ લિમિટેડ 5&6, ફેન્સી લેન, કોલકાતા-700001, પ. બંગાળ B.05.06507 18 નવેમ્બર 2004 09 જુલાઈ 2018
2 જિંગલ બેલ સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ P-214, C.I.T. સ્કીમ- VI (M), કન્કુરગાચી, કોલકાતા-700054, પ. બંગાળ 05.00339 24 ફેબ્રુઆરી 1998 25 જુલાઈ 2018
3 માર્તંડ પ્લાસ્ટીકસ પ્રા. લિમિટેડ 2/7, શરદ બોઝ રોડ, છઠ્ઠો માળ, કોલકાતા-700020, પ. બંગાળ B-05.04629 15 ઓક્ટોબર 2001 13 જુલાઈ 2018
4 સીન્થીકો માર્કેટીંગ પ્રા. લિમિટેડ 25, સ્વેલો લેન, કોલકાતા-700001, પ. બંગાળ B.05.04679 28 નવેમ્બર 2001 20 જુલાઈ 2018
5 ડોન ક્રેડીટ કેપિટલ પ્રા. લિમિટેડ 4, ઇન્ડિયા એક્સચેન્જ પ્લેસ, ત્રીજો માળ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.04467 03 ઓક્ટોબર 2001 24 જુલાઈ 2018
6 રૂપ સાગર ટાઈ અપ પ્રા. લિમિટેડ શોપ નંબર-38, શહીદ સ્મરાગ કોમ્પ્લેક્ષ, નવ ભારત પ્રેસની સામે, જી. ઈ. રોડ, રાયપુર-492001, છત્તીસગઢ 05.01203 23 માર્ચ 1998 25 જુલાઈ 2018
7 SPN સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ 11, સુદ્દેર સ્ટ્રીટ, બીજો માળ, ફ્લેટ-S-34, કોલકાતા-700016, પ. બંગાળ B.05.04413 25 સપ્ટેમ્બર 2001 09 જુલાઈ 2018
8 ભવાની રીયલ એસ્ટેટ પ્રા. લિમિટેડ 1, બ્રિટીશ ઇન્ડિયા સ્ટ્રીટ, ત્રીજો માળ, રૂમ નંબર-304A, કોલકાતા-700069, પ. બંગાળ B-05.04376 12 સપ્ટેમ્બર 2001 17 જુલાઈ 2018
9 લલિત ટી કંપની લિમિટેડ 118, અંસલ ભવન, 16 કસ્તુરબા ગાંધી માર્ગ, નવી દિલ્હી-110001 05.02626 04 જૂન 1998 26 જુલાઈ 2018
10 રાધિકા ટ્રેડર્સ & ઇન્વેસ્ટર્સ લિમિટેડ 16, ઇન્ડિયા એક્સચેન્જ પ્લેસ, કોલકાતા-700001, પ. બંગાળ 05.01150 20 માર્ચ 1998 26 જુલાઈ 2018
11 ગીતા હોલ્ડીંગઝ & કન્સલ્ટન્ટસ પ્રા. લિમિટેડ 5B, શરદ બોઝ રોડ, લેન્ડ્સ ડાઉન કોર્ટ, બીજોમાળ, ફ્લેટ નંબર-4, કોલકાતા-700020, પ. બંગાળ 05.02491 25 મે 1998 19 જુલાઈ 2018
12 એમ. આર. ફીનલીઝ કંપની લિમિટેડ હોલ નંબર-7, બીજો માળ, યુ.પી. આવાસ વિકાસ બીલ્ડીંગ, જવાહરનગર, વારાણસી, ઉત્તરપ્રદેશ-221001 B-12.00326 23 જુલાઈ 2001 31 જુલાઈ 2018
13 ક્રોસલેન્ડ મર્કન્ટાઈલ્સ પ્રા. લિમિટેડ 16, ગણેશચંદ્ર એવન્યુ, પાંચમો માળ, કોલકાતા-700013, પ. બંગાળ B.05.04824 04 માર્ચ 2003 13 જુલાઈ 2018
14 ફ્લેકત ડીલકોમ લિમિટેડ જીન્દાલ મેન્શન, 251 (66) જી.ટી. રોડ, લીલુઅહ, હાવડા-711204, પ. બંગાળ B.05.06670 09 જાન્યુઆરી 2007 19 જુલાઈ 2018
15 રાશમાન ફીન વેસ્ટ પ્રા. લિમિટેડ 16, ગણેશચંદ્ર એવન્યુ, ગાંધી હાઉસ, ચોથો માળ, કોલકાતા-700013, પ. બંગાળ B.05.04984 20 મે 2003 07 ઓગસ્ટ 2018
16 એસ. એન. એલોયીઝ પ્રા. લિમિટેડ 8, કેમેક સ્ટ્રીટ, શાંતિનિકેતન બીલ્ડીંગ, પાંચમો માળ, સ્યુટ નંબર-3A, કોલકાતા-700017, પ. બંગાળ B-05.06095 30 જાન્યુઆરી 2004 23 જુલાઈ 2018
17 કેમી ફાઈબર ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિમિટેડ 56E, હેમંત બસુ સરાની, ઓલ્ડ 4 BBD બાગ ઇસ્ટ, રૂમ નંબર-14A, કોલકાતા-700001, પ. બંગાળ 05.01474 06 એપ્રિલ 1998 19 જુલાઈ 2018
18 દુઅર્સ કોમર્સિયલ કંપની લિમિટેડ વસુંધરા, ચોથો માળ, 2/7, શરદ બોઝ રોડ, કોલકાતા-700020, પ. બંગાળ 05.00390 26 ફેબ્રુઆરી 1998 24 જુલાઈ 2018
19 ઝૂમ કોમોડીટીઝ પ્રા. લિમિટેડ 20, અલીપોર રોડ, કોલકાતા-700027, પ. બંગાળ B.05.05682 11 નવેમ્બર 2003 26 જુલાઈ 2018
20 ક્લાસિક ટ્રેડ હોલ્ડીંગ્ઝ લિમિટેડ મેકલીઓડ હાઉસ, 3, નેતાજી સુભાષ રોડ, પ્રથમ માળ, કોલકાતા-700001, પ. બંગાળ 05.00491 02 માર્ચ 1998 25 જુલાઈ 2018
21 સુરાના મર્કન્ટાઈલ્સ પ્રા. લિમિટેડ 45, શેક્સપિયર સરાની, પાંચમો માળ, બ્લોક-5, કોલકાતા-700017, પ. બંગાળ B.05.00488 21 ઓક્ટોબર 2013 11 જુલાઈ 2018
22 DTC સિક્યોરીટીઝ લિમિટેડ યુનિટ-1, એન એસ રોડ, કોલકાતા-700001, પ. બંગાળ 05.03067 23 ફેબ્રુઆરી 1999 13 જુલાઈ 2018
23 ડ્યુડ્રોપ્સ મર્ચન્ટસ પ્રા. લિમિટેડ સ્વસ્તિક સેન્ટર, P-8, ચૌ રીન્ઘી સ્ક્વેર, ત્રીજો માળ, કોલકાતા-700069, પ. બંગાળ 05.00019 12 ફેબ્રુઆરી 1998 13 જુલાઈ 2018
24 શશી કોમર્સિયલ કંપની લિમિટેડ 14/1B, એઝરા સ્ટ્રીટ, વર્લ્ડ ટ્રેડ સેન્ટર, પ્રથમ માળ, કોલકાતા-700001, પ. બંગાળ 05.00979 18 માર્ચ 1998 17 જુલાઈ 2018
25 સુમો પરિવહન & ઓટો ફાઈનાન્સ પ્રા. લિમિટેડ (હાલ AAP ફાઈનાન્સ & ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ. તરીકે ઓળખાતી) 51, નલીની શેઠ રોડ, કોલકાતા-700007, પ. બંગાળ B.05.04213 30 એપ્રિલ 2001 10 જુલાઈ 2018
26 શ્રી લાજ્વતી ટ્રેડ & ક્રેડીટ લિમિટેડ 113/A, મનોહર દાસ કતરા, કોલકાતા-700007, પ. બંગાળ B.05.04318 30 ઓગસ્ટ 2001 04 જુલાઈ 2018
27 જાનકી ટેક્ષટાઈલ & ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિમિટેડ 36/1A, એલ્ગીન રોડ, કોલકાતા-700020, પ. બંગાળ B-05.06552 06 મે 2015 16 જુલાઈ 2018
28 મીરા ફીનલીઝ પ્રા. લિમિટેડ ઈન્ડીકોન વીવા, ત્રીજો માળ, 53A, લીલા રોય સરાની, ગારિયાહાટ, કોલકાતા-700019, પ. બંગાળ 05.02123 09 મે 1998 02 જુલાઈ 2018
29 પ્રિય રિસોર્સિઝ લિમિટેડ 10/24, કુમારા કૃપા રોડ, હાઈ ગ્રાઉન્ડ, બેંગલુરુ-560001 B.05.05416 06 માર્ચ 2003 16 જુલાઈ 2018
30 હેક્ટર એક્ઝીમ પ્રા. લિમિટેડ 70/1, તિલજલા રોડ, કોલકાતા-700046, પ. બંગાળ B.05.05549 23 સપ્ટેમ્બર 2003 19 જુલાઈ 2018
31 ખેમ ચંદ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 157, નેતાજી સુભાષ રોડ, કોલકાતા-700001, પ. બંગાળ 05.02443 16 મે 1998 18 જુલાઈ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/998

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?