RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78506875

ભારતીય રિઝર્વ બેંક 31 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 09 નવેમ્બર 2018

ભારતીય રિઝર્વ બેંક 31 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 જગધાત્રી પ્રોપર્ટીઝ & ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 103, હેમ ચંદ્ર નાસ્કર રોડ, પ્રથમ માળ, ફ્લેટ નંબર-2, પીએસ-બેલિયાઘાટા, કોલકાતા-700010, પ. બંગાળ B-05.05997 28 નવેમ્બર 2003 30 ઓગસ્ટ 2018
2 અજંટા ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ 301, મંગલમ બીલ્ડીંગ, 24, હેમંત બસુ સરાની, પીએસ-હરે સ્ટ્રીટ, કોલકાતા-700001, પ.બંગાળ 05.00067 14 ફેબ્રુઆરી 1998 17 ઓગસ્ટ 2018
3 સીમ્કો બીઝનેસ લિમિટેડ 27 સર આર. એન. મુખરજી રોડ, કોલકાતા-700001, પ.બંગાળ 05.00519 02 માર્ચ 1998 13 જુલાઈ 2018
4 એસ એફ એસ ફાઈનાન્સ લિમિટેડ 6, લીયોન્સ રેંજ, કોલકાતા-700001, પ.બંગાળ 05.01431 06 એપ્રિલ 1998 10 ઓગસ્ટ 2018
5 પુષ્પક ટ્રેડીંગ & કન્સલ્ટન્સી (પ્રા.) લિમિટેડ 1, કૃક્ડ લેન, બીજો માળ, રૂમ નંબર-210, કોલકાતા-700069, પ.બંગાળ 05.02682 11 જૂન 1998 14 ઓગસ્ટ 2018
6 કે. એસ. કન્સલ્ટન્સી સર્વિસીઝ પ્રા. લિમિટેડ 9, ઇન્ડિયા એક્સચેન્જ પ્લેસ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.06030 21 જાન્યુઆરી 2004 09 ઓગસ્ટ 2018
7 રેડીયન્ટ પ્રોજેક્ટસ પ્રા. લિમિટેડ 1/1, વંસીટર્ટ રો, કોલકાતા-700001, પ. બંગાળ 05.01702 22 એપ્રિલ 1998 19 જુલાઈ 2018
8 ઉદિત ફીનવેસ્ટ & ટ્રેડર્સ પ્રા. લિમિટેડ 18, આર. એન. મુખરજી રોડ, ગ્રાઉન્ડ ફ્લોર, રૂમ નંબર-G-1, કોલકાતા-700001, પ.બંગાળ 05.01947 02 મે 1998 09 ઓગસ્ટ 2018
9 લીલાક વાણિજ્ય પ્રા. લિમિટેડ 39, બરતોલ્લા સ્ટ્રીટ, ગ્રાઉન્ડ ફ્લોર, કોલકાતા-700007, પ.બંગાળ B.05.03853 13 જૂન 2003 21 ઓગસ્ટ 2018
10 શ્રોના ઇન્ટરનેશનલ પ્રા. લિમિટેડ 234/3A, FMC ફોર્ચ્યુંના, ત્રીજો માળ, રૂમ નંબર-B-2, એ જે સી બોઝ રોડ, કોલકાતા-700020 , પ.બંગાળ 05.02512 26 મે 1998 09 ઓગસ્ટ 2018
11 ડેક્કન ટ્રેડર્સ પ્રા. લિમિટેડ 5, ગોર્કી ટેરેસ, બીજો માળ, કોલકાતા-700017, પ.બંગાળ 05.01197 21 માર્ચ 1998 07 ઓગસ્ટ 2018
12 જીવીએસ વિનિયોગ પ્રા. લિમિટેડ 80, જોય નારાયણ સેન્ટ્રા લેન, ગ્રાઉન્ડ-03, હાવડા-711101, પ. બંગાળ B.05.06132 10 ફેબ્રુઆરી 2004 30 જુલાઈ 2018
13 પીકે ક્રેડીટ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 44/6, હાઝરા રોડ, કોલકાતા-700019, પ.બંગાળ 05.00798 11 માર્ચ 1998 07 ઓગસ્ટ 2018
14 ડેવોન કોમર્સિયલ પ્રા. લિમિટેડ 1 આર. એન. મુખરજી રોડ, પાંચમો માળ, રૂમ નંબર-19, કોલકાતા-700001, પ.બંગાળ B.05.05306 04 ફેબ્રુઆરી 2003 07 ઓગસ્ટ 2018
15 ઇન્ડસ્ટ્રીયલ ફીસ્કલ સર્વિસીઝ લિમિટેડ 2, એન સી દત્ત સરાની, સાગર એસ્ટેટ, યુનિટ-1, પાંચમો માળ, કોલકાતા-700001, પ.બંગાળ
B.05.00203 22 ઓક્ટોબર 2008 24 ઓગસ્ટ 2018
16 અપેક્ષા વ્યાપાર પ્રા. લિમિટેડ 18, રવીન્દ્ર સરાની, પાંચમો માળ, ગેટ-2, રૂમ નંબર-501, કોલકાતા-700001, પ.બંગાળ B.05.03998 24 જાન્યુઆરી 2001 13 ઓગસ્ટ 2018
17 લોડના કોલીયરી કંપની (1920) લિમિટેડ 6, લીયોન્સ રેંજ, કોલકાતા-700001, પ.બંગાળ B.05.05441 17 એપ્રિલ 2003 21 ઓગસ્ટ 2018
18 એમટેક ડીલર પ્રા. લિમિટેડ C/o-જુની ડનબર મિલ્સ લિમિટેડ, ગરુલીયા, શ્યામનગર, નોઆપારા, 24 પરગણા (ઉત્તર), પ. બંગાળ-743133 B-05.04169 11 એપ્રિલ 2001 01 જૂન 2018
19 મેગ્નમ ટ્રેડર્સ લિમિટેડ 27, સર આર. એન. મુખરજી રોડ, કોલકાતા-700001, પ.બંગાળ 05.02861 27 ઓગસ્ટ 1998 07 ઓગસ્ટ 2018
20 ગુડ ગાઈડ કન્સ્ટ્રકશન પ્રા. લિમિટેડ અનુરાગ, ચોથો માળ, 3/1A, અલીપોર પાર્ક રોડ, કોલકાતા-700027, પ.બંગાળ B.05.05362 21 જાન્યુઆરી 2003 30 જુલાઈ 2018
21 જ્યુપીટર કાર્ગો પ્રા. લિમિટેડ 16, નેતાજી સુભાષ રોડ, બીજો માળ, કોલકાતા-700001, પ.બંગાળ B.05.06049 20 ડીસેમ્બર 2003 20 ઓગસ્ટ 2018
22 માલવિકા ડીસ્ટ્રીબ્યુટર્સ પ્રા. લિમિટેડ 66, શેક્સપિયર સરાની, કોલકાતા-700017, પ. બંગાળ B.05.04612 15 ઓક્ટોબર 2001 07 ઓગસ્ટ 2018
23 માર્બલ ઇમ્પેક્ષ પ્રા. લિમિટેડ 13, પોલોક સ્ટ્રીટ, કોલકાતા-700001, પ.બંગાળ 05.02731 29 જુલાઈ 1998 07 ઓગસ્ટ 2018
24 શેખાવતી લીઝીંગ પ્રા. લિમિટેડ નારાયણી બીલ્ડીંગ, 27, બ્રેબોર્ન રોડ, મેઝનાઇન ફ્લોર, કોલકાતા-700001, પ.બંગાળ B.05.05228 10 જુલાઈ 2003 27 જુલાઈ 2018
25 ડોર્ન ફેબ હોલ્ડીંગ્ઝ પ્રા. લિમિટેડ 21, અવનીન્દ્ર નાથ ઠાકુર સરાની (અગાઉ કેમેક સ્ટ્રીટ), આઠમો માળ, કોલકાતા-700016, પ.બંગાળ B.05.05536 22 સપ્ટેમ્બર 2003 10 સપ્ટેમ્બર 2018
26 એક્સેલ ક્રેડીટ ફીસ્કલ પ્રા. લિમિટેડ 10/437, ખલાસી લાઈન, કાનપુર, ઉત્તરપ્રદેશ B-12.00342 04 ઓક્ટોબર 2001 12 સપ્ટેમ્બર 2018
27 કોચાર ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ (હાલમાં શ્રી ઓમ ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ તરીકે જાણીતી) ગ્રાઉન્ડ ફ્લોર, સાઈ કોમ્પ્લેક્ષ, હાથરસ અડ્ડા, આગ્રા રોડ, અલીગઢ, ઉત્તરપ્રદેશ-202001 B-06.00388 21 ડીસેમ્બર 2000 03 સપ્ટેમ્બર 2018
28 અજંટા ફીન-વેસ્ટ લીઝ પ્રા. લિમિટેડ બગરીયા પેચ, મદાર ગેટ, અલીગઢ, ઉત્તરપ્રદેશ-202001 B-12.00231 27 સપ્ટેમ્બર 2000 10 સપ્ટેમ્બર 2018
29 બદ્રી કેદાર ઓટો ફાઈનાન્સ પ્રા. લિમિટેડ B-140,ટ્રાન્સપોર્ટ નગર, ભોપા રોડ, મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશ-251001 B-12.00302 29 માર્ચ 2001 12 સપ્ટેમ્બર 2018
30 રીચ વીક એન્ટરપ્રાઈઝ (પ્રા.) લિમિટેડ 618, ‘ક્રિષ્ના’, છઠ્ઠો માળ, 224 એ જે સી બોઝ રોડ, કોલકાતા-700017, પ.બંગાળ 05.00529 02 માર્ચ 1998 02 ઓગસ્ટ 2018
31 માયા ટ્રેડ લીન્ક્સ લિમિટેડ વૈભવ, ચોથો માળ, 4 લી રોડ, કોલકાતા-700020, પ.બંગાળ 05.01284 27 માર્ચ 1998 07 ઓગસ્ટ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/1086

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?