RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78506250

ભારતીય રિઝર્વ બેંક 31 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 13 નવેમ્બર 2018

ભારતીય રિઝર્વ બેંક 31 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 બેની ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 33 A, ચૌરીંઘી રોડ, 18 મો માળ, કોલકાતા-700001, પ. બંગાળ 05.02538 28 મે 1998 20 ઓગસ્ટ 2018
2 સીટીઝન ફૂડઝ લિમિટેડ
(હાલ એગ્રીકો ફીનકેપ લિ. તરીકે જાણીતી)
A 11708/3, સત નગર, કારોલબાગ, નવી દિલ્હી-110005 B-14.02014 22 સપ્ટેમ્બર 2000 14 સપ્ટેમ્બર 2018
3 ચોપરા ક્રેડીટસ પ્રા. લિમિટેડ 410 આર ડી ચેમ્બર્સ, 16/11, આર્ય સમાજ રોડ, કારોલબાગ, નવી દિલ્હી-110005 B-14.01835 24 જુલાઈ 2000 12 સપ્ટેમ્બર 2018
4 સ્નેપશોટ મર્ચન્ટસ પ્રા. લિમિટેડ 417, કામલલાયા સેન્ટર, 156A, લેનિન સરાની, પી એસ-તાલ તાલા, કોલકાતા-700013 B-05.03298 20 ડીસેમ્બર 1999 03 સપ્ટેમ્બર 2018
5 મીનાર લીઝીંગ પ્રા. લિમિટેડ 4, યુનીવર્સીટી રોડ, દિલ્હી-110007 B.14.02055 11 સપ્ટેમ્બર 2003 12 સપ્ટેમ્બર 2018
6 એમ & એમ ફીનસેક પ્રા. લિમિટેડ D-34, ગુલમોહર પાર્ક, નવી દિલ્હી-110049 14.00576 27 માર્ચ 1998 12 સપ્ટેમ્બર 2018
7 માડા ફીનઇનવેસ્ટ લિમિટેડ (હાલમાં મલ્ટીપ્લેક્ષ ફીન કેપ લિમિટેડ તરીકે જાણીતી) કેશવ ટાવર (ત્રીજો માળ) 100/28, રાજાપુર, સેક્ટર-4, રોહીણી, નવી દિલ્હી-110085 14.00024 17 નવેમ્બર 2009 14 સપ્ટેમ્બર 2018
8 મનુ ક્રેડીટસ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ A-3/12, જીવન જ્યોત એપાર્ટમેન્ટસ, લોક વિહાર પાસે, પીતમપુરા, દિલ્હી-110034 B-14.02643 08 જુલાઈ 2002 02 ઓગસ્ટ 2018
9 મોદીલાઈન ફીન સ્ટોક પ્રા. લિમિટેડ WP-504, આર કે હાઉસ, શિવ માર્કેટ, અશોક વિહાર, દિલ્હી-110052 B-14.02024 03 ઓક્ટોબર 2000 12 સપ્ટેમ્બર 2018
10 મયુરા ઇન્ડસ્ટ્રીયલ રિસોર્સિઝ લિમિટેડ E-805, ઇન્ટરનેશનલ ટ્રેડ ટાવર, નહેરુ પ્લેસ, નવી દિલ્હી-110019 14.00412 11 માર્ચ 1998 12 સપ્ટેમ્બર 2018
11 મોર્ગન એશિયા લિમિટેડ J-4/ 57A, ખિડકી એક્ષ્ટેન્શન, માલવિયા નગર, નવી દિલ્હી-110017 14.00178 03 માર્ચ 1998 12 સપ્ટેમ્બર 2018
12 કાર્બો ઇન્ડસ્ટ્રીયલ હોલ્ડીંગ્ઝ લિમિટેડ ફ્લેટ નંબર-702, સાતમો માળ, કાંચનજંઘા બીલ્ડીંગ, 18, બારા ખંભા રોડ, નવી દિલ્હી-110001 B-14.03367 04 જુલાઈ 2017 02 ઓગસ્ટ 2018
13 MKG ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ A 963, પંખ રોડ કોલોની, ઉત્તમનગર, નવી દિલ્હી-110059 14.01499 19 ઓગસ્ટ 1999 12 સપ્ટેમ્બર 2018
14 મંજુશ્રી પોર્ટફોલીઓ પ્રા. લિમિટેડ 7/30-B, પ્રથમ માળ, અન્સારી રોડ, દરિયાગંજ, નવી દિલ્હી-110002 B-14.01962 01 સપ્ટેમ્બર 2000 12 સપ્ટેમ્બર 2018
15 કેપ્સ ફીનસ્ટોક સર્વિસીઝ પ્રા. લિમિટેડ 801, ઇન્ટરનેશનલ ટ્રેડ ટાવર, નહેરુ પ્લેસ, નવી દિલ્હી-110019 B-14.01884 24 ઓગસ્ટ 2000 02 ઓગસ્ટ 2018
16 MSD ફાઈનાન્સ કંપની લિમિટેડ 115, કાન્ઝાવાલા, નવી દિલ્હી-110081 B-14.01615 31 જાન્યુઆરી 2000 02 ઓગસ્ટ 2018
17 મેગનસ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 105, સાઉથ-એક્ષ પ્લાઝા II, NDSE-II, નવી દિલ્હી-110049 B-14.01891 16 ઓગસ્ટ 2000 02 ઓગસ્ટ 2018
18 મેટ્રો લીઝીંગ & ફાઈનાન્સ (ઇન્ડિયા) કંપની લિમિટેડ 101, જ્યોતિ ભવન, A 25 થી 27, ડૉ. મુખરજી નગર, કોમર્સિયલ કોમ્પ્લેક્ષ, નવી દિલ્હી-110009 14.01216 16 સપ્ટેમ્બર 1998 12 સપ્ટેમ્બર 2018
19 ન્યુ એજ ફીન-લીઝ પ્રા. લિમિટેડ 1/27, લલીતા પાર્ક, લક્ષ્મીનગર, વિકાસ માર્ગ, દિલ્હી-110092 B-14.02007 03 ઓક્ટોબર 2000 12 સપ્ટેમ્બર 2018
20 કોમ્પીટન્ટ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ 18, કોમ્યુનીટી સેન્ટર, ફેઝ-1, માયાપુરી, નવી દિલ્હી-110064 14.00451 12 માર્ચ 1998 14 સપ્ટેમ્બર 2018
21 નિકુંજ એગ્રો ટ્રેડીંગ કંપની લિમિટેડ 8/96/A, નહેરુ ગલી, વિશ્વાસ નગર, નવી દિલ્હી-110032 14.00541 24 માર્ચ 1998 02 ઓગસ્ટ 2018
22 ચન્દ્ર વિદ્યા ઇન્વેસ્ટમેન્ટ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ N-86, ત્રીજો માળ, ડાબી બાજુ, પંચશીલ પાર્ક, દિલ્હી-110017 14.01040 10 ઓગસ્ટ 1998 02 ઓગસ્ટ 2018
23 મર્કટેશ ટ્રેડીગ લિમિટેડ 612, દેવિકા ટાવર, 6, નહેરુ પ્લેસ, નવી દિલ્હી-110019 B-14-03104 25 જુલાઈ 2006 12 સપ્ટેમ્બર 2018
24 ઓર્ચાડ કન્સલ્ટન્સી સર્વિસીઝ પ્રા. લિમિટેડ 10 A, સાઉથ ડ્રાઈવ, છતરપુર, નવી દિલ્હી-110074 14.01098 08 સપ્ટેમ્બર 1998 02 ઓગસ્ટ 2018
25 લીંક ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ A-503, રિશી એપાર્ટમેન્ટ, અલકનંદા, નવી દિલ્હી-110019 B-14.01842 14 ઓગસ્ટ 2000 12 સપ્ટેમ્બર 2018
26 પરફેક્ટ લીઝીંગ & ક્રેડીટસ પ્રા. લિમિટેડ 313/73-G, આનંદ નગર, ઇન્દરલોક, નવી દિલ્હી-110035 B-14.02017 21 સપ્ટેમ્બર 2000 03 સપ્ટેમ્બર 2018
27 ઉષ્મા ફીનલીઝ લિમિટેડ પ્લોટ નંબર-111, ત્રીજો માળ, સુદર્શન રોડ, હુન્ડાઈ વર્કશોપ પાસે, ગૌતમ નગર, નવી દિલ્હી-110049 B-14.03084 31 મે 2007 14 સપ્ટેમ્બર 2018
28 ગુપ્તા મોટર & જનરલ ફાઈનાન્સ લિમિટેડ (ગુપ્તા મોટર & જનરલ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ) બાઘપત સ્ટેન્ડ, દિલ્હી રોડ, મેરઠ, ઉત્તરપ્રદેશ-250001 B-12.00357 21 ઓક્ટોબર 2013 10 સપ્ટેમ્બર 2018
29 વૈશાલી મોટર ફાઈનાન્સ લિમિટેડ ભગવાન મહાવીર માર્ગ, બરૌત, બાઘપત, ઉત્તરપ્રદેશ-250611 B.12.00433 13 એપ્રિલ 2018 20 સપ્ટેમ્બર 2018
30 જૌનપુર ઓટો લીઝ કંપની પ્રા. લિમિટેડ ઉર્દૂ બજાર ચૌરાહા, આલમગંજ, જૌનપુર, ઉત્તરપ્રદેશ-222001 12.00140 11 જૂન 1998 19 સપ્ટેમ્બર 2018
31 સુખબંસ ફાઈનાન્સ કંપની લિમિટેડ 206, જય એસ કોમ્પ્લેક્ષ, શાસ્ત્રી માર્કેટ, જલંધર, પંજાબ, ભીમસિંહ સ્વીટ શોપ પાસે, સિવિલ હોસ્પીટલ રોડ, પ્રભાત ચોક, હોશીયારપુર-146001 A-06.00449 08 ઓક્ટોબર 2007 17 સપ્ટેમ્બર 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/1097

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?