RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78514710

ભારતીય રિઝર્વ બેંક 31 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 18 જાન્યુઆરી 2019

ભારતીય રિઝર્વ બેંક 31 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 પેન્થર ઇન્વેસ્ટ ટ્રેડ લિમિટેડ પ્રથમ માળ, રાધા ભુવન, 121, નગીનદાસ માસ્તર રોડ, ફોર્ટ, મુંબઈ-400023 13.01311 05 નવેમ્બર 1999 18 ઓકટોબર 2018
2 પ્રકાશક ઇકવીફીન પ્રા. લિમિટેડ 51-52, એકાદશી, પાંચમો માળ, 27-29, પારેખ સ્ટ્રીટ, પ્રાર્થના સમાજ, મુંબઈ-400004 B-13.01414 16 નવેમ્બર 2000 31 ઓકટોબર 2018
3 વિશ્વાસર્હ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ
(અગાઉ વિશ્વાસર્હ ફાઈનાન્સ લિમિટેડ તરીકે જાણીતી)
સર્વે નંબર-49, ઇન્ડસ્ટ્રી હાઉસ, કલ્યાણી સ્ટીલની સામે, મુંધવા, પૂણે-411036 B-13.01432 18 નવેમ્બર 2000 31 ઓકટોબર 2018
4 મેપ્રો ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ લક્ષ્મી બીલ્ડીંગ, 6 શૂરજી વલ્લભ, દાસ માર્ગ, બેલાર્ડ એસ્ટેટ, મુંબઈ-400001 13.01298 09 સપ્ટેમ્બર 1999 31 ઓકટોબર 2018
5 પાર્કર ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 1184/4, ગોકુલનગર, B વીંગ, ધ્યાનેશ્વર પાદુકા ચોક, FC રોડ, શિવાજીનગર, પૂણે-411005 B-13.01600 15 એપ્રિલ 2002 31 ઓકટોબર 2018
6 શ્રી વૈભવ લક્ષ્મી ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ હેમી ગાર્ડન, સર્વે નંબર-43, શોપ નંબર-14, જામ્ભુલવાડી રોડ, દત્તા નગર, અંબેગાવ બડરુક, પૂણે-411046 B-13.01539 27 સપ્ટેમ્બર 2001 31 ઓકટોબર 2018
7 માને ફાઈનાન્સ પ્રા. લિમિટેડ બીજો માળ, અપ્સરા સિનેમા બીલ્ડીંગ, ડૉ. ડી.બી. માર્ગ, ગ્રાન્ટ રોડ, મુંબઈ-400007 13.01296 09 સપ્ટેમ્બર 1999 31 ઓકટોબર 2018
8 તંતીઆ ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ DD-30, સાતમો માળ, સેક્ટર-1, સોલ્ટ લેક સીટી, કોલકાતા-700064, પ. બંગાળ 05.00041 12 ફેબ્રુઆરી 1998 20 નવેમ્બર 2018
9 ઉત્પલ મર્કન્ટાઈલ્સ પ્રા. લિમિટેડ 8A/B, સાકાર લેન, રૂમ નંબર-4, ગીરીશ પાર્ક, પ્રથમ માળ, કોલકાતા-700007, પ. બંગાળ B.05.05794 05 ડીસેમ્બર 2003 11 ડીસેમ્બર 2018
10 એક્ઝીમ સર્વિસીઝ & સરવેલન્સ કંપની પ્રા. લિમિટેડ 46, બીપીન બિહારી ગાંગુલી સ્ટ્રીટ, કોલકાતા-700012, પ. બંગાળ 05.03193 29 જુલાઈ 1999 20 નવેમ્બર 2018
11 પદમા સાંઈ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 87-1-11, જી વી એસ કોમ્પ્લેક્ષ, આર ટી સી કોમ્પ્લેક્ષ રોડ, તેડીથોતા, રાજામુન્દ્રી-533103 B-09.00395 09 ફેબ્રુઆરી 2004 21 ડીસેમ્બર 2018
12 મિશ્રા પોટરીઝ & બ્રીક્સ પ્રા. લિમિટેડ બસુ હાઉસ, 3, ચૌરીન્ઘી એપ્રોચ, પ્રથમ માળ, કોલકાતા-700072, પ. બંગાળ 05.05227 10 જુલાઈ 2003 26 ડીસેમ્બર 2018
13 લોઈડઝ કોમર્સિયલ પ્રા. લિમિટેડ 3, આમ્રતોલ્લા, કોલકાતા-700001, પ. બંગાળ B.05.05546 24 સપ્ટેમ્બર 2003 03 ડીસેમ્બર 2018
14 બંગલક્ષ્મી સ્ટીલ ટ્રેડીંગ કંપની લિમિટેડ 57, રાજા બસંત રોય રોડ, ગ્રાઉન્ડ ફ્લોર, કોલકાતા-700029, પ. બંગાળ 05.02916 23 સપ્ટેમ્બર 1998 12 ડીસેમ્બર 2018
15 રૂંગટા રીઅલ્ટર્સ પ્રા. લિમિટેડ 153/ 2B એ.પી.સી. રોડ, પ્રથમ માળ, કોલકાતા-700006, પ. બંગાળ 05.03186 16 જુલાઈ 1999 26 ડીસેમ્બર 2018
16 ફલોલેસ એક્ષપોર્ટસ પ્રા. લિમિટેડ 22, સ્ટ્રેન્ડ રોડ, પ્રથમ માળ, કોલકાતા-700001, પ. બંગાળ B05.05114 19 જૂન 2003 05 ડીસેમ્બર 2018
17 એવીએલ ઇન્ડિયા લીઝીંગ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ B-50, પ્રથમ માળ, દયાનંદ કોલોની, લાજપત નગર-IV, દિલ્હી-110024 B.14.02169 21 સપ્ટેમ્બર 2002 28 નવેમ્બર 2018
18 બી.બી.સી. ફાઇનાન્સીયર્સ પ્રા. લિમિટેડ 3923, રોશનઆરા રોડ, દિલ્હી-110007 B-14.01696 28 એપ્રિલ 2000 28 નવેમ્બર 2018
19 ઇસ્ટ ઇન્ડિયા ફાઇનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 501 A, ડાયમન્ડ પ્રેસ્ટીજ, પાંચમો માળ, 41-A, એ. જે. સી. બોઝ રોડ, કોલકાતા-700017, પ. બંગાળ B.05.04917 06 માર્ચ 2003 05 ડીસેમ્બર 2018
20 ઉષા કોમર્સિયલ પ્રા. લિમિટેડ 1, આર એન મુખરજી રોડ, પાંચમો માળ, રૂમ નંબર-50, કોલકાતા-700001, પ. બંગાળ B.05.03759 10 જુલાઈ 2003 05 ડીસેમ્બર 2018
21 સુનાપ મર્ચન્ટસ પ્રા. લિમિટેડ રૂમ નંબર-8, પ્રથમ માળ, 23A નેતાજી સુભાષ રોડ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.03679 18 નવેમ્બર 2003 05 ડીસેમ્બર 2018
22 અન્સ વર્થ ઇમ્પેક્ષ પ્રા. લિમિટેડ 13, પોલોક સ્ટ્રીટ, બીજો માળ, રૂમનંબર-29, કોલકાતા-700001, પ. બંગાળ B.05.04545 09 ઓકટોબર 2001 11 ડીસેમ્બર 2018
23 જે ડી એમ ઇનફીન પ્રા. લિમિટેડ 526, સીટી સેન્ટર, 19, સાયનાગોગુએ સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.06005 19 જાન્યુઆરી 2004 12 ડીસેમ્બર 2018
24 શુભમ ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 537, સીટી સેન્ટર, 19, સાયનાગોગુએ સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ B-05.06103 04 ફેબ્રુઆરી 2004 13 ડીસેમ્બર 2018
25 મર્કન્ટાઈલ કેપીટલ & ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ G-71, વર્લ્ડ ટ્રેડ સેન્ટર, બારાખંભા લેન, નવી દિલ્હી-110001 B.14.02701 11 સપ્ટેમ્બર 2002 17 ડીસેમ્બર 2018
26 વિરાજ ઇન્વેસ્ટમેન્ટ & ફાઈનાન્સીયલ કન્સલ્ટન્સી પ્રા. લિમિટેડ A-14, નારાયણા ઇન્ડસ્ટ્રીયલ એરિયા ફેઝ-I, નવી દિલ્હી-110028 B-14.02100 27 ઓકટોબર 2000 27 ડીસેમ્બર 2018
27 બી એચ સી ફાઈનાન્સ & લીઝીંગ પ્રા. લિમિટેડ 8551/2, રોશનઆરા રોડ, દિલ્હી-110007 B-14.02218 11 જાન્યુઆરી 2001 28 નવેમ્બર 2018
28 બિન્દ્રા ફીનઇન્વેસ્ટ (પ્રા.) લિમિટેડ I-289, મેઈન રોડ, કરમપુરા, નવી દિલ્હી-110015 14.01529 09 ઓકટોબર 1999 28 નવેમ્બર 2018
29 શ્રી હનુમાન સેલ્સ પ્રા. લિમિટેડ પુષ્પાંજલી, લેક રોડ, ટેલીફોન એક્ષચેન્જ પાસે, રાંચી-834001, ઝારખંડ B-15-00048 18 એપ્રિલ 2002 02 જાન્યુઆરી 2019
30 સંસુધા સેલ્સ પ્રા. લિમિટેડ ફ્લેટ નંબર-12B, હીલેન્ડ સેફાયર 13/2, બેલીગુંગે, પાર્ક રોડ, કોલકાતા-700018, પ. બંગાળ B.05.05047 26 મે 2003 26 ડીસેમ્બર 2018
31 પી આર સી નિયોજન પ્રા. લિમિટેડ મંડાવા શિખર, 151, શરદ બોઝ, કોલકાતા-700026, પ. બંગાળ B-05.05508 06 જૂન 2003 11 ડીસેમ્બર 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/1690

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?