RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78490919

ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 26 ઓક્ટોબર 2018

ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 આદર્શ કોમર્સિયલ કંપની લિમિટેડ 27, સર આર. એન. મુખરજી રોડ, કોલકાતા-700001, પ. બંગાળ 05.02855 27 ઓગસ્ટ 1998 01 ઓગસ્ટ 2018
2 ડીયર ગોલ્ડ ડીલર્સ પ્રા. લિમિટેડ 1002, ઈ.એમ. બાયપાસ, ફ્રન્ટ બ્લોક, કોલકાતા-700105, પ. બંગાળ 05.03147 06 જુલાઈ 1999 01 ઓગસ્ટ 2018
3 સીટી ફીસ્કલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 19A, જવાહરલાલ નહેરુ રોડ, બીજો માળ, કોલકાતા-700087, પ. બંગાળ B.05.06481 16 સપ્ટેમ્બર 2004 01 ઓગસ્ટ 2018
4 કેપિટલ લિમિટેડ 19, આર. એન. મુખરજી રોડ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.03538 12 માર્ચ 2001 27 જુલાઈ 2018
5 હેઈલ લીઝીંગ & ફાઈનાન્સ લિમિટેડ નીકો હાઉસ, છઠ્ઠો માળ, 2, હરે સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ B-05.06490 15 ઓક્ટોબર 2004 20 જુલાઈ 2018
6 ગીગાકોર્પ એન્ટરપ્રાઈઝ પ્રા. લિમિટેડ 5F એવરેસ્ટ, 46/C, ચૌરીન્ઘી રોડ, કોલકાતા-700071, પ. બંગાળ B.05.04301 28 ઓગસ્ટ 2001 26 જુલાઈ 2018
7 ભારતીય મલ્ટીફીન પ્રા. લિમિટેડ B-1/2, ગીલ્લાન્ડર હાઉસ, 8, નેતાજી સુભાષ રોડ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.01743 14 જૂન 2000 30 જુલાઈ 2018
8 યુનિક ફોર્મ્સ પ્રા. લિમિટેડ 34, એઝરા સ્ટ્રીટ, બીજો માળ, કોલકાતા-700001, પ. બંગાળ 05.00922 12 માર્ચ 1998 01 ઓગસ્ટ 2018
9 બજાજ લીઝીંગ & ફાઈનાન્સ લિમિટેડ બજાજ હાઉસ 97, નહેરુ પ્લેસ, નવી દિલ્હી-110019 B-14.01425 17 ઓક્ટોબર 2001 02 ઓગસ્ટ 2018
10 આદર્શ જનરલ મોટર ફાઇનાન્સીયર્સ લિમિટેડ ઘર નંબર-7, ગણેશ વિહાર, ધકોલી, ઝીરાકપુર, મોહાલી, પંજાબ-160104 A.06.00323 12 ઓક્ટોબર 2010 03 સપ્ટેમ્બર 2018
11 અઝુરે ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 1, જ્ઞાનકુંજ સોસાયટી, સેઇન્ટ ઝેવિયર્સ કોલેજની સામે, નવરંગપુરા, અમદાવાદ-380009 B.01.00447 07 જાન્યુઆરી 2003 10 સપ્ટેમ્બર 2018
12 બોથરા ફીનસ્ટોક પ્રા. લિમિટેડ 608, જીવન દીપ, સબ-જેલની સામે, રીંગ રોડ, સુરત B.01.00364 17 જાન્યુઆરી 2001 10 સપ્ટેમ્બર 2018
13 બલ્ટી લીઝીંગ & ફાઈનાન્સ લિમિટેડ 2, પારીજાત કોમ્પ્લેક્ષ, સ્વામીનારાયણ મંદિર સામે, કાલુપુર, અમદાવાદ-380001 B.01.00343 17 ઓક્ટોબર 2000 10 સપ્ટેમ્બર 2018
14 ચંદન ધરા ફાઈનાન્સ લિમિટેડ 91, કુંજ સોસાયટી, અલકાપુરી, વડોદરા-390007 B.01.00393 02 ફેબ્રુઆરી 2011 10 સપ્ટેમ્બર 2018
15 ચિરાગ લીઝ & ફાઈનાન્સ લિમિટેડ પ્લોટ નંબર-1, ભાવકુંજ સોસાયટી, રામદેવનગર ક્રોસ રોડ, કન્ટ્રીયાર્ડ મેરીઓટ હોટલ પાસે, ISRO પાસે, સેટેલાઈટ, અમદાવાદ-380015 01.00168 21 માર્ચ 1998 10 સપ્ટેમ્બર 2018
16 કાઉન્ટવેલ મેનેજમેન્ટ સર્વિસીઝ પ્રા. લિમિટેડ ઓફીસ નંબર-207, શ્રી શ્યામ ચેમ્બર્સ, સબ-જેલ સામે, સગરામપુરા, સુરત-395002 B.01.00366 17 જાન્યુઆરી 2001 10 સપ્ટેમ્બર 2018
17 ડાયમંડહોમ ફીનસર્વ લિમિટેડ (પહેલાં મૌલી ફીનસર્વ પ્રા. લિ. તરીકે ઓળખાતી) કાશીબા કોમ્પ્લેક્ષ, પ્રથમ માળ, સીટી લાઈટ રોડ, પાલનપુર, બનાસકાંઠા-385001 B.01.00532 09 મે 2014 10 સપ્ટેમ્બર 2018
18 ગોલ્ડ સ્ટાર લીઝ ફાઈનાન્સિંગ લિમિટેડ 404, ત્રિવિધ ચેમ્બર્સ, ફાયર બ્રિગેડ સ્ટેશન સામે, રીંગ રોડ, સુરત-395002 01.00115 19 માર્ચ 1998 10 સપ્ટેમ્બર 2018
19 હાર્દિક ફાઈનાન્સ લિમિટેડ પ્રથમ માળ, દેશના ચેમ્બર્સ, કડવા પાટીદાર વાડીની પાછળ, ઉસ્માનપુરા, અમદાવાદ-380014 01.00302 22 જૂન 1999 10 સપ્ટેમ્બર 2018
20 જયહિન્દ લીઝીંગ & ફાઈનાન્સ લિમિટેડ જયહિન્દ પ્રેસ બીલ્ડીંગ, ચેમ્બર્સ પાછળ, આશ્રમરોડ, અમદાવાદ-380006 01.00118 10 માર્ચ 1998 10 સપ્ટેમ્બર 2018
21 જલારામ ફીનવેસ્ટ લિમિટેડ 168, ત્રીજો માળ, કાલુપુર સિંધી કોમર્સિયલ માર્કેટ, કબુતરખાના, ચોખા બજાર, અમદાવાદ-380002 01.00514 08 ઓક્ટોબર 2012 10 સપ્ટેમ્બર 2018
22 કંડલા ફાઈનાન્સ લિમિટેડ પ્લોટ નંબર-356, શોપ નંબર-1, વોર્ડ-12/B, ગોકુલ પાર્ક, ટાગોર રોડ, ગાંધીધામ 01.00284 23 ડીસેમ્બર 1998 10 સપ્ટેમ્બર 2018
23 મનદીપ ફીનસર્વ પ્રા. લિમિટેડ 401, અક્ષત કોમ્પ્લેક્ષ, પાર્શ્વ કોમ્પ્લેક્ષની પાસે, બોડકદેવ, ગાંધીનગર-સરખેજ હાઇવે, અમદાવાદ-380015 B.01.00436 12 નવેમ્બર 2002 10 સપ્ટેમ્બર 2018
24 નમ્રતા ફીનલીઝ પ્રા. લિમિટેડ બીજો માળ, ઉમેશ કોમર્સિયલ કોમ્પ્લેક્ષ, ચૌધરી હાઈસ્કૂલ પાસે, રાજકોટ B.01.00410 07 મે 2002 10 સપ્ટેમ્બર 2018
25 શીલજ સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ 206, સહજાનંદ કોમ્પ્લેક્ષ, 314, ભગવતી ચેમ્બર્સ, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી જી રોડ, અમદાવાદ-380006 B.01.00417 11 જૂન 2002 10 સપ્ટેમ્બર 2018
26 SST ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ કંપની પ્રા. લિમિટેડ ફ્લેટ નંબર-7-14, ફ્લેટ્સ 7/188A, સ્વરૂપનગર, કાનપુર, ઉત્તરપ્રદેશ-208002 B-12.00307 10 એપ્રિલ 2001 10 સપ્ટેમ્બર 2018
27 GRK ફાઈનાન્સ કંપની પ્રા. લિમિટેડ કેબીન નંબર-1, પ્લોટ નંબર-92, સાહી માજરા, મોહાલી, પંજાબ-160055 B-06.00312 29 જૂન 2000 28 ઓગસ્ટ 2018
28 લીનક્ષ ઇન્વેસ્ટમેન્ટસ (ઇન્ડિયા) લિમિટેડ જી ટી રોડ, ગોરયા, જીલ્લો-જલંધર, પંજાબ B-06.00544 14 જુલાઈ 2008 28 ઓગસ્ટ 2018
29 એમ્મસન ફીનલીઝ પ્રા. લિમિટેડ 17, હીરા બાગ, પતિયાલા, પંજાબ 06.00077 02 એપ્રિલ 1998 28 ઓગસ્ટ 2018
30 સૂર્યવંશી ફાઈનાન્સ & સિક્યોરીટીઝ લિમિટેડ 202, બદામ સોહાના એપાર્ટમેન્ટસ, 6-3-1085, રાજભવન રોડ, હૈદરાબાદ, તેલંગાણા-500082 B-09.00338 07 મે 2001 29 ઓગસ્ટ 2018
31 કેપિટલ પાર્ટનર્સ (ઇન્ડિયા) લિમિટેડ 169/ 007/ 2, ગ્રાઉન્ડ ફ્લોર, ઈમ્તિયાઝ એપાર્ટમેન્ટસ, ખયાલી ગંજ, લખનૌ, ઉત્તરપ્રદેશ-226018 B-12.00301 29 માર્ચ 2001 29 ઓગસ્ટ 2018
32 ઇન્ટરનેશનલ રિસોર્સિઝ લિમિટેડ C-76, પ્રથમ માળ, સેક્ટર-22, નોઇડા, ગૌતમબુદ્ધનગર, ઉત્તરપ્રદેશ-201301 14.00648 20 એપ્રિલ 1998 29 ઓગસ્ટ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/974

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?