RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78506221

ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 13 નવેમ્બર 2018

ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 પ્રભાત કેપિટલ સર્વિસીઝ લિમિટેડ (અગાઉ ડી. બી. કેપિટલ સર્વિસીઝ લિ. તરીકે જાણીતી) 102 અક્ષદીપ બીલ્ડીંગ, 26A, બારાખંભા રોડ, કોનોટ પ્લેસ, નવી દિલ્હી-110001 B-14.00443 12 જૂન 2000 14 સપ્ટેમ્બર 2018
2 પુલકીત ફીન કેપ પ્રા. લિમિટેડ પ્લોટ નંબર-229, અનારકલી બજાર, DDA શોપિંગ કોમ્પ્લેક્ષ, નવી દિલ્હી-110055 B-14.02347 20 માર્ચ 2002 14 સપ્ટેમ્બર 2018
3 ગંગા યમુના ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ 10/ 71, પંજાબી બાગ, નવી દિલ્હી-110026 B-14.01245 28 ઓગસ્ટ 2002 12 સપ્ટેમ્બર 2018
4 વિનાયક વાણિજ્ય લિમિટેડ ફ્લેટ નંબર-28, સ્ટીલ્ટ ફ્લોર, દેવિકા ટાવર, 6 નહેરુ પ્લેસ, નવી દિલ્હી-110055 14.00158 03 માર્ચ 1998 14 સપ્ટેમ્બર 2018
5 રોકમેન હોલ્ડીંગ્ઝ પ્રા. લિમિટેડ 1E/15, ઝંડેવાલાન એક્સ્ટેન્શન, નવી દિલ્હી-110055 B-14.01114 01 જૂન 2000 12 સપ્ટેમ્બર 2018
6 RNAM ફીનલીઝ પ્રા. લિમિટેડ AG-5, મેઈન રીંગ રોડ, શાલીમાર બાગ, નવી દિલ્હી-110052 B-14.01949 22 સપ્ટેમ્બર 2000 14 સપ્ટેમ્બર 2018
7 રામપુર ઇન્ટરનેશનલ લિમિટેડ FF-46, ઓમેક્ષ સ્ક્વેર, ડીસ્ટ્રીકટ સેન્ટર, જસોલા, નવી દિલ્હી-110025 14.01228 18 સપ્ટેમ્બર 1998 14 સપ્ટેમ્બર 2018
8 પ્રોફાઈલ સિસ્ટમ લિમિટેડ C-64/4, ઓખલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ફેઝ-II, નવી દિલ્હી-110020 14.00350 24 ડીસેમ્બર 2002 14 સપ્ટેમ્બર 2018
9 GVM ફીન લીઝ લિમિટેડ C-8, LGF-II, કૈલાશની પૂર્વમાં, નવી દિલ્હી-110065 B-14.02254 07 ઓક્ટોબર 2002 14 સપ્ટેમ્બર 2018
10 ટીમ પ્લસ સિક્યોરીટીઝ લિમિટેડ પ્રોપર્ટી નંબર-311, 2068/39, નૈવાલાન, કારોલબાગ, નવી દિલ્હી-110005 B-14.01907 07 સપ્ટેમ્બર 2002 14 સપ્ટેમ્બર 2018
11 પૃડન્ટ ડેટા સર્વિસીઝ પ્રા. લિમિટેડ 13, રાયપુર રોડ, સિવિલ લાઈન્સ, નવી દિલ્હી-110054 B-14.02785 27 ડીસેમ્બર 2002 12 સપ્ટેમ્બર 2018
12 રાઘવેન્દ્ર શંકર ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ કંપની પ્રા. લિમિટેડ AG-5, શાલીમાર બાગ, નવી દિલ્હી-110052 B-14.02162 12 જૂન 2002 14 સપ્ટેમ્બર 2018
13 VPC ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ નવમો માળ, હિન્દુસ્તાન ટાઈમ્સ હાઉસ, 18-20 કસ્તુરબા ગાંધી માર્ગ, નવી દિલ્હી-110001 B-14.02630 19 જૂન 2002 14 સપ્ટેમ્બર 2018
14 ગાગર મેટલ્સ પ્રા. લિમિટેડ 3B, વંદના 11, ટોલ્સટોય માર્ગ, નવી દિલ્હી-110001 B-14.00318 09 જાન્યુઆરી 2003 14 સપ્ટેમ્બર 2018
15 20th સેન્ચ્યુરી એન્જીનિયરીંગ લિમિટેડ F-27/2, ઓખલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ફેઝ-II, નવી દિલ્હી-110020 14.00640 06 એપ્રિલ 1998 12 સપ્ટેમ્બર 2018
16 રુબીકોન સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ 212, આશીર્વાદ કોમર્સિયલ કોમ્પ્લેક્ષ, D-1, ગ્રીન પાર્ક, નવી દિલ્હી-110016 14.00461 12 માર્ચ 1998 12 સપ્ટેમ્બર 2018
17 કલ્પા કેપીટલ મેનેજમેન્ટ પ્રા. લિમિટેડ 305, દીપ શીખા 8, રાજેન્દ્ર પ્લેસ, નવી દિલ્હી-110008 B-14.01113 09 જાન્યુઆરી 2003 14 સપ્ટેમ્બર 2018
18 અલ્ટ્રા કન્સલ્ટન્ટસ પ્રા. લિમિટેડ પ્લોટ નંબર-A-3, ગ્રેટર કૈલાશ-1, નવી દિલ્હી-110048 B-14.00582 08 જાન્યુઆરી 2003 14 સપ્ટેમ્બર 2018
19 તનીતા ઇન્ડસ્ટ્રીયલ ક્રેડીટ લિમિટેડ 443, બેઝમેન્ટ, મથુરા રોડ, જંગપુરા, નવી દિલ્હી-110014 14.00439 12 માર્ચ 1998 14 સપ્ટેમ્બર 2018
20 KBR સિક્યોરીટીઝ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ D-10, અશોક વિહાર, ફેઝ-I, નવી દિલ્હી-110052 14.00666 21 એપ્રિલ 1998 14 સપ્ટેમ્બર 2018
21 વિઝન સિક્યોરીટીઝ લિમિટેડ A-53, ઓખલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ફેઝ-II, નવી દિલ્હી-110020 B-14.01935 26 સપ્ટેમ્બર 2000 14 સપ્ટેમ્બર 2018
22 સ્વામી ડિપોઝીટ & ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ SCF 422, મોટર માર્કેટ, મનીમાજરા, ચંદીગઢ B-06.00161 22 મે 2002 18 સપ્ટેમ્બર 2018
23 શરણાર્થી ફાઈનાન્સ લિમિટેડ 82, લોંરેન્સ રોડ, અમૃતસર, પંજાબ 3, મુર્નીકા માર્ગ, વસંત વિહાર, નવી દિલ્હી-110057 B-06.00270 10 મે 2000 18 સપ્ટેમ્બર 2018
24 SBS ફીનલીઝ પ્રા. લિમિટેડ ઘર નંબર-176/2, સેક્ટર-41A, ચંદીગઢ-160036 06.00023 27 ફેબ્રુઆરી 1998 18 સપ્ટેમ્બર 2018
25 પ્રભજી ફીનલીઝ પ્રા. લિમિટેડ C-10/8, મોડેલ ટાઉન, નવી દિલ્હી-110009 14.01569 22 નવેમ્બર 1999 14 સપ્ટેમ્બર 2018
26 C.K.B. ક્રેડીટ & હોલ્ડીંગ (પ્રા.) લિમિટેડ 101, ત્રિભુવન કોમ્પ્લેક્ષ, દસમો માઈલસ્ટોન, મથુરા રોડ, ઈશ્વરનગર, નવી દિલ્હી-110065 B-14.01719 05 મે 2000 14 સપ્ટેમ્બર 2018
27 મોટલે ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 414/1, ચોથો માળ, DDA કોમર્સિયલ કોમ્પ્લેક્ષ, ડીસ્ટ્રીકટ સેન્ટર, જનકપુરી, નવી દિલ્હી-110058 B-14.03282 11 જુલાઈ 2013 14 સપ્ટેમ્બર 2018
28 કોમશેર ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 32A, પ્રથમ માળ (એનેક્ષ), કાલુ સરાઈ, હૌઝ ખાસ મેટ્રો સ્ટેશન પાસે, નવી દિલ્હી-110016 B.14.02654 18 જુલાઈ 2002 12 સપ્ટેમ્બર 2018
29 કોકીલા પ્લાસ્ટીકસ પ્રા. લિમિટેડ 13, કૃક્ડ લેન, ત્રીજો માળ, રૂમ નંબર-306, કોલકાતા-700069, પ. બંગાળ B.05.05253 27 ઓગસ્ટ 2003 09 ઓગસ્ટ 2018
30 હરકચંદ ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ C/o પી. એલ. ટંડન & કંપની, વેસ્ટકોટ બીલ્ડીંગ, એમ. જી. રોડ, ધી માલ, કાનપુર, ઉત્તરપ્રદેશ-208001 B-12.00333 22 ઓગસ્ટ 2001 06 સપ્ટેમ્બર 2018
31 VSM ફાઈનાન્સ & એક્ષ્પોર્ટસ લિમિટેડ નંબર-11, બોમ્મુલીઅર સ્ટ્રીટ, ચેન્નાઈ-600089 07.00316 22 સપ્ટેમ્બર 1998 02 ઓગસ્ટ 2018
32 K K R ડેવલપમેન્ટ પ્રા. લિમિટેડ P-91A, CIT રોડ, સ્કીમ VI M, બીજો માળ, કોલકાતા-700054, પ. બંગાળ B.05.05951 15 જાન્યુઆરી 2004 24 જુલાઈ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/1098

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?