RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78506279

ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 14 નવેમ્બર 2018

ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ ( એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 વેલફોર્ડ ડીસ્ટ્રીબ્યુટર્સ પ્રા. લિમિટેડ 33 A જે એલ નહેરુ રોડ, 12 મો માળ, રૂમ નંબર-13, કોલકાતા-700071, પ. બંગાળ B.05.04353 10 સપ્ટેમ્બર 2001 14 સપ્ટેમ્બર 2018
2 એન્જલ્સ ટ્રેડર્સ પ્રા. લિમિટેડ 27, બેબોર્ન રોડ, પાંચમો માળ, પીએસ-હરે સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.05923 18 ડીસેમ્બર 2003 14 સપ્ટેમ્બર 2018
3 શ્રી સિદ્ધી વિનાયક હોલ્ડીંગ્ઝ પ્રા. લિમિટેડ 115, કોલેજ સ્ટ્રીટ, ત્રીજો માળ, કોલકાતા-700012, પ. બંગાળ B.05.06340 26 એપ્રિલ 2004 14 સપ્ટેમ્બર 2018
4 કોસ્મોપોલીટન ફોરજીંગ પ્રા. લિમિટેડ 7A, બેન્ટીન્ક સ્ટ્રીટ, પ્રથમ માળ, રૂમ નંબર-103, કોલકાતા-700001, પ. બંગાળ B.05.04936 05 માર્ચ 2003 05 સપ્ટેમ્બર 2018
5 નેહા એડવાઈઝરી સર્વિસીઝ પ્રા. લિમિટેડ 3A, હરે સ્ટ્રીટ, રૂમ નંબર-401 & 402, ચોથો માળ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.04032 15 ફેબ્રુઆરી 2001 25 સપ્ટેમ્બર 2018
6 લેકટ્રોડ્રાયર ટ્રેડર્સ પ્રા. લિમિટેડ પશ્ચિમ સિંદ, ફ્લેટ નંબર-10C, બ્લોક નંબર-06, રાજા સુબોધ ચંદ્ર મલિક રોડ, કોલકાતા-700084, પ. બંગાળ B.05.03420 20 ફેબ્રુઆરી 2001 14 સપ્ટેમ્બર 2018
7 કોસમોસ બીઝનેસ પ્રા. લિમિટેડ ગત્તાની ભવન, રાજામૈદામ રોડ, બીજો માળ, જોરહટ-785001, આસામ 05.01063 19 માર્ચ 1998 14 સપ્ટેમ્બર 2018
8 જે. જી. ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 36/1A, ગોર્ચા રોડ, કોલકાતા-700019, પ. બંગાળ B-05.02869 06 જૂન 2005 14 સપ્ટેમ્બર 2018
9 કોન્ટેક્ટ સપ્લાયર્સ પ્રા. લિમિટેડ ધી ઊડલાબારી કંપની લિ. 11 આર. એન. મુખરજી રોડ, નીલહાટ હાઉસ, છઠ્ઠો માળ, હરે સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.03485 21 માર્ચ 2001 14 સપ્ટેમ્બર 2018
10 સ્વદેશી પ્રોજેક્ટસ લિમિટેડ 35, ચિત્તરંજન એવન્યુ, બીજો માળ, કોલકાતા-700012, પ. બંગાળ B-05.05407 04 જૂન 2003 14 સપ્ટેમ્બર 2018
11 જી. કે. ટ્રેડીંગ પ્રા. લિમિટેડ 3, મેંગો લેન, પ્રથમ માળ, સાઉથ બ્લોક, કોલકાતા-700001, પ. બંગાળ B-05.04278 07 ઓગસ્ટ 2001 27 સપ્ટેમ્બર 2018
12 માઈલસ્ટોન કોમર્સિયલ પ્રા. લિમિટેડ 2, રફી એહમદ કીડવાઈ રોડ, કોલકાતા-700013, પ. બંગાળ B.05.05688 22 ઓક્ટોબર 2003 14 સપ્ટેમ્બર 2018
13 કે. ટી. રિસોર્સિઝ પ્રા. લિમિટેડ 192, જમુનાલાલ બજાજ સ્ટ્રીટ, કોલકાતા-700007, પ. બંગાળ B-05.05580 04 જૂન 2003 10 સપ્ટેમ્બર 2018
14 ગુલમોહર એન્ટરપ્રાઈઝ પ્રા. લિમિટેડ 96, ગાર્ડન રીચ રોડ, કોલકાતા-700023, પ. બંગાળ B.05.06634 20 સપ્ટેમ્બર 2006 07 ઓગસ્ટ 2018
15 ચિંકી ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ 1A, બર્મન સ્ટ્રીટ, કોલકાતા-700007, પ. બંગાળ B.05.05398 03 માર્ચ 2003 07 ઓગસ્ટ 2018
16 ચાર્મ્સ કોમર્સિયલ પ્રા. લિમિટેડ 3B, કેમેક સ્ટ્રીટ, કોલકાતા-700016, પ. બંગાળ B-05.04513 05 ઓક્ટોબર 2001 21 ઓગસ્ટ 2018
17 મનફૂલ એક્ષ્પોર્ટસ લિમિટેડ 29 A, બેલીગુંગે, સરક્યુલર રોડ, પી એસ- ગારીયાહાટ, કોલકાતા-700019, પ. બંગાળ 05.01282 27 માર્ચ 1998 09 ઓગસ્ટ 2018
18 સિલ્કી બિલ્ડર્સ & ફીનકોન પ્રા. લિમિટેડ 23, પંકજ મલિક સરાની, કોલકાતા-700019, પ. બંગાળ 05.01799 30 એપ્રિલ 1998 29 ઓગસ્ટ 2018
19 લાઇમ લાઈટ હોલ્ડીંગ્ઝ પ્રા. લિમિટેડ 1, લુ શુન સરાની, ટોડી મેન્શન, નવમો માળ, કોલકાતા-700073, પ. બંગાળ 05.00107 18 ફેબ્રુઆરી 1998 04 સપ્ટેમ્બર 2018
20 મિલન પ્રોપર્ટીઝ પ્રા. લિમિટેડ 8, કેમેક સ્ટ્રીટ, શાંતિનિકેતન બીલ્ડીંગ, પાંચમો માળ, રૂમ નંબર-3A, કોલકાતા-700017, પ. બંગાળ B.05.06078 29 જાન્યુઆરી 2004 31 ઓગસ્ટ 2018
21 એક્ષ્લોમ ડીસ્ટ્રીબ્યુટર્સ પ્રા. લિમિટેડ 23A, નેતાજી સુભાષ રોડ, પાંચમો માળ, પી એસ- હરે સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ B-05.05449 03 સપ્ટેમ્બર 2003 29 ઓગસ્ટ 2018
22 સૂર્યજ્યોતિ વાણિજ્ય & વિનિયોગ પ્રા. લિમિટેડ P-34, ઇન્ડિયા એક્ષચેન્જ પ્લેસ, શાહ હાઉસ, ત્રીજો માળ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.06995 09 ઓક્ટોબર 2014 03 સપ્ટેમ્બર 2018
23 લેવીસ એક્ઝીમ પ્રા. લિમિટેડ રૂમ નંબર-3, 26, પી કે ટાગોર સ્ટ્રીટ, પોલીસ સ્ટેશન-જોરા બગાન, કોલકાતા-700006, પ. બંગાળ 05.00514 02 માર્ચ 1998 16 ઓગસ્ટ 2018
24 મૌર્ય ટ્રેડીંગ કંપની લિમિટેડ 5, ગોર્કી ટેરેસ, બીજો માળ, કોલકાતા-700017, પ. બંગાળ 05.00242 21 ફેબ્રુઆરી 1998 09 ઓગસ્ટ 2018
25 મુન શાઇન વાણિજ્ય પ્રા. લિમિટેડ 15 A, હેમંત બસુ સરાની, પાંચમો માળ, કોન્ટીનેન્ટલ ચેમ્બર્સ, પી એસ-હરે સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ 05.01162 21 માર્ચ 1998 09 ઓગસ્ટ 2018
26 આલોક સ્ટોક્સ & સિક્યોરીટીઝ (પ્રા.) લિમિટેડ 26/3, અર્મેનિયન સ્ટ્રીટ, ઝાગ્રા કોઠી, રૂમ નંબર-56, ત્રીજો માળ, કોલકાતા-700001, પ. બંગાળ 05.00017 12 ફેબ્રુઆરી 1998 07 ઓગસ્ટ 2018
27 BMR સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ “ નિલકંઠ હાઉસ”, ફ્લેટ-5E, પાંચમો માળ, 26B, કેમેક સ્ટ્રીટ, કોલકાતા-700016, પ. બંગાળ B-05.05823 22 જુલાઈ 2016 10 ઓગસ્ટ 2018
28 બહાર ડીસ્ટ્રીબ્યુટર્સ પ્રા. લિમિટેડ સાઉથ સીટી ગાર્ડન, ટાવર-6, ફ્લેટ નંબર-4A, ટોલીગુંગે ફેરી (મહાવીર ટોલ્લા), કોલકાતા-700053, પ. બંગાળ B.05.02025 26 એપ્રિલ 2004 24 ઓગસ્ટ 2018
29 નવમ કેપીટલ પ્રા. લિમિટેડ (ભૂતકાળમાં વિજયશ્રી એક્ષ્પોર્ટસ & ઈમ્પોર્ટસ પ્રા. લિ. તરીકે જાણીતી) કોન્ટીનેન્ટલ ચેમ્બર્સ, 15 A, હેમંત બસુ સરાની, ચોથો માળ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.00746 28 એપ્રિલ 2010 19 સપ્ટેમ્બર 2018
30 અતીવીર ફીનકોન પ્રા. લિમિટેડ 5F, એવરેસ્ટ, 46/C, ચૌરીન્ઘી રોડ, કોલકાતા-700071, પ. બંગાળ B.05.05022 26 મે 2003 14 સપ્ટેમ્બર 2018
31 સાકેત ટ્રેડર્સ પ્રા. લિમિટેડ A 402, મંગલમ, 24/26, હેમંત બસુ સરાની, કોલકાતા-700001, પ. બંગાળ B.05.03693 25 નવેમ્બર 2003 29 ઓગસ્ટ 2018
32 નિવેદન વાણિજ્ય નિયોજન લિમિટેડ 14/1B, એઝરા સ્ટ્રીટ, પ્રથમ માળ, કોલકાતા-700001, પ. બંગાળ 05.00857 11 માર્ચ 1998 10 સપ્ટેમ્બર 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/1109

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?