RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78501913

ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 14 નવેમ્બર 2018

ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ ( એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 ગુપ્તા ઇન્સ્ટોલમેન્ટ સપ્લાય લિમિટેડ ગુપ્તા ભવન, છત્રી ચૌરાહા, બાય પાસ રોડ, પીલીભીત, ઉત્તરપ્રદેશ-262001 B-12.00410 14 જાન્યુઆરી 2016 30 ઓગસ્ટ 2018
2 ધી ન્યુ ગ્લોબ ફાનાન્સીયર્સ (બરેલી) લિમિટેડ (હાલમાં શ્રી ઓમ ફાઈનાન્સ ઇન્ડિયા લિ. તરીકે ઓળખાતી) ગ્રાઉન્ડ ફ્લોર, સાંઈ કોમ્પ્લેક્ષ, હાથરસ અડ્ડા, આગ્રા રોડ, અલીગઢ-202001, ઉત્તરપ્રદેશ A-12.00207 12 મે 2008 03 સપ્ટેમ્બર 2018
3 શેખોન મોટર ફાઈનાન્સ લિમિટેડ B-52, ટ્રાન્સપોર્ટ નગર, મેરઠ, ઉત્તરપ્રદેશ-250002 B-12.00.261 17 ફેબ્રુઆરી 2014 05 સપ્ટેમ્બર 2018
4 મયુર મોટર & જનરલ ફાઈનાન્સ લિમિટેડ 1205, મયુર હાઉસ, દિલ્હી રોડ, મેરઠ, ઉત્તરપ્રદેશ-250002 B-12.00408 13 એપ્રિલ 2018 05 સપ્ટેમ્બર 2018
5 નામ્બીરાજન ફાઈનાન્સ પ્રા. લિમિટેડ D-157, સેક્ટર-40, નોઇડા, ઉત્તરપ્રદેશ-201301 B-07.00224 27 મે 2004 06 સપ્ટેમ્બર 2018
6 નીઝોન એસ્ટેટસ (પ્રા.) લિમિટેડ 345 માર્શલ હાઉસ, ત્રીજો માળ, 33/1, એન. એસ. રોડ, કોલકાતા-700013, પ. બંગાળ 05.01026 19 માર્ચ 1998 09 ઓગસ્ટ 2018
7 NLG એન્ટરપ્રાઈઝ પ્રા. લિમિટેડ 32, ગણેશ ચંદ્ર એવન્યુ, ત્રીજો માળ, કોલકાતા-700013, પ. બંગાળ 05.00527 02 માર્ચ 1998 14 ઓગસ્ટ 2018
8 શ્રી અરીહંત મર્ચન્ટસ પ્રા. લિમિટેડ 40 એઝરા સ્ટ્રીટ, પાંચમો માળ, કોલકાતા-700001, પ. બંગાળ 05.03063 17 ફેબ્રુઆરી 1999 01 ઓગસ્ટ 2018
9 અલ્ટ્રા મેરાઇન ઇમ્પેક્ષ પ્રા. લિમિટેડ 18 રવીન્દ્ર સરાની, પાંચમો માળ, ગેટ-2, રૂમ નંબર-501, કોલકાતા-700001, પ. બંગાળ B.05.05895 12 ડીસેમ્બર 2003 24 ઓગસ્ટ 2018
10 સિંઘલ કોન્ટ્રાકટર્સ & બીલ્ડર્સ પ્રા. લિમિટેડ 756 આનંદાપુર, ઇ એમ બાય પાસ, કોલકાતા-700107, પ. બંગાળ B-05.01315 09 ડીસેમ્બર 2004 01 ઓગસ્ટ 2018
11 આભા ટ્રેડફીન પ્રા. લિમિટેડ 21, હેમંત બસુ સરાની, ત્રીજો માળ, રૂમ નંબર-317, કોલકાતા-700001, પ. બંગાળ B.05.02744 05 માર્ચ 2004 14 ઓગસ્ટ 2018
12 કનિષ્ક ટ્રાન્સલીંક પ્રા. લિમિટેડ 13, નૂરમલ લોહિયા લેન, કોલકાતા-700001, પ. બંગાળ B.05.04969 22 મે 2003 23 ઓગસ્ટ 2018
13 નેશનલ ફીસ્કલ & લીઝીંગ લિમિટેડ 5& 6,પન્નાલાલ બેનરજી લેન, આઠમો માળ, કોલકાતા-700001, પ. બંગાળ 05.00259 19 ફેબ્રુઆરી 1998 04 સપ્ટેમ્બર 2018
14 નમસ્તે મેનેજમેન્ટ પ્રા. લિમિટેડ 16 સ્ટ્રેન્ડ રોડ, ડાયમંડ હેરીટેજ, રૂમ નંબર-904, કોલકાતા-700001, પ. બંગાળ B.05.04586 12 ઓક્ટોબર 2001 09 ઓગસ્ટ 2018
15 પંજીમ ડીસ્ટ્રીબ્યુટર્સ પ્રા. લિમિટેડ 16, બેરીક લેન, ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર-1, કોલકાતા-700006, પ. બંગાળ 05.01756 27 એપ્રિલ 1998 07 ઓગસ્ટ 2018
16 દાંકે ડીલર્સ પ્રા. લિમિટેડ 9B, વુડ સ્ટ્રીટ, ચોથો માળ, કોલકાતા-700016, પ. બંગાળ B-05.06027 22 જાન્યુઆરી 2004 23 ઓગસ્ટ 2018
17 મિત્તલ કોમર્સિયલ્સ પ્રા. લિમિટેડ 22, બી. આર. બી. બસુ રોડ, ત્રીજો માળ, કોલકાતા-700001, પ. બંગાળ 05.01508 20 એપ્રિલ 1998 23 જુલાઈ 2018
18 સતનાલીવાલા ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ (હાલમાં સ્નોટેક્ષ ઇન્વેસ્ટમેન્ટ લિ. તરીકે જાણીતી) વિશ્વકર્મા, 86C ટોપસિયા રોડ, સાઉથ વેસ્ટ બ્લોક, ચોથો માળ, કોલકાતા-700046, પ. બંગાળ 05.02942 25 સપ્ટેમ્બર 1998 23 ઓગસ્ટ 2018
19 નીલા માધવ લિમિટેડ 19, સાયનાગોઉંજે સ્ટ્રીટ, પીએસ- બુર્રા બજાર, કોલકાતા-700001, પ. બંગાળ 05.01964 02 મે 1998 09 ઓગસ્ટ 2018
20 સ્માર્ટ ટ્રેડીંગ & ઇન્વેસ્ટમેન્ટ કંપની લિમિટેડ મંગલ ભવન, બેઝમેન્ટ ફ્લોર, બ્લોક-A & B, 106, નારકેલડાંગા મેઈન રોડ, કોલકાતા-700054, પ. બંગાળ 05.00299 21 ફેબ્રુઆરી 1998 09 ઓગસ્ટ 2018
21 મેપલ કોમર્સ પ્રા. લિમિટેડ 12A, લોર્ડ સિંહા રોડ, કોલકાતા-700071, પ. બંગાળ B.05.00812 06 જૂન 2000 11 સપ્ટેમ્બર 2018
22 રીકોન માર્કેટીંગ પ્રા. લિમિટેડ P-9, શીબતોલ્લા સ્ટ્રીટ, ચોથો માળ, કોલકાતા-700007, પ. બંગાળ 05.03237 15 સપ્ટેમ્બર 1999 10 સપ્ટેમ્બર 2018
23 માઈક્રો ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 13, કૃક્ડ લેન, સ્યુટ નંબર-306, ત્રીજો માળ, પી એસ- હરે સ્ટ્રીટ, કોલકાતા-700069, પ. બંગાળ B.05.04714 05 ડીસેમ્બર 2001 14 ઓગસ્ટ 2018
24 કેડ બંધુ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 1A, બર્મન સ્ટ્રીટ, ત્રીજો માળ, રૂમ નંબર-310, કોલકાતા-700007, પ. બંગાળ B.05.06343 26 એપ્રિલ 2004 20 ઓગસ્ટ 2018
25 મીરિક વિનિમય પ્રા. લિમિટેડ C/o-દશરથ સિંહ, 28 રામેશ્વર માલીયા લેન, પ્રથમ માળ, બાય લેન બંગોબાસી સિનેમા હોલ પાસે, હાવડા-711101, પ. બંગાળ 05.00815 11 માર્ચ 1998 23 જુલાઈ 2018
26 પ્રાયોરીટી ઇન્ટ્રા કોમર્સિયલ લિમિટેડ 23 A, એન. એસ. રોડ, ત્રીજો માળ, રૂમ નંબર-15, કોલકાતા-700015, પ. બંગાળ 05.00292 21 ફેબ્રુઆરી 1998 10 ઓગસ્ટ 2018
27 ફેરલક કોમર્સિયલ કંપની લિમિટેડ ડંકન હાઉસ, 31 નેતાજી સુભાષ રોડ, કોલકાતા-700001, પ. બંગાળ 05.00865 11 માર્ચ 1998 16 ઓગસ્ટ 2018
28 કનિષ્ક ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિમિટેડ 20 A, નેલ્લી સેનગુપ્તા સરાની, પ્રથમ માળ, રૂમ નંબર-6, કોલકાતા-700087, પ. બંગાળ B.05.04415 28 સપ્ટેમ્બર 2001 07 ઓગસ્ટ 2018
29 પન્યમ મરચન્ડાઈઝ પ્રા. લિમિટેડ 16 GC એવન્યુ , ચોથો માળ, કોલકાતા-700013, પ. બંગાળ B.05.04255 31 જુલાઈ 2001 10 ઓગસ્ટ 2018
30 અભિદીપ ગ્રીન પ્લાન્ટેશન પ્રા. લિમિટેડ 13, માંડેવિલા ગાર્ડન્સ, ફ્લેટ નંબર-5A, કોલકાતા-700019, પ. બંગાળ B.05.04185 24 એપ્રિલ 2001 13 ઓગસ્ટ 2018
31 વીરજી & કંપની (ફાઈનાન્સ) પ્રા. લિમિટેડ 44, સમ્મીલાની પાર્ક, પોસ્ટ-સંતોષપુર, કોલકાતા-700075, પ. બંગાળ 05.03021 30 નવેમ્બર 1998 21 ઓગસ્ટ 2018
32 કેશર બીઝનેસ પ્રા. લિમિટેડ 96, ગાર્ડન રીચ રોડ, કોલકાતા-700023, પ. બંગાળ B.05.06632 20 સપ્ટેમ્બર 2006 24 ઓગસ્ટ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/1108

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?