RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78500066

ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 15 નવેમ્બર 2018

ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ ( એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 ગોડફ્રે લીઝીંગ & ફાઈનાન્સ લિમિટેડ 107 ઉદય પાર્ક, નવી દિલ્હી-110049 B-14.01771 26 જૂન 2000 28 સપ્ટેમ્બર 2018
2 ગુરુક્રીપા ફીનવેસ્ટ પ્રા. લિમિટેડ 102, અક્ષદીપ બીલ્ડીંગ, 26A, બારાખંભા રોડ, કોનોટ પ્લેસ, નવી દિલ્હી-110001 B-14.02505 30 ઓક્ટોબર 2001 28 સપ્ટેમ્બર 2018
3 શંકર સેલ્સ પ્રમોશન પ્રા. લિમિટેડ 8, કોમર્સિયલ કોમ્પ્લેક્ષ, મસ્જિદ મોથ, ગ્રેટર કૈલાશ-II, નવી દિલ્હી-110048 B-14.03264 15 જાન્યુઆરી 2013 25 સપ્ટેમ્બર 2018
4 MNS ગ્લોબલ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ (અગાઉ MNS ગ્લોબલ ફાઈનાન્સ લિમિટેડ તરીકે ઓળખાતી) F-1204, ચિત્તરંજન પાર્ક, નવી દિલ્હી-110019 B-14-02760 28 ઓગસ્ટ 2006 28 સપ્ટેમ્બર 2018
5 ફોસ્ટર એન્જીનિયરીંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ફ્લેટ નંબર-702, સાતમો માળ, કાંચનજંગા બીલ્ડીંગ, 18, બારાખંભા રોડ, નવી દિલ્હી-110001 05.00163 18 ફેબ્રુઆરી 1998 25 સપ્ટેમ્બર 2018
6 ધાલીવાલ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 316, ઇન્ટર સ્ટેટ બસ ટર્મિનલ, કાશ્મીરી ગેટ, દિલ્હી-110006 14.01366 20 નવેમ્બર 1998 25 સપ્ટેમ્બર 2018
7 ધવન લીઝીંગ પ્રા. લિમિટેડ JG-II/767A, આઉટર રીંગ રોડ, વિકાસપુરી, નવી દિલ્હી-110018 B-14.01691 22 ઓગસ્ટ 2001 25 સપ્ટેમ્બર 2018
8 જગસોનપાલ ફાઈનાન્સ & લીઝીંગ લિમિટેડ D-28, પ્રથમ માળ, ગ્રેટર કૈલાશ એન્કલેવ ભાગ-I, નવી દિલ્હી-110048 14.01397 07 ડીસેમ્બર 1998 25 સપ્ટેમ્બર 2018
9 શ્રી સ્વસ્તિક મોટર ફાઈનાન્સ પ્રા. લિમિટેડ બેઝમેન્ટ, વિકાસ કોમ્પ્લેક્ષ, 37 વીર સાવરકર બ્લોક, વિકાસ માર્ગ, દિલ્હી-110092 B.14.02756 29 નવેમ્બર 2002 25 સપ્ટેમ્બર 2018
10 શ્રી ટી. કે. લીઝીંગ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ F-8, કોમ્યુનીટી સેન્ટર, શેખ સરાઈ ફેઝ-1, નવી દિલ્હી-110017 B-14.02335 21 ડીસેમ્બર 2001 25 સપ્ટેમ્બર 2018
11 ઓનકાર ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ G-3/20, માલવિયાનગર, નવી દિલ્હી-110017 B-14.02717 11 ઓક્ટોબર 2002 27 સપ્ટેમ્બર 2018
12 સર્વેશ ઓટોમોબાઇલ ફાઈનાન્સ લિમિટેડ ન્યુ દેવ પુરી, બાઘપત રોડ, મેરઠ, ઉત્તરપ્રદેશ-250002 B-12-00393 19 માર્ચ 2014 03 ઓક્ટોબર 2018
13 રાજ હાયર પરચેઝ લિમિટેડ સુદર્શન માર્કેટ, બદાયુ, ઉત્તરપ્રદેશ-243601 B.12.00.174 12 સપ્ટેમ્બર 2008 01 ઓક્ટોબર 2018
14 સીધુ લીઝીંગ & ફાઇનાન્સીંગ કંપની લિમિટેડ 515, નૌરંગ ભવન, 21 કસ્તુરબા ગાંધી માર્ગ, નવી દિલ્હી-110001 B-14.01370 10 ફેબ્રુઆરી 2006 25 સપ્ટેમ્બર 2018
15 ફાઈન ટેક સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ B-5/101, યમુના વિહાર, દિલ્હી-110053 B-14.02043 10 ઓક્ટોબર 2000 12 સપ્ટેમ્બર 2018
16 ફોર્ચ્યુન ફીન કેપ પ્રા. લિમિટેડ 1069, પ્રથમ માળ, પ્લાઝા-1, સેન્ટ્રલ સ્ક્વેર કોમ્પ્લેક્ષ, 20 મનોહરલાલ ખુરાના માર્ગ, બારા હિંદુ રાવ, દિલ્હી-110006 B-14.01540 02 જૂન 2000 14 સપ્ટેમ્બર 2018
17 ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીયલ રિસોર્સિઝ લિમિટેડ 25 બજાર લેન, બંગાળી માર્કેટ, નવી દિલ્હી-110001 B-14.01702 28 એપ્રિલ 2000 12 સપ્ટેમ્બર 2018
18 HPL સીક્યોરોટીઝ પ્રા. લિમિટેડ 803, વિશાલ ભવન, 93, નહેરુ પ્લેસ, નવી દિલ્હી-110017 B.14.01565 30 ઓક્ટોબર 2002 12 સપ્ટેમ્બર 2018
19 ઇન્ડ કોમ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીઝ લિમિટેડ 1014, અંબાદીપ, 14 કે જી માર્ગ, નવી દિલ્હી-110001 B-14.02886 13 ફેબ્રુઆરી 2003 12 સપ્ટેમ્બર 2018
20 ડબલ એ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ D 6/12, પ્રથમ માળ, વસંત વિહાર, નવી દિલ્હી-110057 14.00016 16 ફેબ્રુઆરી 1998 12 સપ્ટેમ્બર 2018
21 ઇન્વેસ્ટર્સ ઇન્ડિયા લિમિટેડ K-602, શિલાલેખ હિંદુ, પોલીસ સ્ટેડીયમની સામે, સુભાષ બ્રીજ પાસે, શાહીબાગ, અમદાવાદ, ગુજરાત-380004 14.00539 30 માર્ચ 1998 12 સપ્ટેમ્બર 2018
22 દાલમિયા ફાઈનાન્સ લિમિટેડ બીજો માળ, ઇન્દ્રપ્રકાશ બીલ્ડીંગ, 21, બારા ખંભા રોડ, નવી દિલ્હી-110001 B-14.01437 03 જાન્યુઆરી 2003 12 સપ્ટેમ્બર 2018
23 ડીવોટેડ લીઝીંગ & ફાઈનાન્સ લિમિટેડ C-63, બીજો માળ, પંચશીલ એન્કલેવ, નવી દિલ્હી-110017 B-14.02772 31 ડીસેમ્બર 2002 14 સપ્ટેમ્બર 2018
24 ફેરસ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ ( અગાઉ ગૌરવ લીઝીંગ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) 3B, વંધના, 11, ટોલ્સટોય માર્ગ, નવી દિલ્હી-110001 B-14.00316 07 ઓગસ્ટ 2002 14 સપ્ટેમ્બર 2018
25 જોસવ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ H-4, મસ્જિદ મોથ, નવી દિલ્હી-110048 B-14.02794 01 જાન્યુઆરી 2003 14 સપ્ટેમ્બર 2018
26 જીવન હોલ્ડીંગ પ્રા. લિમિટેડ 708, સાતમો માળ, ન્યુ દિલ્હી હાઉસ, બારાખંભા રોડ, નવી દિલ્હી-110001 B-14.02969 15 સપ્ટેમ્બર 2003 14 સપ્ટેમ્બર 2018
27 ઈનોબાઈટ સીસ્ટમ્સ પ્રા. લિમિટેડ C-113, (LCF), દયાનંદ કોલોની, લાજપત નગર-IV, નવી દિલ્હી-110054 14.00119 02 માર્ચ 1998 14 સપ્ટેમ્બર 2018
28 એમકે પોર્ટફોલીઓ (ઇન્ડિયા) પ્રા. લિમિટેડ (અગાઉ સરલ ફીનસેક પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) W-10/14, વેસ્ટર્ન એવન્યુ, સૈનિક ફાર્મ્સ, નવી દિલ્હી-110062 B-14.02094 16 એપ્રિલ 2003 14 સપ્ટેમ્બર 2018
29 ફાસ્ટફીન લીઝીંગ & ક્રેડીટ પ્રા. લિમિટેડ 4225, પોકેટ-B 5 & 6, વસંત વિહાર, નવી દિલ્હી-110057 B-14.01140 05 નવેમ્બર 2002 14 સપ્ટેમ્બર 2018
30 હિન્દુસ્તાન કોમર્સિયલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ લિમિટેડ ફાર્મ નંબર-37 & 38, AKA ફાર્મ નંબર-10, મેહરા ફાર્મ્સ, ગ્રીન મીડો ફાર્મ્સ, સાતબારી, છત્તરપુર, નવી દિલ્હી-110074 B-14.00956 05 મે 2005 14 સપ્ટેમ્બર 2018
31 ફાઇન ઓટો લીઝીંગ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 67, ખન્ના માર્કેટ, તીસ હજારી કોર્ટની પાસે, નવી દિલ્હી-110054 B-14.01191 05 નવેમ્બર 2002 14 સપ્ટેમ્બર 2018
32 સીમા મોટર & ક્રેડીટસ લિમિટેડ પ્લોટ નંબર-7, ખાસરા નંબર-4/23, મેલા રામ વાટિકા કોમ્પ્લેક્ષ, ગામ-મંડોલી, દિલ્હી-110093 14.01520 20 સપ્ટેમ્બર 1999 14 સપ્ટેમ્બર 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/1128

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?