RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
ODC_S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78500524

ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 19 નવેમ્બર 2018

ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ ( એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 અવધ ક્રેડીટ & લીઝ લિમિટેડ વરુણા રોડ લાઇન્સ, 619, રંગપુર-નવી દિલ્હી 14.01453 29 ડીસેમ્બર 1998 25 સપ્ટેમ્બર 2018
2 માર્સ ફીલ્મ્સ પ્રા. લિમિટેડ T-19, સુપર માર્કેટ, ન્યુ મોતીનગર, નવી દિલ્હી-110015 B.14.0550 26 માર્ચ 2001 30 ઓકટોબર 2018
3 બંસલ મોટર ફાઈનાન્સ લિમિટેડ શોપ નંબર-G-70, પ્લોટ નંબર-3, અગ્રવાલ સીટી મોલ 3, કોમ્યુનીટી સેન્ટર, રોડ નંબર-44, ઉત્તર-પશ્ચિમ દિલ્હી-110034 B-14.01440 02 માર્ચ 2009 08 ઓકટોબર 2018
4 એસ્યોર્ડ ફીન-કેપ પ્રા. લિમિટેડ C-17, પ્રથમ માળ, શિવાજી પાર્ક, નવી દિલ્હી-110026 B-14.02780 23 ડીસેમ્બર 2002 25 સપ્ટેમ્બર 2018
5 અનિસન ફાઈનાન્સ & બીલ્ડર્સ ઇન્ડિયા લિમિટેડ 5A/14, પ્રથમ માળ, તિલકનગર, નવી દિલ્હી-110018 B-14.02823 06 જાન્યુઆરી 2003 25 સપ્ટેમ્બર 2018
6 અમર હોલ્ડીંગ્ઝ પ્રા. લિમિટેડ વ્હાઈટ હાઉસ, રોહતક, હરિયાણા-124001 B-14.03039 06 નવેમ્બર 2004 25 સપ્ટેમ્બર 2018
7 બીન્દાલ ફીનસેક પ્રા. લિમિટેડ 18/39, ગલી નંબર-5, આનંદ પરબત ઇન્ડસ્ટ્રીયલ એરિયા, દિલ્હી-110005 B-14.00435 09 ઓકટોબર 2000 08 ઓકટોબર 2018
8 બીલીવ સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ 109, ચૌધરી કોમ્પ્લેક્ષ, 9 વીર સાવરકર બ્લોક, શકારપુર, પૂર્વ દિલ્હી-110092 B-14.02079 01 ડીસેમ્બર 2000 25 સપ્ટેમ્બર 2018
9 શ્રેષ્ઠ ફીન કેપ લિમિટેડ શોપ નંબર-1, પ્લોટ નંબર-34, મહાવીર ટાવર, કોમ્યુનીટી ટાવર, વઝીરપુર, નવી દિલ્હી-110052 B-14.01849 30 ઓગસ્ટ 2000 25 સપ્ટેમ્બર 2018
10 શ્રી દાગા લીઝીંગ & ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ F-8, કોમ્યુનીટી સેન્ટર, શેખ સરાઈ ફેઝ-1, નવી દિલ્હી-110017 B-14.02358 23 માર્ચ 2001 08 ઓકટોબર 2018
11 એસ એસ આર ફાઈનાન્સ પ્રા. લિમિટેડ (ભૂતકાળમાં ઉમંગ ફીનકેપ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) ઘર નંબર-32, સેક્ટર-21 C, ફરીદાબાદ-121001, હરિયાણા B-14.01680 20 ફેબ્રુઆરી 2008 08 ઓકટોબર 2018
12 કરતાર લીઝીંગ પ્રા. લિમિટેડ 211 વિકાસ સૂર્ય પ્લાઝા, પ્લોટ નંબર-7, કોમ્યુનીટી સેન્ટર રોડ નંબર-44, પિતમપુરા, દિલ્હી-110034 B-14-01508 17 ડીસેમ્બર 2004 09 ઓકટોબર 2018
13 મોતીકા ફાઈનાન્સ લિમિટેડ LG-2, શિવાજી એપાર્ટમેન્ટ, પ્લોટ નંબર-A-1, શિવાજી નગર, સિવિલ લાઈન્સ, જયપુર, રાજસ્થાન-302006 10.00062 27 એપ્રિલ 1998 15 ઓકટોબર 2018
14 ક્રીએટીવ કેપીટલ સર્વિસીઝ લિમિટેડ 13 બેઝમેન્ટ, અરિહંત વિહાર, પંજાબી બાગ-પશ્ચિમ, નવી દિલ્હી-110026 B-14.02982 27 ઓકટોબર 2003 31 ઓકટોબર 2018
15 આશ્રય સિક્યોરીટીઝ લિમિટેડ G 1/2 , કલ્પીતા એન્કલેવ, સહર રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈ-400069 13.00385 23 માર્ચ 1998 11 સપ્ટેમ્બર 2018
16 દલાલ સ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ વિષ્ણુ સ્મૃતિ એપાર્ટમેન્ટ, 425/35 TMV કોલોની, ગુલ્ટેકડી, પૂણે-411037 13.00567 31 માર્ચ 1998 11 સપ્ટેમ્બર 2018
17 ઘેવર ઇન્વેસ્ટમેન્ટસ & ટ્રેડીંગ કંપની પ્રા. લિમિટેડ 13 મો માળ, ટ્રેડ વર્લ્ડ, D-વીંગ, કમલા મિલ કમ્પાઉન્ડ, એસ બી માર્ગ, લોઅર પરેલ, મુંબઈ-400013 13.00355 18 માર્ચ 1998 11 સપ્ટેમ્બર 2018
18 ગોન્દવાના લીઝીંગ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 84, યેશવંત સ્ટેડીયમ, ધન્તોલી, નાગપુર-440012 13.01063 14 ઓકટોબર 1998 11 સપ્ટેમ્બર 2018
19 જી એસ એલ સિક્યોરીટીઝ લિમિટેડ 61 મિત્તલ ટાવર્સ, B-વીંગ, 210, નરીમાન પોઈન્ટ, મુંબઈ-400021 13.00576 31 માર્ચ 1998 11 સપ્ટેમ્બર 2018
20 જયપુર સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ ચોથો માળ, સીલ્વર મેટ્રોપોલીસ, બીમ્બીસાર નગર સામે, જય કોચ કમ્પાઉન્ડ, ગોરેગાંવ-પૂર્વ, મુંબઈ-400063 13.00129 26 ફેબ્રુઆરી 1998 11 સપ્ટેમ્બર 2018
21 મેગ્નસ એસેટસ & કેપીટલ મેનેજમેન્ટ પ્રા. લિમિટેડ C/o-ગોપાલ ટી સેન્ટર, નંબર-5-6-24/1, ગોપાલ કોમ્પ્લેક્ષ, ઓસમાનપુરા, ઓરંગાબાદ-431001 13.00081 26 ફેબ્રુઆરી 1998 11 સપ્ટેમ્બર 2018
22 એન. ડી. ફીસ્કલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 417, મેકર ચેમ્બર્સ V, નરીમાન પોઈન્ટ, મુંબઈ-400021 13.00434 24 માર્ચ 1998 11 સપ્ટેમ્બર 2018
23 પાવનધામ ઇન્વેસ્ટમેન્ટસ & ફાઈનાન્સ કંપની પ્રા. લિમિટેડ 21/ 22, મનોરમા ચેમ્બર્સ, બીજો માળ, 316 એસ વી રોડ, બાન્દ્રા-પશ્ચિમ, મુંબઈ-400050 13.01161 30 જાન્યુઆરી 1999 11 સપ્ટેમ્બર 2018
24 ગણેશ હોલ્ડીંગ્ઝ લિમિટેડ સેન્ટ્રલ પ્લાઝા, ઓફીસ નંબર-607, દફતરી રોડ, શિવાજી ચોક, મલાડ (પૂર્વ), મુંબઈ-400097 13.00777 25 મે 1998 11 સપ્ટેમ્બર 2018
25 રાહેજા લીઝીંગ & ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ રાહેજા સેન્ટર પોઈન્ટ, ચોથો માળ, 294, વિદ્યા નગરી માર્ગ, C.S.T. રોડ, કલીના, સાન્તાક્રુઝ (પૂર્વ), મુંબઈ-400052 13.00263 06 માર્ચ 1998 11 સપ્ટેમ્બર 2018
26 રીશીરૂપ ઇન્વેસ્ટમેન્ટસ & ટ્રેડીંગ કંપની પ્રા. લિમિટેડ 84, એટલાન્ટા, નરીમાન પોઈન્ટ, મુંબઈ-400021 13.00893 26 મે 1998 11 સપ્ટેમ્બર 2018
27 શ્રીવેન્ક ઇન્વેસ્ટમેન્ટસ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ (અગાઉ શ્રીવેન્ક ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) વેંકટેશ્વરા હાઉસ, સર્વે નંબર-114/A/2, પૂણે-સીન્ઘાડ રોડ, પૂણે-411030 B-13.00485 24 માર્ચ 1998 11 સપ્ટેમ્બર 2018
28 ત્રફાલગર ઇન્વેસ્ટમેન્ટ કંપની લિમિટેડ 17 મેથ્યુ રોડ, મડગાવકર હાઉસ, ત્રીજો માળ, મુંબઈ-400004 13.00708 20 એપ્રિલ 1998 11 સપ્ટેમ્બર 2018
29 ત્રિવેણી મેકફીન લિમિટેડ બાન્દ્રા લીબર્ટી કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લિ. 98-B, હીલ રોડ, બાન્દ્રા (પશ્ચિમ), મુંબઈ-400050 13.00404 23 માર્ચ 1998 11 સપ્ટેમ્બર 2018
30 અવિનાશ એક્ઝીમ પ્રા. લિમિટેડ 510, કમલાલય સેન્ટર, 156A, લેનિન સરાની, કોલકાતા-700013, પ. બંગાળ 05.01740 25 એપ્રિલ 1998 05 જુલાઈ 2018
31 કોર્બેટ ફાઈનાન્સ લિમિટેડ ગામ-નારાયણપુર, જાસપુર, ઉત્તરાખંડ-244712 N-12.00402 09 જુલાઈ 2002 02 નવેમ્બર 2018
32 નિહાલ લીઝીંગ કંપની પ્રા. લિમિટેડ 3996, રોશનઆરા રોડ, નવી દિલ્હી-110007 B-14.01539 16 મે 2002 30 ઓકટોબર 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/1162

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?