RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78501743

ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 10 ડીસેમ્બર 2018

ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 સપ્તર્ષિ ફાઈનાન્સ લિમિટેડ 25, બજાર લેન, બંગાળી માર્કેટ, નવી દિલ્હી-110001 B-14.02912 11 એપ્રિલ 2003 31 ઓકટોબર 2018
2 શિવ બોનાન્ઝા લીઝીંગ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 5, બેહરા એન્કલેવ, આઉટર રીંગ રોડ, પીરાગઢી ચોક પાસે, નવી દિલ્હી-110087 B-14.01956 14 સપ્ટેમ્બર 2000 31 ઓકટોબર 2018
3 સેક્રેડ હાર્ટ ઇન્વેસ્ટમેન્ટ કંપની પ્રા. લિમિટેડ 414/1, ચોથો માળ, DDA કોમર્સિયલ કોમ્પ્લેક્ષ, ડીસ્ટ્રીકટ સેન્ટર, જનકપુરી, નવી દિલ્હી-110058 B-14.02708 27 સપ્ટેમ્બર 2002 31 ઓકટોબર 2018
4 શાંત ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ મહાલક્ષ્મી બીલ્ડીંગ, 516, પ્રથમ માળ, હવેલી હૈદર કુલી, ચાંદનીચોક, દિલ્હી-110006 B-14.01904 08 સપ્ટેમ્બર 2000 26 ઓકટોબર 2018
5 સંચૌલી મર્કન્ટાઈલ & ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ M-11, સાઉથ એક્ષ્ટેન્શન ભાગ-II, નવી દિલ્હી-110049 B-14.02550 11 જાન્યુઆરી 2002 26 ઓકટોબર 2018
6 સાંઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 302, ત્રીજો માળ, C-2/4, કોમ્યુનીટી સેન્ટર, અશોક વિહાર, ફેઝ-2, નવી દિલ્હી-110052 14.00404 11 માર્ચ 1998 01 નવેમ્બર 2018
7 સોસીયલ લીઝીંગ (ઇન્ડિયા) લિમિટેડ 114 & 115, પ્રથમ માળ, રૂટ્સ ટાવર, ડીસ્ટ્રીક્ટ સેન્ટર, પ્લોટ નંબર-7, લક્ષ્મીનગર, નવી દિલ્હી-110092 B-14.01465 06 જૂન 2013 26 ઓકટોબર 2018
8 ઇન્ડોકોન ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ A-56, ફેઝ-1, નારાયણા ઇન્ડસ્ટ્રીયલ એરિયા, નવી દિલ્હી-110028 14.00192 04 માર્ચ 1998 28 સપ્ટેમ્બર 2018
9 હાઈ-ટેક મર્કન્ટાઈલ (ઇન્ડિયા) પ્રા. લિમિટેડ N-2/6, DLF ફેઝ-II, ગુડગાંવ, હરિયાણા-122008 B-14.00685 26 નવેમ્બર 2002 28 સપ્ટેમ્બર 2018
10 જાપ ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ 301, ત્રીજો માળ, પ્રિયંકા ટાવર, કીર્તિનગર, નવી દિલ્હી-110015 B-14.02246 28 જૂન 2001 04 ઓકટોબર 2018
11 જોલી સિક્યોરીટીઝ & ક્રેડીટસ પ્રા. લિમિટેડ ઘર નંબર-17, રોડ નંબર-56, પંજાબી બાગ પશ્ચિમ, નવી દિલ્હી-110026 B-14.01065 31 ડીસેમ્બર 2002 31 ઓકટોબર 2018
12 જૈન મોટર ફાઈનાન્સ & લીઝીંગ પ્રા. લિમિટેડ 17A/41, ત્રીજો માળ, JESA રામ હોસ્પીટલ સામે, ગુરુદ્વારા રોડ, કારોલબાગ, નવી દિલ્હી-110065 B-14.00918 03 જાન્યુઆરી 2003 31 ઓકટોબર 2018
13 ઇકો હોલ્ડીંગ્ઝ પ્રા. લિમિટેડ 1E/15, ઝંડેવાલાન એક્ષ્ટેન્શન, નવી દિલ્હી B14.02642 06 જુલાઈ 2002 31 ઓકટોબર 2018
14 પન્સારી વીનઇમ્પેક્ષ પ્રા. લિમિટેડ 7A, બેન્ટીન્ક સ્ટ્રીટ, પ્રથમ માળ, રૂમ નંબર-103, કોલકાતા-700001, પ. બંગાળ B.05.05103 07 માર્ચ 2003 04 ઓકટોબર 2018
15 ભરડિયા ફીનકોમ પ્રા. લિમિટેડ ઇન્ફીનીટી બેન્ચમાર્ક, 12 મો માળ, ઓફીસ નંબર-1202, સેક્ટર-V, સોલ્ટ લેક સીટી, કોલકાતા-700091, પ. બંગાળ B.05.00221 09 મે 2007 05 નવેમ્બર 2018
16 રોકમેન મર્ચન્ટસ પ્રા. લિમિટેડ 135 A, સી આર એવન્યુ, પ્રથમ માળ, રૂમ નંબર-9, કોલકાતા-700007, પ. બંગાળ B.05.01294 26 એપ્રિલ 2004 05 ઓકટોબર 2018
17 નિશ્ચિંત હોલ્ડીંગ્ઝ પ્રા. લિમિટેડ સ્ટીફન હાઉસ, રૂમ નંબર-47, ત્રીજો માળ, 4 B.B.D. બેગ (પૂર્વ), કોલકાતા-700001, પ. બંગાળ B.05.06045 20 ડીસેમ્બર 2003 04 ઓકટોબર 2018
18 જી આર પી ફીનકેપ લીઝ લિમિટેડ મોટર માર્કેટ, જી વી એમ રોડ, બસ સ્ટેન્ડ પાસે, સરદારશહર, રાજસ્થાન 10.00001 16 ડીસેમ્બર 1997 01 નવેમ્બર 2018
19 કર્ણિકા કોમર્સિયલ્સ પ્રા. લિમિટેડ 13 પોલોક સ્ટ્રીટ, બીજો માળ, રૂમ નંબર-29, કોલકાતા-700001, પ. બંગાળ B.05.05030 23 મે 2003 05 નવેમ્બર 2018
20 નસીબ હોલ્ડીંગ્ઝ પ્રા. લિમિટેડ એલીઝા એપાર્ટમેન્ટ નંબર-10, બીજો માળ, ફ્લેટ નંબર-201, હિન્દ મોટર, હૂગલી-712233, પ. બંગાળ B.05.04933 19 મે 2003 10 ઓકટોબર 2018
21 ઇનસાઈટ કન્સલ્ટન્ટસ પ્રા. લિમિટેડ 14, બેન્ટીન્ક સ્ટ્રીટ, ગુજરાત મેન્શન, બીજો માળ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.04943 17 જાન્યુઆરી 2003 12 ઓકટોબર 2018
22 ફોર્ચ્યુન શેર બ્રોકરેજ પ્રા. લિમિટેડ 7A, બેન્ટીક સ્ટ્રીટ, પ્રથમ માળ, રૂમ નંબર-103, કોલકાતા-700001, પ. બંગાળ 05.03096 16 એપ્રિલ 1999 04 ઓકટોબર 2018
23 બી. એસ. કોનફીન પ્રા. લિમિટેડ 1, કૃક્ડ લેન, ગ્રાઉન્ડ ફ્લોર, રૂમ નંબર-G-2, કોલકાતા-700069, પ. બંગાળ B.05.04710 05 ડીસેમ્બર 2001 05 નવેમ્બર 2018
24 ઝૂમ ઇન્ડસ્ટ્રીયલ સર્વિસીઝ લિમિટેડ 113, પાર્ક સ્ટ્રીટ, ત્રીજો માળ, કોલકાતા-700016, પ. બંગાળ 05.01038 19 માર્ચ 1998 12 નવેમ્બર 2018
25 કે પી કે ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ 5, અમ્રતાલ્લા સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ 05.02255 16 મે 1998 05 નવેમ્બર 2018
26 ગ્લાયોઝલ વ્યાપાર પ્રા. લિમિટેડ 8, ટોલીગુંગે સરક્યુલર રોડ, કોલકાતા-700053, પ. બંગાળ B-05.05555 05 જૂન 2003 05 નવેમ્બર 2018
27 વિજીલન્ટ ટ્રેડર્સ & ફાઇનાન્સીયર્સ લિમિટેડ 7C, કિરણ શંકર રોય રોડ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.01350 11 ઓકટોબર 2001 12 નવેમ્બર 2018
28 ગોલ્ડ સ્ટાર સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ ફ્લેટ નંબર-41-C, કોહીનૂર એપાર્ટમેન્ટ, PKT-10-A, કાલકાજી એક્ષ્ટેન્શન, નવી દિલ્હી -110019 B-14.02304 12 એપ્રિલ 2001 01 નવેમ્બર 2018
29 વર્જિન સિક્યોરીટીઝ & ક્રેડીટસ પ્રા. લિમિટેડ 53, ફ્રેન્ડઝ કોલોની (પૂર્વ), નવી દિલ્હી -110065 B-14.02864 09 જાન્યુઆરી 2003 31 ઓકટોબર 2018
30 કૈલાજી ફાઈનાન્સ કંપની પ્રા. લિમિટેડ M-304, ધર્મ એપાર્ટમેન્ટસ 2, આઈ.પી. એક્ષ્ટેન્શન, પાતપાર ગંજ, દિલ્હી-110092 B-14.01642 29 ફેબ્રુઆરી 2000 30 ઓકટોબર 2018
31 ઉષા પોલીટેક્ષ લિમિટેડ 63/2, ધી માલ, ચોથો માળ, સીટી સેન્ટર, કાનપુર, ઉત્તરપ્રદેશ-208001 12.00007 21 ફેબ્રુઆરી 1998 06 નવેમ્બર 2018
32 ક્રિષ્ના ક્રેડીટસ પ્રા. લિમિટેડ 3, ગોખલે રોડ, કોલકાતા-700020, પ. બંગાળ B-05.05571 06 જૂન 2003 10 સપ્ટેમ્બર 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/1338

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?