RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78500183

ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 21 ડીસેમ્બર 2018

ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 ભગવાન ઇન્સ્ટોલમેન્ટસ લિમિટેડ સ્ટેશન રોડ, ઉઝાની, જીલ્લો-બદાયું, ઉત્તરપ્રદેશ-243639 B-12.00173 12 સપ્ટેમ્બર 2008 10 ઓકટોબર 2018
2 આઈ. સી. ફાઈનાન્સ પ્રા. લિમિટેડ ગામ-અઘવાનપુર, કંથ રોડ, મોરાદાબાદ, ઉત્તરપ્રદેશ-244001 B-12.00365 28 નવેમ્બર 2001 19 નવેમ્બર 2018
3 સ્કંધ ઇન્વેસ્ટમેન્ટસ & કન્સલ્ટન્સી પ્રા. લિમિટેડ પરિધાન ગારમેન્ટ પાર્ક, CFB FI, પ્રથમ માળ, 19 કેનાલ સાઉથ રોડ, કોલકાતા-700015, પ. બંગાળ B.05.06139 04 ફેબ્રુઆરી 2004 03 ઓકટોબર 2018
4 હેઈલ ફીનવેસ્ટ પ્રા. લિમિટેડ નિક્કો હાઉસ, છઠ્ઠો માળ, 2, હરે સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ B-05.04068 02 માર્ચ 2001 09 ઓકટોબર 2018
5 મધુમાલતી વાણિજ્ય (પ્રા.) લિમિટેડ GR-03, 80 જય નારાયણ સેન્ટ્રા લેન, હાવડા-711011, પ. બંગાળ 05.01961 02 મે 1998 04 ઓકટોબર 2018
6 ગરિમા ડીલકોમ પ્રા. લિમિટેડ 181/35, દક્ષિણદારી રોડ, કોલકાતા-700048, પ. બંગાળ B-05.05372 28 જાન્યુઆરી 2003 25 ઓકટોબર 2018
7 મધુકાન ફાઈનાન્સ પ્રા. લિમિટેડ પ્લોટ નંબર-566/567, મધુકાન હાઉસ, કાલરાપુટ, સબર સાહી, રસુલગઢ, ભુવનેશ્વર-751010 B-04.00018 16 ઓગસ્ટ 2000 19 નવેમ્બર 2018
8 સોનેકો સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ 107, સ્ટીફન હાઉસ, 4E, BBD બેગ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.05648 18 ઓકટોબર 2003 12 નવેમ્બર 2018
9 ગોવીંદા એન્કલેવ & ક્રેડીટ પ્રા. લિમિટેડ
(ભૂતકાળમાં પી એસ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી)
નંબર-1, હો ચિ મિન્હ સરાની, 10A, મેટ્રો ટાવર, દસમો માળ, કોલકાતા-700071, પ. બંગાળ B-05.00535 09 મે 2007 12 નવેમ્બર 2018
10 વે લીંક સપ્લાયર્સ પ્રા. લિમિટેડ 40, વેસ્ટન સ્ટ્રીટ, ત્રીજો માળ, બો બજાર, કોલકાતા-700013, પ. બંગાળ B.05.05010 01 એપ્રીલ 2003 01 ઓકટોબર 2018
11 રૂંગટા એન્કલેવ પ્રા. લિમિટેડ 181 35 દક્ષિણદારી રોડ, પી એસ-લેક ટાઉન, કોલકાતા-700048, પ. બંગાળ 05.03187 16 જુલાઈ 1999 12 નવેમ્બર 2018
12 એન ડી કોમર્સિયલ પ્રા. લિમિટેડ 8 અમ્રતોલ્લા સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.06665 14 નવેમ્બર 2006 13 નવેમ્બર 2018
13 ઐડોટેપ કન્સલ્ટન્ટસ પ્રા. લિમિટેડ 40/3, સ્ટ્રેન્ડ રોડ, ત્રીજો માળ, રૂમ નંબર-17, કોલકાતા-700001, પ. બંગાળ B.05.06249 15 માર્ચ 2004 16 નવેમ્બર 2018
14 રોહીત કોમર્સિયલ પ્રા. લિમિટેડ 1, બ્રીટીશ ઇન્ડીયન સ્ટ્રીટ, કોલકાતા-700069, પ. બંગાળ 05.02733 29 જુલાઈ 1998 12 નવેમ્બર 2018
15 આઈડીયલ ઓટો ક્રેડીટ લિમિટેડ 50, જે એલ નહેરુ રોડ, 11 મો માળ, કોલકાતા-700071, પ. બંગાળ 05.02438 16 મે 1998 15 ઓકટોબર 2018
16 હનુમાન રીસોર્સીઝ પ્રા. લિમિટેડ નિક્કો હાઉસ, છઠ્ઠો માળ, 2, હરે સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ B.05-06440 29 જુલાઈ 2004 09 ઓકટોબર 2018
17 એન્સીયન્ટ કોમોડીટીઝ પ્રા. લિમિટેડ 4, સાયનાગોઉંજ સ્ટ્રીટ, 8મો માળ, રૂમ નંબર-821, કોલકાતા-700001, પ. બંગાળ B-05.04737 23 એપ્રિલ 2003 07 નવેમ્બર 2018
18 એન્ગલો-વેર ટેક્ષટાઈલ્સ પ્રા. લિમિટેડ 37 શેક્સપિયર સરાની, ચોથો માળ, કોલકાતા-700017, પ. બંગાળ B.05.05969 12 નવેમ્બર 2003 07 નવેમ્બર 2018
19 છબીલદાસ ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ 15 જી ટી રોડ, ગાઝીયાબાદ, ઉત્તરપ્રદેશ-201001 B.12.00223 27 સપ્ટેમ્બર 2000 19 નવેમ્બર 2018
20 રુદ્રાક્ષ ફાઈનાન્સ કંપની પ્રા. લિમિટેડ સિવિલ લાઈન્સ, બિજનોર, ઉત્તરપ્રદેશ-246701 B-12.00320 14 જુલાઈ 2001 19 નવેમ્બર 2018
21 લખીમપુર ફીનવેસ્ટ કંપની લિમિટેડ મેલા રોડ, લખીમપુર ખેરી, ઉત્તરપ્રદેશ-262701 12.00165 12 એપ્રિલ 1999 19 નવેમ્બર 2018
22 બિમલા ઇન્વેસ્ટમેન્ટ & ફાઈનાન્સ લિમિટેડ પ્લોટ નંબર-50, કોમર્સિયલ સેન્ટર, મુનીરકા માર્ગ, વસંત વિહાર, PVR પ્રિયા હોલ પાસે, નવી દિલ્હી-110057 14.00386 10 માર્ચ 1998 31 ઓકટોબર 2018
23 યાશીકા લીઝીંગ & ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ 188 બેંક એન્કલેવ, લક્ષ્મીનગર, દિલ્હી-110092 B-14.01420 09 મે 2012 05 નવેમ્બર 2018
24 શબ્રોસ ફીન-વેસ્ટ પ્રા. લિમિટેડ 412-A-8, ચોથો માળ, દીપશિખા બીલ્ડીંગ, રાજેન્દ્ર પ્લેસ, દિલ્હી-110008 B-14.01687 04 સપ્ટેમ્બર 2001 22 નવેમ્બર 2018
25 યુનાઇટેડ ફાઈનાન્સ & લીઝીંગ પ્રા. લિમિટેડ T-874, પ્લોટ નંબર-1B, ડી બી ગુપ્તા રોડ, ફૈઝ રોડ, કારોલબાગ, નવી દિલ્હી-110005 B-14.03407 05 માર્ચ 2018 16 નવેમ્બર 2018
26 મોતીકા ફાઈનાન્સ લિમિટેડ LG-2, શિવાજી એપાર્ટમેન્ટ, પ્લોટ નંબર-A-1, શિવાજીનગર, સિવિલ લાઈન્સ, જયપુર, રાજસ્થાન-302006 10.00062 27 એપ્રિલ 1998 15 ઓકટોબર 2018
27 પાર્કવ્યુ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 1-A-6, શાસ્ત્રીનગર, આઈ.ટી. ઓફીસ સામે, ભીલવાડા, રાજસ્થાન-311001 B-10.00101 28 ફેબ્રુઆરી 2001 18 ઓકટોબર 2018
28 વિનીત રીસોર્સીઝ પ્રા. લિમિટેડ 32, એઝરા સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.02666 01 ડીસેમ્બર 2003 20 નવેમ્બર 2018
29 રબીરૂણ કોમર્સિયલ પ્રા. લિમિટેડ નિક્કો હાઉસ, છઠ્ઠો માળ, 2, હરે સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.06423 14 જુલાઈ 2004 12 નવેમ્બર 2018
30 રતનગીરી વિનિમય પ્રા. લિમિટેડ મુખ્ય ભવનનો બીજો માળ, 19, આર. એન. મુખરજી રોડ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.06052 28 જાન્યુઆરી 2004 13 નવેમ્બર 2018
31 મોહિત ફાઈનાન્સ & લીઝીંગ કંપની પ્રા. લિમિટેડ P-27, C.I.T. રોડ, સ્કીમ-VI-M, કોલકાતા-700054, પ. બંગાળ B.05.05930 17 ડીસેમ્બર 2003 12 નવેમ્બર 2018
32 ગુઅરડીયન ટ્રેડર્સ પ્રા. લિમિટેડ 57B, બ્લોક-D, ન્યુ અલીપુર, કોલકાતા-700053, પ. બંગાળ B.05.04307 27 ઓગસ્ટ 2001 25 ઓકટોબર 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/1431

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?