RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78494929

ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 24 ડીસેમ્બર 2018

ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 શુભ ડેટા પ્રોસેસીંગ પ્રા. લિમિટેડ 47/1 H, હાજરા રોડ, આમ્રપાલી એપાર્ટમેન્ટ, પ્રથમ માળ, ફ્લેટ નંબર-1A, કોલકાતા-700019, પ. બંગાળ B-05.04987 20 મે 2003 13 નવેમ્બર 2018
2 તારામણી ફાઈનાન્સ (પ્રા.) લિમિટેડ P-17, કલાકાર સ્ટ્રીટ, કોલકાતા-700007, પ. બંગાળ 05.02712 11 જૂન 1998 20 નવેમ્બર 2018
3 રેમન્ડ ફાઈનાન્સ કંપની પ્રા. લિમિટેડ 61, પથુરિયા ઘાટ સ્ટ્રીટ, કોલકાતા-700006, પ. બંગાળ B.05.05444 17 એપ્રિલ 2003 12 નવેમ્બર 2018
4 વિઝન ટ્રીમપેક્ષ પ્રા. લિમિટેડ જાબાકુસુમ હાઉસ, 34, ચિત્તરંજન એવન્યુ, કોલકાતા-700012, પ. બંગાળ B.05.04106 21 માર્ચ 2001 27 નવેમ્બર 2018
5 સિંઘાનીયા રીસોર્ટસ & ફાઈનાન્સ લિમિટેડ 4, બલ્લવ દાસ સ્ટ્રીટ, ત્રીજો માળ, રૂમ નંબર-315, કોલકાતા-700007, પ. બંગાળ 05.03007 20 નવેમ્બર 1998 05 નવેમ્બર 2018
6 રેસી હાઉસિંગ & ફાઈનાન્સ લિમિટેડ 29, ગણેશચંદ્ર એવન્યુ, ચોથો માળ, રૂમ નંબર-407, કોલકાતા-700013, પ. બંગાળ B.05.06240 10 માર્ચ 2004 12 નવેમ્બર 2018
7 બીડ બ્રધર્સ પ્રા. લિમિટેડ 10, કેનીંગ સ્ટ્રીટ, ચોથો માળ, કોલકાતા-700001, પ. બંગાળ 05.02156 09 મે 1998 05 નવેમ્બર 2018
8 લયોન્સ રંગ ડીલર પ્રા. લિમિટેડ 56/1, પથુરિયા ઘાટ સ્ટ્રીટ, કોલકાતા-700006, પ. બંગાળ B.05.03751 08 ડીસેમ્બર 2000 07 નવેમ્બર 2018
9 રૂબી કોમર્સ પ્રા. લિમિટેડ 5, તિલજલા રોડ, પ્રથમ માળ, કોલકાતા-700039, પ. બંગાળ B.05.04239 20 જુલાઈ 2001 12 નવેમ્બર 2018
10 રુમઝુમ બોન્ડઝ & હોલ્ડીંગ્ઝ લિમિટેડ 5, ક્લાઈવ રો, રૂમ નંબર-73, કોલકાતા-700001, પ. બંગાળ 05.01972 02 મે 1998 12 નવેમ્બર 2018
11 શુભ દ્રષ્ટિ કન્સલ્ટન્ટસ પ્રા. લિમિટેડ 36/2, વિવેકાનંદ રોડ, પ્રથમ માળ, કોલકાતા-700006, પ. બંગાળ B.05.03951 27 ડીસેમ્બર 2000 14 નવેમ્બર 2018
12 SCSK ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ 5A, ચૌરીંઘી લેન, કોલકાતા-700016, પ. બંગાળ B.05.05748 12 નવેમ્બર 2003 15 નવેમ્બર 2018
13 સ્નેપશોટ ડીસ્ટ્રીબ્યુટર્સ પ્રા. લિમિટેડ S-7/20, બેલુર ઇન્ડસ્ટ્રીયલ હાઉસિંગ એસ્ટેટ, સાપુઈપારા, બેલી, હાવડા-711227, પ. બંગાળ B.05.03854 03 માર્ચ 2003 13 નવેમ્બર 2018
14 યુકી ટ્રેડર્સ પ્રા. લિમિટેડ 40A, નીમતાલ્લા ઘાટ સ્ટ્રીટ, કોલકાતા-700006, પ. બંગાળ B.05.06396 10 જૂન 2004 20 નવેમ્બર 2018
15 રોકી સપ્લાયર્સ પ્રા. લિમિટેડ 7, ચટટાવાલા ગલી, કોલકાતા-700012, પ. બંગાળ B.05.06402 08 જુલાઈ 2004 12 નવેમ્બર 2018
16 સિલ્વા કોમ્પ્યુટેક પ્રા. લિમિટેડ ટોડી મેન્શન, નવમો માળ, 1, લુ-શુન સરાની, કોલકાતા-700073, પ. બંગાળ B.05-06361 17 મે 2004 25 ઓકટોબર 2018
17 સહારા ઇન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલોપમેન્ટ લિમિટેડ
(અગાઉ દિવાકર વાણિજ્ય પ્રા. લિમિટેડ તરીકે જાણીતી)
સહારા ઇન્ડિયા સદન, 2A, શેક્સપિયર સરાની, કોલકાતા-700071, પ. બંગાળ B-05.03443 22 માર્ચ 2004 05 નવેમ્બર 2018
18 હનુમાન ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ નિક્કો હાઉસ, છઠ્ઠો માળ, 2, હરે સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ B-05.05664 16 ઓકટોબર 2003 12 નવેમ્બર 2018
19 બિહારીજી મોટર ફાઈનાન્સ કંપની પ્રા. લિમિટેડ 6, શિવપુરી એક્ષ્ટેન્શન, મહોલી રોડ, મથુરા, ઉત્તરપ્રદેશ-281001 B-12-00244 20 જૂન 2008 27 નવેમ્બર 2018
20 રાગા ફીન વેસ્ટ લિમિટેડ રાગા કોમ્પ્લેક્ષ, ક્રિષ્ના કોમ્પ્લેક્ષ ની બાજુમાં, નગર નિગમ રોડ, જબલપુર, મધ્યપ્રદેશ-482002 B-03.00158 24 ઓગસ્ટ 2002 06 ડીસેમ્બર 2018
21 માસ્ટર ફલો પ્રા. લિમિટેડ 6091/5 D6, વસંત કુંજ, નવી દિલ્હી-110070 B.14.02674 23 ઓગસ્ટ 2002 28 નવેમ્બર 2018
22 લક્ષ્મી દેવી ફીનલીઝ લિમિટેડ A-52, ગુલાબ બાગ, ઉત્તમ નગર, નવી દિલ્હી-110059 14.01544 30 ઓકટોબર 1999 28 નવેમ્બર 2018
23 પૃડેન્શીયલ કોમર્સિયલ એન્ટરપ્રાઈઝ લિમિટેડ A-15, ગ્રાઉન્ડ ફ્લોર, શ્રી નગર કોલોની, ભારત નગર રોડ, નવી દિલ્હી-110052 14.00162 03 માર્ચ 1998 05 ડીસેમ્બર 2018
24 અલ્ટ્રા ફાઈનાન્સ લિમિટેડ WZ-3, બીજો માળ, મીનાક્ષી ગાર્ડન, તિલક નગર સામે, નવી દિલ્હી-110018 14.01536 21 ઓકટોબર 1999 05 ડીસેમ્બર 2018
25 પેક્ષ પોર્ટફોલીઓસ પ્રા. લિમિટેડ 14, નજફગઢ રોડ, દિલ્હી-110015 B-14.03053 18 જાન્યુઆરી 2005 28 નવેમ્બર 2018
26 ટી. ટી. સી. ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 27, વેસ્ટન સ્ટ્રીટ, રૂમ નંબર-514, પાંચમો માળ, કોલકાતા-700012, પ. બંગાળ B.05.04384 12 સપ્ટેમ્બર 2001 20 નવેમ્બર 2018
27 એવરસાઈટ ટ્રેડકોમ પ્રા. લિમિટેડ 8 કેમેક સ્ટ્રીટ, શાંતિનિકેતન, સાતમો માળ, રૂમ નંબર-11 & 12, કોલકાતા-700017, પ. બંગાળ B.05.02075 26 એપ્રિલ 2004 20 નવેમ્બર 2018
28 નમોસીધી મર્કન્ટાઈલ (પ્રા.) લિમિટેડ KB-25, સોલ્ટ લેક સીટી, સેક્ટર-III, કોલકાતા-700098, પ. બંગાળ 05.02004 02 મે 1998 21 નવેમ્બર 2018
29 ખેતાન પેટ્રોલિયમ પ્રા. લિમિટેડ 111, કોસ્સીપુર રોડ, પ્રથમ માળ, ચિતપુર, કોલકાતા-700002, પ. બંગાળ B.05.04126 28 માર્ચ 2001 20 નવેમ્બર 2018
30 સતકૃતિ ગુડ્ઝ પ્રા. લિમિટેડ 14, નટવર દત્ત રો, પીએસ- મુચીપરા, કોલકાતા-700012, પ. બંગાળ B.05.03502 05 સપ્ટેમ્બર 2001 13 નવેમ્બર 2018
31 ઇસ્ટ કોમર્સિયલ પ્રા. લિમિટેડ 1, નેતાજી સુભાષ રોડ, પ્રથમ માળ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.04546 09 ઓકટોબર 2001 20 નવેમ્બર 2018
32 અફ્લ્યુઅન્ટ મર્કન્ટાઈલ પ્રા. લિમિટેડ 313, ટોડી ચેમ્બર્સ, 2, લાલ બજાર સ્ટ્રીટ, પી એસ-હરે સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ 05.03225 09 સપ્ટેમ્બર 1999 07 નવેમ્બર 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/1447

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?