RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78503760

ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 08 જાન્યુઆરી 2019

ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 ખૈતાન ઉર્જા પ્રા. લિમિટેડ 27, વેસ્ટન સ્ટ્રીટ, પાંચમો માળ, રૂમ નંબર-514, કોલકાતા-700012, પ. બંગાળ B.05.04389 18 સપ્ટેમ્બર 2001 05 ડીસેમ્બર 2018
2 જાર સિક્યોરીટીઝ લિમિટેડ 1591, રાજ ડાન્ગા મેઈન રોડ, CMDA, પ્લોટ નંબર-એફ. બી. 106, કોલકાતા-700078, પ. બંગાળ B.05.05961 15 જાન્યુઆરી 2004 03 ડીસેમ્બર 2018
3 લૂક એડ ફાઈનાન્સ & લીઝીંગ લિમિટેડ બીશપ લેફ્રોય રોડ, ત્રીજો માળ, કોલકાતા-700020, પ. બંગાળ B.05.06225 04 માર્ચ 2004 05 ડીસેમ્બર 2018
4 એવલોન વિનિમય પ્રા. લિમિટેડ 10 A શેક્સપિયર સરાની, ગ્રાઉન્ડ ફ્લોર, કોલકાતા-700017, પ. બંગાળ 05.01456 06 એપ્રિલ 1998 07 નવેમ્બર 2018
5 ટાયરોન મર્ચન્ટસ પ્રા. લિમિટેડ પોદ્દાર કોર્ટ, ગેટ નંબર-4, ચોથો માળ, કોલકાતા-700001, પ. બંગાળ 05.02020 02 મે 1998 20 નવેમ્બર 2018
6 સ્વર્ણ મયુર બોન્ડઝ & હોલ્ડીંગ્ઝ લિમિટેડ 16 ઇન્ડિયા એક્ષ્ચેન્જ પ્લેસ, ગ્રાઉન્ડ ફ્લોર, પહેલો ગેટ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.06655 08 નવેમ્બર 2006 07 નવેમ્બર 2018
7 એલ્કોન ફીનવેસ્ટ & એન્ટરપ્રાઈઝ પ્રા. લિમિટેડ 24/B, નીમટોલા ઘાટ સ્ટ્રીટ, કોલકાતા-700006, પ. બંગાળ 05.01823 30 એપ્રિલ 1998 07 નવેમ્બર 2018
8 એસ એમ આર બીઝનેસીઝ પ્રા. લિમિટેડ 226/1, એ જે સી બોઝ રોડ, છઠ્ઠો માળ, કોલકાતા-700020, પ. બંગાળ B.05.05017 04 માર્ચ 2003 12 નવેમ્બર 2018
9 શેવીન કેપીટલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 75 C, પાર્ક સ્ટ્રીટ, ત્રીજો માળ, રૂમ નંબર-3A, કોલકાતા-700016, પ. બંગાળ B-05.03319 01 ઓકટોબર 2015 12 નવેમ્બર 2018
10 વી જે જી એન્ટરપ્રાઈઝ પ્રા. લિમિટેડ 32, G.C. એવન્યુ, કોલકાતા-700013, પ. બંગાળ 05.02071 05 મે 1998 26 નવેમ્બર 2018
11 એલાયન્સ મેનેજમેન્ટ & ફીસ્કલ સર્વિસીઝ લિમિટેડ નિક્કો હાઉસ, 2, હરે સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ 05.02457 20 મે 1998 12 નવેમ્બર 2018
12 મ્રીગયા એસ્ટેટ & ફાઈનાન્સ લિમિટેડ 16/71, A, સિવિલ લાઈન્સ, કાનપુર, ઉત્તરપ્રદેશ-208001 17, શ્રી રામ રોડ, સિવિલ લાઈન્સ, દિલ્હી-110054 B-12.00439 06 જુલાઈ 2004 19 નવેમ્બર 2018
13 ત્રિશુલ મોટર & જનરલ ફાઈનાન્સ લિમિટેડ શોપ નંબર-9, બીજો માળ, બ્લોક-18, કપડા માર્કેટ, સંજય પેલેસ, આગ્રા-282002, ઉત્તરપ્રદેશ A.12.00.395 15 જુલાઈ 2008 13 ડીસેમ્બર 2018
14 એક્ઝીમ ફાઈનાન્સ લિમિટેડ નંબર-14, કલાકાર સ્ટ્રીટ, કોલકાતા-700007, પ. બંગાળ 05.02754 30 જુલાઈ 1998 22 નવેમ્બર 2018
15 તોષી બીઝનેસ & ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ 1, હો-ચિ-મિન્હ સરાની, મેટ્રો ટાવર, ફ્લેટ નંબર-10A, 10 મો માળ, કોલકાતા-700071, પ. બંગાળ 05.00565 03 માર્ચ 1998 28 નવેમ્બર 2018
16 સૂર્યા ઓટો ક્રેડીટ & ઇમ્પેક્ષ પ્રા. લિમિટેડ 81, બેન્ટીન્ક સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.03949 27 ડીસેમ્બર 2000 28 નવેમ્બર 2018
17 પાયલ પોર્ટફોલીઓ પ્રા. લિમિટેડ શોપ નંબર-86, ચિત્ર ગુપ્ત રોડ, પહાડગંજ, નવી દિલ્હી-110055 B-14.02535 07 ડીસેમ્બર 2001 12 ડીસેમ્બર 2018
18 ત્રિભુવન ફીનલીઝ & ડેવલપર્સ પ્રા. લિમિટેડ (અગાઉ ત્રિભુવન ફીનલીઝ & ડેવલપર્સ લિમિટેડ તરીકે જાણીતી) સુખ નિવાસ કોમ્પ્લેક્ષ, ડોસાભાઈ ગાર્ડન ની સામે, સ્ટેશન રોડ, વિસનગર-384315, ગુજરાત B.01.00359 02 ફેબ્રુઆરી 2011 17 ડીસેમ્બર 2018
19 નિલકંઠ લીઝ ફાઈનાન્સ લિમિટેડ 86, અંબાલાલ પાર્ક, કારેલી બાગ, વડોદરા-390018, ગુજરાત 01.00186 27 માર્ચ 1998 17 ડીસેમ્બર 2018
20 નીરમા ક્રેડીટ & કેપીટલ પ્રા. લિમિટેડ
(અગાઉ નીરમા ક્રેડીટ & કેપીટલ લિમિટેડ તરીકે જાણીતી)
નીરમા હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-380009, ગુજરાત 01.00162 23 સપ્ટેમ્બર 2010 17 ડીસેમ્બર 2018
21 ગુંજન હોલ્ડીંગ્ઝ પ્રા. લિમિટેડ 14, ઐશ્વર્યા બંગલો ભાગ-I, પંચામૃત બંગલોની પાછળ, સોલા બ્રીજ પાસે, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-380060, ગુજરાત B.01.00406 17 જૂન 2015 17 ડીસેમ્બર 2018
22 નાલંદા ફાઈનાન્સ લિમિટેડ હોટલ કનક, ગુજરાત કોલેજની સામે, એલિસબ્રિજ, અમદાવાદ-380006, ગુજરાત 01.00036 27 ફેબ્રુઆરી 1998 17 ડીસેમ્બર 2018
23 વિનય કેપીટલ લિમિટેડ 45, પાયલ કોમ્પ્લેક્ષ, ફોર્ચ્યુન ટાવર સામે, સયાજીગંજ, વડોદરા-390005, ગુજરાત B.01.00096 11 માર્ચ 1998 17 ડીસેમ્બર 2018
24 કારબોક્ષી કેમીકલ્સ પ્રા. લિમિટેડ 28 સ્ટ્રેન્ડ રોડ, , કોલકાતા-700001, પ. બંગાળ B.05.02696 03 જુલાઈ 2000 14 નવેમ્બર 2018
25 કેરેવાન ક્રીએશન પ્રા. લિમિટેડ સુપર ફોન, 27 B, પાર્ક સ્ટ્રીટ, ગ્રાઉન્ડ ફ્લોર, G-4, કરનાની મેન્શન, , કોલકાતા-700016, પ. બંગાળ 05.02361 16 મે 1998 05 ડીસેમ્બર 2018
26 CIBI કોમર્સિયલ કંપની પ્રા. લિમિટેડ 2A, ગ્રાન્ટ લેન, , કોલકાતા-700012, પ. બંગાળ 05.02242 16 મે 1998 14 નવેમ્બર 2018
27 સરક્યુલર લીઝીંગ & રીસોર્સીઝ પ્રા. લિમિટેડ 58, ચૌરીન્ઘી રોડ, પીએસ- શેક્સપિયર સરાની, કોલકાતા-700071, પ. બંગાળ B.05.03348 28 ઓગસ્ટ 2000 05 નવેમ્બર 2018
28 ચન્દ્રનિધી એક્ષપોર્ટસ પ્રા. લિમિટેડ 2, ગ્રાસ્ટીન પ્લેસ, પાંચમો માળ, પીએસ- હરે સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.05242 27 ઓગસ્ટ 2003 14 નવેમ્બર 2018
29 ક્રીસન્ટ લીઝીંગ પ્રા. લિમિટેડ 5/1, મુઝ્ઝફર એહમદ સ્ટ્રીટ યુનિટ-1, બીજો માળ, કોલકાતા-700016, પ. બંગાળ B.05.06833 16 ઓકટોબર 2009 14 નવેમ્બર 2018
30 કલેરીટી ફાઈનાન્સ પ્રા. લિમિટેડ નંબર-3, NH-6, બોમ્બે રોડ, ડોમજુર, બીપ્રનનાપારા, હાવડા-711302, પ. બંગાળ B.05.05247 04 ફેબ્રુઆરી 2003 28 નવેમ્બર 2018
31 જીન્મા ટ્રેડર્સ પ્રા. લિમિટેડ 83/2/1, ટોપસિયા રોડ, ઓફીસ નંબર-1005, 10 મો માળ, કોન્ટીનેન્ટલ બીલ્ડીંગ, કોલકાતા-700046, પ. બંગાળ 05.00048 16 ફેબ્રુઆરી 1998 28 નવેમ્બર 2018
32 જયશ્રી ક્રેડીટ પ્રા. લિમિટેડ 88, પાર્ક સ્ટ્રીટ, કોલકાતા-700017, પ. બંગાળ B.05.03472 28 નવેમ્બર 2001 12 નવેમ્બર 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/1593

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?