RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78505875

ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 10 જાન્યુઆરી 2019

ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 ગીરીક એસ્ટેટસ પ્રા. લિમિટેડ મેટલ માર્કેટ બીલ્ડીંગ, 157, એન એસ રોડ, ઉપરનો માળ, કોલકાતા-700001, પ. બંગાળ B-05.04179 23 એપ્રિલ 2001 05 નવેમ્બર 2018
2 સેન્તુપલ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 18 ગીરી બાબુ લેન, ગ્રાઉન્ડ ફ્લોર, કોલકાતા-700012, પ. બંગાળ B.05.05213 28 ઓગસ્ટ 2003 05 ડીસેમ્બર 2018
3 લાર્ક માર્કેટીંગ પ્રા. લિમિટેડ 7, મનોહર દાસ સ્ટ્રીટ, બીજો માળ, કોલકાતા-700007, પ. બંગાળ 05.03119 08 જૂન 1999 07 નવેમ્બર 2018
4 સેન્ટેક્ષ (ઇન્ડિયા) લિમિટેડ 41, ચૌરીન્ઘી રોડ, કોલકાતા-700004, પ. બંગાળ 05.01581 20 એપ્રિલ 1998 05 ડીસેમ્બર 2018
5 તિરુપતિ રીઅલટર્સ પ્રા. લિમિટેડ 181/35, દક્ષિણદારી રોડ, પીએસ-લેક ટાઉન, કોલકાતા-700048, પ. બંગાળ 05.03185 16 જુલાઈ 1999 20 નવેમ્બર 2018
6 નરોત્તમકા ટ્રેડ & વ્યાપાર પ્રા. લિમિટેડ AE-4, ફ્લેટ નંબર-1A, પ્રથમ માળ, ક્રિષ્નાપુર, રબીન્દ્રપલ્લી, કોલકાતા-700101, પ. બંગાળ B.05.04730 23 એપ્રિલ 2003 12 ડીસેમ્બર 2018
7 સુગન લીઝીંગ પ્રા. લિમિટેડ 20, ઓ. સી. ગાંગુલી સરાની, ગ્રાઉન્ડ ફ્લોર, કોલકાતા-700020, પ. બંગાળ B.05.06880 02 ડીસેમ્બર 2010 15 નવેમ્બર 2018
8 ડી. સી. આનંદ હોલ્ડીંગ્ઝ પ્રા. લિમિટેડ 1, શ્રી અરવિંદ માર્ગ, નવી દિલ્હી-110016 B-14.02835 07 જાન્યુઆરી 2003 07 ડીસેમ્બર 2018
9 જેકપોટ ફાઈનાન્સ લિમિટેડ બુથ નંબર-151, સેક્ટર-14, ફરીદાબાદ, હરિયાણા-121007 B-14.01706 11 એપ્રિલ 2000 20 નવેમ્બર 2018
10 જીવની કન્સલ્ટન્ટસ પ્રા. લિમિટેડ વ્હાઈટ ટાવર, 115, કોલેજ સ્ટ્રીટ, પાંચમો માળ, પીએસ-બોબજાર, કોલકાતા-700012, પ. બંગાળ B.05.03489 29 નવેમ્બર 2000 12 ડીસેમ્બર 2018
11 સ્ટ્રેન્ડ કન્સલટન્સી પ્રા. લિમિટેડ 40/3, સ્ટ્રેન્ડ રોડ, પીએસ- બુર્રા બજાર, કોલકાતા-700001, પ. બંગાળ B.05.06304 05 એપ્રિલ 2004 20 નવેમ્બર 2018
12 વિકસિત ટ્રેડીંગ & હોલ્ડીંગ પ્રા. લિમિટેડ ઓફીસ સ્પેસ નંબર-244, બીજો માળ, સન ડ્રેમ ટાવર, DDA કોમ્યુનીટી સેન્ટર, પશ્ચિમ વિહાર, નવી-દિલ્હી-110063 14.00735 04 માર્ચ 1998 19 ડીસેમ્બર 2018
13 ઈન્ડીકા ક્રેડીટસ પ્રા. લિમિટેડ B-328, પ્રથમ માળ, નહેરુ ગ્રાઉન્ડ, NIT ફરીદાબાદ, હરિયાણા 14.00448 12 માર્ચ 1998 07 ડીસેમ્બર 2018
14 લીબરસન કોમોડીટીઝ પ્રા. લિમિટેડ B-34, ગ્રાઉન્ડ ફ્લોર, ગલી નંબર-18, જીતર નગર, દિલ્હી-110051 05.03181 14 જુલાઈ 1999 13 ડીસેમ્બર 2018
15 ઓસ્પીસીયસ સિક્યોરીટીઝ & લીઝકોન પ્રા. લિમિટેડ રૂમ નંબર-26, વેલહાલ નિવાસ, સેઇન્ટ ઝેવિયર્સ સ્ટ્રીટ, પરેલ, મુંબઈ-400012 B-13.01747 05 ફેબ્રુઆરી 2004 11 સપ્ટેમ્બર 2018
16 બીસીજી ફાઈનાન્સ કંપની પ્રા. લિમિટેડ 807, હિમાચલ જુહુ લેન, અંધેરી (પશ્ચિમ), મુંબઈ-400058 B-13.01397 11 ઓકટોબર 2000 11 સપ્ટેમ્બર 2018
17 બિમલ ફીનવેસ્ટ પ્રા. લિમિટેડ
(અગાઉ ઍજન્ટીયલ ફીન વેસ્ટ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી)
1503/1504, કેમરોન હાઈટસ, સુદેરવન કોમ્પ્લેક્ષ, લોખંડવાલા, અંધેરી (પશ્ચિમ), મુંબઈ-400053 B.13.01481 06 ફેબ્રુઆરી 2001 11 સપ્ટેમ્બર 2018
18 ગુરુકૃપા ઇન્વેસ્ટમેન્ટસ & ટ્રેડીંગ કંપની પ્રા. લિમિટેડ પ્લોટ નંબર-11, બ્લોક D-1, MIDC, અકુરડી, પૂણે-411019 B-13.01708 05 ફેબ્રુઆરી 2004 11 સપ્ટેમ્બર 2018
19 નિપાની ફાઈનાન્સ પ્રા. લિમિટેડ અર્જુનનગર, TQ, કાગલ, કોલ્હાપુર-416216 B-13.01615 20 જૂન 2002 11 સપ્ટેમ્બર 2018
20 પેન્ડસે ફાઈનાન્સ લિમિટેડ પ્લોટ નંબર-21, ગીરીરાજ હાઉસિંગ સોસાયટી, ઔન્ધ, પૂણે-411007 13.01579 08 માર્ચ 2002 11 સપ્ટેમ્બર 2018
21 રૂપી ફાઈનાન્સ & મેનેજમેન્ટ પ્રા. લિમિટેડ ન્યુ પ્રકાશ સિનેમા, એન. એમ. જોષી માર્ગ, લોઅર પરેલ, મુંબઈ-400011 B-13.01413 16 નવેમ્બર 2000 11 સપ્ટેમ્બર 2018
22 શેઠ & સન્સ ફાઈનાન્સ લિમિટેડ 202, અંકુર બીલ્ડીંગ, અબોધ કો-ઓપરેટીવ સોસાયટી, ગરોડિયા નગર, ઘાટકોપર પૂર્વ, મુંબઈ-400077 B-13.01527 28 જૂન 2001 11 સપ્ટેમ્બર 2018
23 સ્મૂધ ફાઇનાસીયલ્સ પ્રા. લિમિટેડ 116, કાલીયનદાસ ઉદ્યોગ ભવન, સેન્ચ્યુરી ભવન પાસે, પ્રભાદેવી, મુંબઈ-400025 B-13.01698 06 જાન્યુઆરી 2004 11 સપ્ટેમ્બર 2018
24 ઇન્ડો-યુરો સિક્યોરીટીઝ લિમિટેડ 812/813, તુલસીયાની ચેમ્બર્સ, 212, બેકબે રેકલેમેશન, નરીમાન પોઈન્ટ, મુંબઈ-400021 B-13.01694 01 જાન્યુઆરી 2004 11 સપ્ટેમ્બર 2018
25 નવદીપ ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્સી એન્ટરપ્રાઈઝ પ્રા. લિમિટેડ બાય રામજી મેન્શન, ચોથો માળ, સર પી એમ રોડ, ફોર્ટ, મુંબઈ-400001 B-13.01375 15 સપ્ટેમ્બર 2000 11 સપ્ટેમ્બર 2018
26 ઓમ સાંઈ સેવિંગ્સ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 9, ગૌતમ પ્લાઝા, વડાગાવ શેરી, પૂણે-411014 B-13.01352 06 સપ્ટેમ્બર 2000 11 સપ્ટેમ્બર 2018
27 ખૈરે કેન્જલે ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 1146, સુરશ્રી, નરગીસ દત્ત રોડ, મોડેલ કોલોની, શિવાજીનગર, પૂણે-411016 B-13.01390 22 સપ્ટેમ્બર 2000 11 સપ્ટેમ્બર 2018
28 કુર્તી ફાઈનાન્સ & હોલ્ડીંગ્ઝ પ્રા. લિમિટેડ 11/13, બોટાવાલા બીલ્ડીંગ, બીજો માળ, હોર્નીમન સર્કલ, ફોર્ટ, મુંબઈ-400001 B-13.01795 03 જૂન 2005 11 સપ્ટેમ્બર 2018
29 સૌરભ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 17/C વુડલેન્ડઝ, 67ડૉ. દેશમુખ માર્ગ, મુંબઈ-400026 B-13.01808 20 ફેબ્રુઆરી 2006 11 સપ્ટેમ્બર 2018
30 ટ્રોકીયા સિક્યોરીટીઝ લિમિટેડ DW-1161, ટાવર D, વેસ્ટ વીંગ, ભારત ડાયમન્ડ બોઉર્સે, બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્ષ, બાન્દ્રા (પૂર્વ), મુંબઈ-400051 B-13.01515 24 એપ્રિલ 2001 11 સપ્ટેમ્બર 2018
31 એસ જે ફાઈનાન્સીયલ & મેનેજમેન્ટ કન્સલ્ટન્ટસ લિમિટેડ 1204 મેકર ચેમ્બર V, નરીમાન પોઈન્ટ, મુંબઈ-400021 B-13.01400 11 ઓકટોબર 2000 18 ઓકટોબર 2018
32 ડેલહાઉસી લીઝીંગ & ફાઇનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 412, ફ્લોર-4, 17G, વર્ધમાન ચેમ્બર, સી પી રોડ, હોર્નીમન સર્કલ, મુંબઈ-400001 B-13.02075 13 ઓગસ્ટ 2014 18 ઓકટોબર 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/1616

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?